વોકવે પર રખડતા પશુઓથી લોકો પરેશાન
ભુજના વોકવે પર અગાઉ રખડતા કુતરાઓના ત્રાસ અંગે ફરિયાદો ઉઠી હતી, ત્યારે હવે ભેસોના ભેલાણથી પણ સવાર-સાંજ ફરવા આવતા લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. વોકવે પર રખડતા પશુઓના કારણે અકસ્માતનો ભય સર્જાતો હોવાથી તંત્ર દ્વારા નિયમિત દેખરેખ રાખી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાંથી માંગ ઉઠી છે.
------

Comments