Trending News
સ્થાનિક સમાચાર

રાયધણપરની સરકારી હાઈસ્કૂલમાં વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

17 September



ભુજ તાલુકાના રાયધણપર સરકારી હાઈસ્કૂલ ખાતે ‘જાગૃત મતદાર - લોકશાહીનો પ્રહરી’ વિષય પર મતદાર જાગૃતિ માટે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં લોકશાહી વ્યવસ્થા, મતદાનનું મહત્વ તથા જવાબદાર નાગરિક તરીકેની ફરજો અંગે જાગૃતિ કેળવવાનો હતો.
------

Comments

COMMENT / REPLY FROM