મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
બ્રહ્માકુમારીજ ગોડલિવૂડ સ્ટુડિયોના વડા બી.કે. હરિલાલભાઈ ને પ્રથમ મહર્ષિ નારદ સન્માન એવોર્ડ  વડીલોના માર્ગદર્શન હેઠળ ભુજમાં ભવ્ય તુલસી વિવાહ મહોત્સવ યાજાયો કચ્છ જિલ્લા સંઘમાં નલિયાના હકુમતસિંહ જાડેજાની બિનહરીફ વરણી દેવદિવાળીએ જનસેવાની કચેરીએ જૈનાચાર્યની પાવન પધરામણી અમદાવાદમાં રેલવે કર્મચારીઓની રમતોત્સવ સ્પર્ધાનો પ્રારંભ રેલડી મોટી વિસ્તારમાં ખાણ-ખનિજ વિભાગની તવાઈ : છ વાહનો ઝડપાયાં ભુજમાં ગુરુભગવંતોના ચાતુર્માસ પરિવર્તન પ્રસંગે ભક્તિનો માહોલ કચ્છના ધોરડો, ધોળાવીરા અને ‘રોડ ટુ હેવન’ને પ્લાસ્ટિક મુક્ત પ્રવાસન વિસ્તાર જાહેર કરવાની માંગ વજીરા વાંઢ ફાટક પાસે ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત : ત્રણને ગંભીર ઈજાઓ  ભચાઉના મોટી ચીરઈમાં સાદી માટીના  ગેરકાયદે પુરાણ બદલ ૧.૯૯ કરોડનો દંડ અંજાર હાઈવે પર બંધ ટ્રક નીચે તપાસ કરી રહેલા ચાલકને ટ્રેલરે અડફેટે લેતા મોત તબીબી સેવા કે નફાખોરીનો વેપાર? ગાંધીધામની  સ્ટર્લિંગ હોસ્પિટલ સામેનો જનઆક્રોશ તંત્ર માટે લાલબત્તી

બાલાસર- મૌવાણા ચેકપોસ્ટ પાસેથી પોષડોડાના ભુક્કા અને સ્કોર્પિયો સાથે ત્રણ શખ્સ ઝડપાયા

WhatsApp X

ગાંધીધામ : રાપરના બાલાસર નજીક મૌવાણા પોલીસ ચેકપોસ્ટ પાસે સ્કોર્પિયો કાર (નં.  GJ-15-CS-4429)ના બોનેટ નીચે બેટરી પાસેના ભાગમાં ગેરકાયદેસર રીતે સંતાડેલો ૩૯૫.૪૯ ગ્રામ પોષડોડાનો ભુક્કો (કિં. રૂ. ૫,૯૩૨) ઝડપાયો હતો. પોલીસે ત્રણ મોબાઈલ ફોન (કિં. રૂ. ૨૦,૦૦૦) અને સ્કોર્પિયો કાર (રૂ. ૧૦ લાખ) સહિત કુલ રૂ. ૧૦,૨૫,૯૩૨ના મુદ્દામાલ સાથે જસરાજ મુલારામ બિશ્નોઈ (ઉ.વ. ૨૨), હડમનારામ ક્રિષ્નારામ બિશ્નોઈ (ઉ.વ. ૩૯) અને પુખરાજ મુલારામ બિશ્નોઈ (ઉ.વ. ૨૩, તમામ રહે. જિ. જોધપુર, રાજસ્થાન)ને ઝડપી લઈ બાલાસર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.