મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
બ્રહ્માકુમારીજ ગોડલિવૂડ સ્ટુડિયોના વડા બી.કે. હરિલાલભાઈ ને પ્રથમ મહર્ષિ નારદ સન્માન એવોર્ડ  વડીલોના માર્ગદર્શન હેઠળ ભુજમાં ભવ્ય તુલસી વિવાહ મહોત્સવ યાજાયો કચ્છ જિલ્લા સંઘમાં નલિયાના હકુમતસિંહ જાડેજાની બિનહરીફ વરણી દેવદિવાળીએ જનસેવાની કચેરીએ જૈનાચાર્યની પાવન પધરામણી અમદાવાદમાં રેલવે કર્મચારીઓની રમતોત્સવ સ્પર્ધાનો પ્રારંભ રેલડી મોટી વિસ્તારમાં ખાણ-ખનિજ વિભાગની તવાઈ : છ વાહનો ઝડપાયાં ભુજમાં ગુરુભગવંતોના ચાતુર્માસ પરિવર્તન પ્રસંગે ભક્તિનો માહોલ કચ્છના ધોરડો, ધોળાવીરા અને ‘રોડ ટુ હેવન’ને પ્લાસ્ટિક મુક્ત પ્રવાસન વિસ્તાર જાહેર કરવાની માંગ વજીરા વાંઢ ફાટક પાસે ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત : ત્રણને ગંભીર ઈજાઓ  ભચાઉના મોટી ચીરઈમાં સાદી માટીના  ગેરકાયદે પુરાણ બદલ ૧.૯૯ કરોડનો દંડ બાલાસર- મૌવાણા ચેકપોસ્ટ પાસેથી પોષડોડાના ભુક્કા અને સ્કોર્પિયો સાથે ત્રણ શખ્સ ઝડપાયા તબીબી સેવા કે નફાખોરીનો વેપાર? ગાંધીધામની  સ્ટર્લિંગ હોસ્પિટલ સામેનો જનઆક્રોશ તંત્ર માટે લાલબત્તી

અંજાર હાઈવે પર બંધ ટ્રક નીચે તપાસ કરી રહેલા ચાલકને ટ્રેલરે અડફેટે લેતા મોત

WhatsApp X

અંજાર-મુંદ્રા હાઈવે પર વીડી બાયપાસ રોડ નજીક આઈમાતા હોટેલ પાસે ટ્રક (નં. GJ-12-CT-6562))માં ખામી સર્જાતા ચાલક શકુર અબ્દુલ્લા સમા (ઉ.વ. ૪૨) નીચે ઉતરી ટ્રકની નીચે તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન પુરઝડપે અને ગફલતભરી રીતે આવી ચડેલા ટ્રેલર (નં. GJ-12-CV-0106) ના ચાલકે ઉભેલી ટ્રકના પાછળના ભાગે ટક્કર મારતા શકુરભાઈને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રેલર ચાલક વાહન સ્થળ પર મૂકી નાસી છૂટ્યો હતો. અંજાર પોલીસે ગુનો નોંધી ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.