મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
રણોત્સવ ધોરડો ખાતે ટેન્ટ સિટી, રિસોર્ટ અને હોટલના સ્ટાફને ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ જી રામજી અંતર્ગત વિકસિત ગ્રામ પંચાયત પ્લાન બનાવવા એક દિવસીય વર્કશોપ સફળતાપૂર્વક સંપન્ન કચ્છ જિલ્લામાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ કારીગરોની નોંધણી માટે વિશેષ સર્વે હાથ ધરાશે ખારેક સંશોધન મુન્દ્રા ખાતે “ખારેકનું લાલ સુંઢીયું : ઓળખ અને નિયંત્રણ” વિષય પર વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો દ્વારકા જિલ્લા ભાજપના મોરચાના હોદ્દેદારો સાથે સંગઠનાત્મક બેઠક અમદાવાદ રેલવે સ્ટેશનના ચાર પ્લેટફોર્મનો ૧૨૦ દિવસમાં કાયાપલટ કરવાનો લક્ષ્યાંક નખત્રાણા નવા નગરમાં ગૌશાળા નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું  પિતાના ઠપકાથી ઘર છોડીને નીકળેલી ૧૦ વર્ષની બાળકીનું શી-ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન સામખીયાળીમાં શર્મનાક ઘટના : દુષ્કર્મ, મારકૂટ અને અશ્લીલ વીડિયો વાયરલ કરવાનો ગંભીર ગુનો આદિપુરમાં બુલેટની ટક્કરે પગે જતા યુવકનું મોત મુંદરામાં ભોરારા પાસે બોલેરો હડફેટે યુવકનું મોત ખીરસરા - કોઠારામાં લાખોની જમીન બારોબાર વેચી દેવાઈ

આદિપુરમાં સગીરા પર નેપાળી શખ્સ દ્વારા દુષ્કર્મ

WhatsApp X

ગાંધીધામ : આદિપુરના બારવાડી વિસ્તારમાં શાક માર્કેટની પાસેના રૂમમાં તા. ૧૫/૧૧/૨૦૨૬ અને તા. ૧૮/૧૧/૨૦૨૬ના સુમારે આરોપી દિવ ધનબહાદુર સોનાર (રહે. બારવાડી, આદિપુર; મૂળ રહે. નેપાળ)એ ફરિયાદી બહેનની ૧૦ વર્ષ, ૧૧ મહિના અને ૨૯ દિવસની સગીરવયની દીકરીને લાડુ, ચોકલેટ અને બિસ્કીટની લાલચ આપી બોલાવી બળજબરીથી શરીર સંબંધ બાંધી કોઈને કહે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે આદિપુર પોલીસે બીએનએસની કલમ ૬૪(૨)(એમ), ૬૫(૨), ૩૫૧(૩) તથા પોક્સો એક્ટની કલમ ૬ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવાની ચક્રો ગતિમાન કરી છે.

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.