Trending News
સ્થાનિક સમાચાર

સંસ્કૃત પાઠશાળા ભુજ ખાતે રક્ષાબંધન દિવસ ઉજવાયો

29 August



ભુજ-કચ્છઉદય : ભુજની સંસ્કૃત પાઠશાળા ખાતે રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ બહેનોએ ભાઈઓને રાખડી બાંધી અને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. હર્ષદભાઈ ઠક્કર (હક્કી) ઉપસ્થિત રહ્યા હતા. જયશ્રીબેન હાથીએ સૌને આવકાર આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન વિભાકરભાઈ અંતાણીએ કર્યું હતું. ડો.ગીરીનભાઈ બક્ષી, સુજ્ઞાબેન બક્ષી, ફાલ્ગુનીબેન બક્ષી ઉપરાંત આમદભાઈ જત ગુજરાત રાજ્ય પૂર્વ ડાયરેક્ટર, પીર અનવરશા- કાદરી જીલાની સેવા મંડળ પ્રમુખ, ઝહીરભાઈ સમેજા સહકાર સેવા મંડળ પ્રમુખ, માલશીભાઈ માતંગ, અબ્દુલ રસીદ વિઘાણી, કરિશ્માબેન ખોજા, રહીમાબેન સમા, ભોગીલાલ વોરા, ધર્મેન્દ્રભાઈ ડુડીયા, જીતેન્દ્રભાઈ છાયા, અશિતભાઈ અંતાણી, આશિષ વૈદ્ય, નરેન્દ્રભાઈ સ્વાદિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
-----

Comments

COMMENT / REPLY FROM