મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
ભુજ - ધોરડો રોડ પર આવેલા રિસોર્ટ, હોટલ અને હોમ સ્ટે સહિત ૪૨ સ્થળોએ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ અભિયાન હાથ ધરાયું પોખરણમાં અદાણીની બઘીરા એટી-વન એન્ટી-ટેન્ક મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ નિરાધાર લોકોની સેવાની કામગીરી નિહાળી દેઢિયા પરિવારે વ્યક્ત કરી સહયોગની ભાવના ​​​​​​​પ્રાગપર ગામે કાનૂની સહાય કેન્દ્ર શરૂ કરાયું અમદાવાદ-બરૌની વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો રેલવેનો નિર્ણય અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા સાહિલ સામે પાસા હેઠળ કાર્યવાહી રાપર-પ્રાગપર રોડ પર સરકારી જમીન પરનું  રૂ. ૧૫ લાખનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું મીઠીરોહરમાં દેશી દારૂ બનાવવાના અડ્ડા પર ગાંધીધામ બી ડિવિઝન પોલીસનો દરોડો : ૨,૨૦૦ લીટર આથો ઝડપાયો આડેસર પોલીસનો સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો પર સપાટો : હોટલ સહિત ૬ દુકાનો નું ડિમોલિશન કરાયું કચ્છમાં દિવાળીની આડમાં બજારોમાં બેફામ ખેલાયો જીએસટી ચોરીનો કાળો કારોબાર નખત્રાણામાં માતાએ માસુમ પુત્ર સાથે અગન પીછોડી ઓઢી મોતને વ્હાલું કર્યું  રણોત્સવ ધોરડો ખાતે ટેન્ટ સિટી, રિસોર્ટ અને હોટલના સ્ટાફને ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ

અંજારમાં એલસીબીએ ૧૩.૪૩ લાખના વિદેશી દારૂ સહિત વાહનો જપ્ત કર્યા

WhatsApp X

વર્ષામેડી સીમના પડતર ખેતરમાંથી ૧,૮૧૨ બોટલ દારૂ ઝડપાયો, કાના બઢીયા સહિત ચાર આરોપીઓ સામે કાર્યવાહી

અંજારઃપૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ગાંધીધામ દ્વારા અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડિયા સાહેબ અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબની સૂચનાથી ન્ઝ્રમ્ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાના માર્ગદર્શન હેઠળ ટીમે બાતમીના આધારે ઓમનગર, વર્ષામેડી સીમ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જેમાં કાના વેલા બઢીયા (રહે. ઓમનગર, વર્ષામેડી સીમ, અંજાર), વિનોદ ઉર્ફે વિશાલ મોહન કટુઆ (રહે. આદિપુર), મુતુ પટેલ (રહે. ઓમનગર, વર્ષામેડી સીમ, અંજાર) તથા બોલેરો પીકઅપના ચાલક સહિત ચાર આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની એવરગ્રીન રિઝર્વ વ્હિસ્કીની ૧,૮૧૨ બોટલ, જેની કિંમત રૂ.૧૦,૨૩,૭૮૦ થાય છે, તેમજ બોલેરો પીકઅપ (રજી. નં. સ્ૐ-૧૫-ત્નઝ્ર-૯૭૬૫) અને ટીવીએસ જ્યુપિટર (રજી. નં. ય્ત્ન-૩૯-ડ્ઢ-૬૭૬૦) મળી કુલ રૂ.૧૩,૪૩,૭૮૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તમામ આરોપીઓ સ્થળ પર હાજર મળી આવ્યા ન હતા. કાના વેલા બઢીયા સામે અગાઉ અંજાર, ભચાઉ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. આ કામગીરી ન્ઝ્રમ્ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

તસવીરો

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.