મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
ભુજ - ધોરડો રોડ પર આવેલા રિસોર્ટ, હોટલ અને હોમ સ્ટે સહિત ૪૨ સ્થળોએ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ અભિયાન હાથ ધરાયું પોખરણમાં અદાણીની બઘીરા એટી-વન એન્ટી-ટેન્ક મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ નિરાધાર લોકોની સેવાની કામગીરી નિહાળી દેઢિયા પરિવારે વ્યક્ત કરી સહયોગની ભાવના ​​​​​​​પ્રાગપર ગામે કાનૂની સહાય કેન્દ્ર શરૂ કરાયું અમદાવાદ-બરૌની વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો રેલવેનો નિર્ણય રાપર-પ્રાગપર રોડ પર સરકારી જમીન પરનું  રૂ. ૧૫ લાખનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું મીઠીરોહરમાં દેશી દારૂ બનાવવાના અડ્ડા પર ગાંધીધામ બી ડિવિઝન પોલીસનો દરોડો : ૨,૨૦૦ લીટર આથો ઝડપાયો આડેસર પોલીસનો સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો પર સપાટો : હોટલ સહિત ૬ દુકાનો નું ડિમોલિશન કરાયું કચ્છમાં દિવાળીની આડમાં બજારોમાં બેફામ ખેલાયો જીએસટી ચોરીનો કાળો કારોબાર નખત્રાણામાં માતાએ માસુમ પુત્ર સાથે અગન પીછોડી ઓઢી મોતને વ્હાલું કર્યું  અંજારમાં એલસીબીએ ૧૩.૪૩ લાખના વિદેશી દારૂ સહિત વાહનો જપ્ત કર્યા રણોત્સવ ધોરડો ખાતે ટેન્ટ સિટી, રિસોર્ટ અને હોટલના સ્ટાફને ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ

અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા સાહિલ સામે પાસા હેઠળ કાર્યવાહી

WhatsApp X

સુરતની લાજપોર જેલમાં ધકેલાયો 

ભુજ - કચ્છઉદય : ભુજમાં અનેક અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અને વિવિધ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડેલા શખ્સ સામે પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ભુજના ખોજા ચોક, સંજોગનગર વિસ્તારમાં રહેતા સાહિલ દાઉદ અજડીયા (ઉં.વ. ૩૩) વિરુદ્ધ મુંદરા, ભુજ શહેર, ભુજ સીટી, માંડવી અને માનકુવા સહિતના પોલીસ સ્ટેશનોમાં કુલ ૨૮ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જાહેર જનતામાં ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિ ફેલાવતા આ ઈસમ સામે પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ. મકવાણાના સુપરવિઝન હેઠળ પાસા દરખાસ્ત તૈયાર કરીને મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવાસિયા દ્વારા પાસા હેઠળ અટકાયત કરી સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાનો હુકમ કરાતા એલસીબી સ્ટાફે આરોપીને ઝડપી લઈ જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.