Trending News
ક્રાઈમ

અંજારમાં હેવાનિયતની હદ વટાવતી ઘટના : માનસિક રીતે અસ્થિર મહીલા પર દુષ્કર્મ આચરાયું

06 November

આવા રાક્ષસી વૃતિ ધરાવનાર શખ્સને કડક જ સજા થાય



ગાંધીધામઃ અંજાર શહેરમાં નવી કોર્ટ પાછળ આવેલી જૂની જેલના ખંડેર વિસ્તારમાં માનસિક સ્થિતિ સારી ન હોય તેવી મહિલાને બળજબરીથી લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરવાનો જગઘન્ય અપરાધ સામે આવ્યો છે. ફરીયાદીની માતા  સાથે અઘટિત કૃત્ય આચરનાર આરોપી બાબુ ઉર્ફે જીત જયેશભાઇ જોષી (રહે. કૃષ્ણાનગર, અંજાર) વિરુદ્ધ અંજાર પોલીસે BNS કલમ ૬૪(૨)(કે) મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.




 

Comments

COMMENT / REPLY FROM