એકતા ચોકમાં યોગ કલાસ શરૂ કરાયો
મુન્દ્રા રિલોકેશન સાઈટ પ્રમુખ સવામી નગરના પહેલા ગેટની જમણી બાજુ એકતા ચોકમાં સવારના ૬.૩૦ થી ૭.૩૦ દરમ્યાન ભાઈઓ માટે ગુજરાત રાજય યોગ બોર્ડના યોગ ટ્રેનર જય ઠક્કર દ્વારા યોગ અભ્યાસ કરાવવામાં આવે છે. ગુજરાત રાજય યોગ બોર્ડના સૂત્ર ‘હર ઘર યોગ’નો ફેલાવો કરી લોકોને નિરોગી અને ગુજરાતને મેદસવીતા મુકત કરવાનું આયોજન છે.
----

Comments