પ્રદેશ ભાજપ મહામંત્રીએ આશાપુરા માતાના શરણોમાં ઝુંકાવ્યું શિશ
નવરાત્રી પર્વ નિમિત્તે કચ્છ કુળદેવી આશાપુરા માતાજીના ચરણોમાં પ્રદેશ ભાજપ મહામંત્રી અને માંડવી મુંદરાના ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવેએ શીશ ઝુકાવી વિશ્વ કલ્યાણ અર્થે પ્રાર્થના કરી હતી.
-------

Comments