Trending News
સ્થાનિક સમાચાર

અનિરૂદ્ધભાઈ દવેએ માંડવી ખાતે વિવિધ કાર્યક્રમોમાંં આપી હાજરી

20 October



આસો નવરાત્રી દરમ્યાન હિન્દૂ યુવા સંગઠન- માંડવી, શ્રી માંડવી શહેર તથા તાલુકા ચારણ સમાજ આયોજીત શ્રી સોનલ માં નવરાત્રી મહોત્સવ અને ગોધરા અંબેધામ મધ્યે માં ના દર્શન કર્યા હતા અને ખેલૈયાઓને ભક્તિમય રાસ રમતમાં પ્રદેશ ભાજપ મહામંત્રી અને માંડવી મુંદરાના ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. 
-------

Comments

COMMENT / REPLY FROM