Trending News
ક્રાઈમ

ગળપાદર નવાવાસમાં જુગારધામ પર ગાંધીધામ  A-ડિવિઝન પોલીસની કાર્યવાહી, ૩ શખ્સો ઝડપાયા

23 October


ગાંધીધામઃ ગળપાદર નવાવાસ વિસ્તારમાં જુગાર રમતા નવીનભાઈ આલાભાઈ વિરડા (ઉં.વ. ૪૩), દામજીભાઈ કેશાભાઈ સોલંકી (ઉં.વ. ૪૨) અને ભીમજીભાઈ કેશાભાઈ સોલંકી (ઉં.વ. ૪૩)ને ગાંધીધામ A-ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા સ્થળ પરથી ૧૦,૨૧૦ રોકડા અને ૫૨ ગંજીપાનાં કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી PI  એમ.જે. રાઠોડ અને તેમની સર્વેલન્સ ટીમે કરી હતી.

Comments

COMMENT / REPLY FROM