Trending News
સ્થાનિક સમાચાર

ગણેશ ચતુર્થી નિમિત્તે ચાણક્ય એકેડેમીમાં ઈકો-ફ્રેન્ડલી ઉજવણી

14 September


ભુજ - કચ્છઉદય : ગણેશ ચતુર્થી નિમિત્તે ચાણક્ય એકેડેમીમાં ઈકો-ફ્રેન્ડલી ઉજવણી કરાઈ હતી. ગણેશ ચતુર્થી નિમિત્તે ચાણક્ય એકેડેમી ખાતે ગણેશજીની વિધિવત્‌ સ્થાપના, પૂજન અને આરતી સાથે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે "ભક્તિ સાથે પ્રકૃતિની પણ સંભાળ” ના સંદેશ સાથે ઈકો-ફ્રેન્ડલી ઉજવણી કરી પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 
------

Comments

COMMENT / REPLY FROM