Trending News
સ્થાનિક સમાચાર

ભુજ કે.સી.આર.સી. સ્કૂલમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ 

03 September




ભુજ-કચ્છઉદય : ઇન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોના પ્રેસિડેન્ટ શારદાબેન ઠક્કરના નેજા હેઠળ કે.સી.આર.સી સ્કૂલમાં રક્ષાબંધન તથા ક્લબના સીસી વર્ષા ઠક્કરનું બર્થ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. સીઆરસીના બાળકોને રાખડી બાંધી અને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. પ્રેસિડેન્ટ શારદા ઠક્કર,  સેક્રેટરી ભૈરવી સચદે, સીસી વર્ષા ઠક્કર, ક્રિષ્નાબા જાડેજા તથા અન્ય મેમ્બર હાજર રહ્યા હતા તેવુ સીસી વર્ષા ઠક્કરની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
-------

Comments

COMMENT / REPLY FROM