સુંદરપુરીની શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઈ
ગાંધીધામ - કચ્છઉદય : શહેરની જુની સુંદરપુરી પ્રાથમિક શાળામાં પાઠશાળા - એનજીઓ આદિપુર દ્વારા રંગોળીની હરિફાઈનું આયોજન કરવામાં આવેલ હતું. બાળકોને ઈનમાનો આપવા સાથે અલ્પાહરની વ્યવસ્થા કરવામાં આવી હતી. આચાર્ય હરેન પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું. વીની ચાંદ, રેશ્માબેન હરિફાઈના જજ તરીકે ફરજ બજાવી હતી.
-----

Comments