Trending News

બારડોલી સુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેરઃ પરિવર્તન પેન...

કચ્છમાં આઈટીની ટુકડી ત્રાટકી? ગાંધીધામ-મુંદરામાં પ...

પૂર્વ કચ્છ એલ.સી.બી.નો સપાટોઃ ભચાઉ અને ગાંધીધામમાં...

પર્યાવરણને બચાવવા કચ્છના યુવાનો આગળ આવે : અરજણ કાન...

ભુખી નદીમાં પ્રોજેક્ટના આંચળા હેઠળ અબજોની રેતીચોરી...

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાએ માતાનામઢ શિવાલય...

ભુજમાં સંગીતમય પ્રભુનેમિનાથ જન્મકલ્યાણકની ઉજવણી તથ...

મુન્દ્રાના ખારેક સંશોધન કેન્દ્ર ખાતે ૮૦માં સ્વાતંત...

માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્...

ભચાઉના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે એક દિવસીય ખેડૂત...

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયું ‘બેટી બચાવો બેટી પઢાવો...

કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થાની બેઠક યોજાઈ

સ્થાનિક સમાચાર

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાએ માતાનામઢ શિવાલયે રૂદ્રી - પૂજા કરી 

17 August



નખત્રાણા - કચ્છઉદય : પવિત્ર તિર્થધામ માતાનામઢ ખાતે ચાચરકુંડમાં આવેલ પ્રસિદ્ધ પ્રાચીન શિવાલય નાગેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સવારે સાબરકાંઠાના સાંસદ સભ્ય શોભનાબેન બારિયા તથા સાંબરકાંઠાના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારિયાએ ભગવાન ભોળેનાથને રૂદ્રી- અભિષેક કર્યા હતા. માતાનામઢના પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ બંને અગ્રણીઓનું સન્માન કર્યા હતા. વિકાસ બાબતે માહિતગાર કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે, મા આશાપુરા પ્રત્યે અપાર આસ્થા ધરાવતા સાંસદ સભ્ય શોભનાબેન તથા મહેન્દ્રસિંહ બારિયા દર નવરાત્રીમાં છેલ્લા રપ વર્ષથી માતાનામઢ દર્શનાર્થે આવે છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે તેમણે શિવાલય ખાતે રૂદ્ર - અભિષેક કરીને ધન્યતા અનુભવી હતી. 
-------

Comments

COMMENT / REPLY FROM