મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
ધરોહરોત્સવ ૨૦૨૬ અંતર્ગત ભુજમાં હેરિટેજ એન્ડ ફોટો વોકનું કરાયું આયોજન ભુજમાં ૭૦થી વધુ સંતો-મહંતોનું સંમેલન યોજાયું નવચેતનનો ૧૪૨ દિવસીય સેવાયજ્ઞ સંપન્ન મધરાતે માનવતાનો હાથ લંબાવી તમિલનાડુની નિરાધાર મહિલાને આશ્રય અપાયો પરંપરાગત કચ્છી ભરતકામ બન્યું આત્મનિર્ભરતાનું માધ્યમ : ગામડાની કળાને મળ્યું દેશ-વિદેશના બજારોમાં સ્થાન વિકાસના કામો સમયસર શરૂ થતાં ગામોમાં પાયાની સુવિધાઓ વધુ મજબૂત બનશે : ત્રિકમભાઈ છાંગા ભુજ-ખાવડા હાઇવે સહિત ધોરડો અને રોડ ટુ હેવન માર્ગ પર માર્ગ સલામતીનાં પૂરતાં પગલાં ભરવા સાંસદની રજૂઆત આડેસર ગામમાં ઘરના આંગણેથી લીલા ગાંજાના છોડ સાથે ૬૦ વર્ષીય શખ્સ ઝડપાયો ભચાઉમાં લૂંટ અને વિશ્વાસઘાતના ગુનાનો ભેદ ઉકેલાયોઃ ગણતરીના કલાકોમાં બે આરોપીઓ ઝડપાયા આદિપુરમાં જુગારના અડ્ડા પર પોલીસ ત્રાટકી : ૭ જુગારીઓ ઝડપાયા ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિ.નો વહીવટ રામભરોસે : દર્દીઓ ભગવાન ભરોસે : મોટો જનાક્રોશ ભભુકયો ભચાઉ નજીક કબરાઉ પાસે ૩ લાખની લૂંટનો બનાવ 

વોંધ ગામે ઘરમાંથી વ્યક્તિનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો 

WhatsApp X

ભચાઉ ફાયર ટીમે દરવાજો તોડી બહાર કાઢ્યો

૧૧૨ પર કોલ મળતાં ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી; ૧૧૨ જનરક્ષક અને ૧૦૮ની ટીમ પણ જોડાઈ

ભચાઉ - કચ્છ ઉદય : ભચાઉ તાલુકાના વોંધ ગામે આજે તા. ૧૮/૧૧/૨૦૨૬ના રોજ સવારે ૧૦ઃ૫૦ વાગ્યાના અરસામાં ૧૧૨ મારફતે ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને કોલ મળ્યો હતો કે એક વ્યક્તિ ઘરમાં ફસાઈ ગયો છે અને ઘરનો દરવાજો ખૂલી રહ્યો નથી. કોલ મળતાં જ ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં દરવાજો તોડીને અંદર તપાસ કરતાં એક વ્યક્તિ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ કામગીરીમાં ભચાઉ નગરપાલિકા ફાયર ટીમ, ૧૧૨ જનરક્ષક અને ૧૦૮ની ટીમ જોડાઈ હતી.

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.