Trending News
સ્થાનિક સમાચાર

અંજારના પીઆઈ જાડેજાનો નશાના કારોબાર પર વધુ એક કાયદાકીય પ્રહાર

22 October


અંજારના વર્ષામેડી સીમ વિસ્તારમાંથી ૧.૯૬૩ કિલો ગાંજા સાથે એક ઝડપાયો, બીજો વોન્ટેડ


અંજારઃ પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (ર્જીંય્‌) ની ટીમે અંજારના ઓમનગરથી મીઠીરોહર તરફ જતા રોડ પર વર્ષામેડી સીમમાંથી વગર પાસ-પરમિટ વેચાણ અર્થે રાખેલ ૧ કિલો ૯૬૩ ગ્રામ માદક પદાર્થ ગાંજો (કિંમત રૂા. ૯૮,૧૫૦/-) તથા મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ રૂા. ૧,૦૦,૧૯૦/- ના મુદ્દામાલ સાથે રણજીત જગરૂપ યાદવ (રહે. મૂળ બિહાર, હાલ વર્ષામેડી) ને ઝડપી પાડ્યો હતો. આ ધંધામાં સંડોવાયેલ મુકેશ મંડલ (રહે. વર્ષામેડી) હાજર મળી ન આવતા પોલીસે દ્ગડ્ઢઁજી એક્ટ કલમ ૮(સી), ૨૦(બી), ૨૯ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Comments

COMMENT / REPLY FROM