મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
ભચાઉ નજીક કબરાઉ પાસે ૩ લાખની લૂંટનો બનાવ  અંજારમાં જિલ્લા ટ્રાફિક પોલીસનું રાત્રિ ચેકિંગ : મોડિફાઇડ લાઇટ, બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરનાં વાહનચાલકો સામે કાર્યવાહી સામખીયાળીમાં શક-વહેમ રાખી મહિલા પર હુમલો : ગુપ્તાંગમાં મરચું છાંટ્યું :જબરદસ્તી વિડીયો બનાવ્યો  ભુજ - ધોરડો રોડ પર આવેલા રિસોર્ટ, હોટલ અને હોમ સ્ટે સહિત ૪૨ સ્થળોએ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ અભિયાન હાથ ધરાયું પોખરણમાં અદાણીની બઘીરા એટી-વન એન્ટી-ટેન્ક મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ નિરાધાર લોકોની સેવાની કામગીરી નિહાળી દેઢિયા પરિવારે વ્યક્ત કરી સહયોગની ભાવના ​​​​​​​પ્રાગપર ગામે કાનૂની સહાય કેન્દ્ર શરૂ કરાયું અમદાવાદ-બરૌની વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો રેલવેનો નિર્ણય અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા સાહિલ સામે પાસા હેઠળ કાર્યવાહી રાપર-પ્રાગપર રોડ પર સરકારી જમીન પરનું  રૂ. ૧૫ લાખનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું મીઠીરોહરમાં દેશી દારૂ બનાવવાના અડ્ડા પર ગાંધીધામ બી ડિવિઝન પોલીસનો દરોડો : ૨,૨૦૦ લીટર આથો ઝડપાયો આડેસર પોલીસનો સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો પર સપાટો : હોટલ સહિત ૬ દુકાનો નું ડિમોલિશન કરાયું

ભારાપર (અંજાર) માં ખોટા શક-વહેમ પર યુવતી પર એસિડ હુમલો

WhatsApp X

અંજાર / કંડલાઃ કંડલા મરીન પોલીસ સ્ટેશનથી પશ્ચિમે આશરે ૧૮ કિ.મી. દૂર ભારાપરના બી.પી.એલ. કોલોની (તુણા રોડ) વિસ્તારમાં વહેલી સવારે એસિડ ફેંકી ગંભીર ઈજા પહોંચાડવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મૂળ કિડાણા (તા. ગાંધીધામ) ના અને હાલ ભારાપર રહેતા સુજાનબેન જુમાભાઈ ગરાણા (ઉ.વ.૧૯) ની ફરિયાદ મુજબ, આરોપી જુમાભાઈ હુસેનભાઈ ગરાણાએ ભોગ બનનાર બિલકેશબાનુ પર ખોટા શક-વહેમ રાખી તેમના મોઢા તથા આંખોના ભાગે એસિડ નાખી ગંભીર ઈજા પહોંચાડી હતી.ઘટનામાં અન્ય આરોપીઓ સોહિલ જુમા ગરાણા અને અસગર અયુબ જુણેજાએ ભોગ બનનારને ઢીકા-પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી મદદગારી કરી હતી. કંડલા મરીન પોલીસે બી.એન.એસ. કલમ ૧૨૪(૧), ૧૧૫(૨), ૩૫૧(૩) અને ૫૪ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.