મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
મુન્દ્રામાં વાહનચોરી કરતી પંજાબની ગેંગના ૨ આરોપી ઝડપાયા, ૬ બાઇક કબજે નમકના બેફામ દોડતા વાહને વધુ બે શિક્ષિકાનો ભોગ લીધો રાપરના ચિત્રોડમાં ગેરકાયદેસર દબાણો દૂર : ૬૩ લાખની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાઈ સરકારી જમીનો પરનાં ધાર્મિક અને વ્યાવસાયિક દબાણો સામે તંત્રની કાર્યવાહી પશ્ચિમ કચ્છમાં ખનીજચોરી ઠપ્પ : ખાણ-માફિયાઓમાં સન્નાટો રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બનશે ભુજ ખાતે એઇમ્સ રાજકોટ દ્વારા યોજાનાર નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પનો મહત્તમ લાભ લેવા સાંસદની અપીલ કચ્છ યુનિવર્સિટીમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી અંજારમાં યુવાનોને નશામુક્તિ અને રાષ્ટ્રનિર્માણનો સંદેશ નેપાળ દેશમાં ભુજ મંદિરના સંતો અને નેપાલના નાણામંત્રીની ઉપસ્થિતિમાં નીલકંઠવર્ણી આશ્રમનું લોકાર્પણ ખાવડામાં અદાણીના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટનું વિશાળ સ્વરૂપ જોઈ દિલજીત દોસાંઝ અભિભૂત કચ્છમાં સ્વેટરના નામે ખાનગી શાળાઓની મનમાની સામે આક્રોશ

આદિપુરમાં સગીરા પર દુષ્કર્મ

WhatsApp X

નરાધમે બિભત્સવીડીયો પણ બનાવ્યો : પોકસો હેઠળ ગુનો દાખલ

આદિપુરઃ આદિપુર વિસ્તારમાં ૧૭ વર્ષીય સગીર વયની વિદ્યાર્થીનીને જાનથી મારી નાખવાની ધમકી આપી અવાર-નવાર દુષ્કર્મ આચરવા તેમજ તેનો બિભત્સ વીડિયો બનાવી વ્હોટ્‌સએપ મારફતે મોકલી આપવાના ગંભીર ગુનામાં આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે મ્દ્ગજી, પોક્સો એક્ટ અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી ફરાર આરોપીઓની શોધખોળ અને તપાસ હાથ ધરી છે.

તસવીરો

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.