Trending News

બારડોલી સુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેરઃ પરિવર્તન પેન...

કચ્છમાં આઈટીની ટુકડી ત્રાટકી? ગાંધીધામ-મુંદરામાં પ...

પૂર્વ કચ્છ એલ.સી.બી.નો સપાટોઃ ભચાઉ અને ગાંધીધામમાં...

પર્યાવરણને બચાવવા કચ્છના યુવાનો આગળ આવે : અરજણ કાન...

ભુખી નદીમાં પ્રોજેક્ટના આંચળા હેઠળ અબજોની રેતીચોરી...

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાએ માતાનામઢ શિવાલય...

ભુજમાં સંગીતમય પ્રભુનેમિનાથ જન્મકલ્યાણકની ઉજવણી તથ...

મુન્દ્રાના ખારેક સંશોધન કેન્દ્ર ખાતે ૮૦માં સ્વાતંત...

માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્...

ભચાઉના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે એક દિવસીય ખેડૂત...

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયું ‘બેટી બચાવો બેટી પઢાવો...

કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થાની બેઠક યોજાઈ

સ્થાનિક સમાચાર

ભુજમાં સંગીતમય પ્રભુનેમિનાથ જન્મકલ્યાણકની ઉજવણી તથા તપ વંદના સંપન્ન

17 August



ભુજ - કચ્છઉદય : તપગચ્છ સંઘમાં ૫૦૦ શ્રમણીગણનાયક જૈનાચાર્ય રશ્મિરત્નસૂરિશ્વરજી મ. સા. ની નિશ્રા માં સંગીતમય પ્રભુનેમિનાથનું જન્મ કલ્યાણક ઉજવાયું હતું. યુવા સાધ્વી શ્રુતપુણ્યરેખાશ્રીજી મ. સા. ના ૩૧ ઉપવાસની પૂર્ણાહુતિ તથા સાધ્વી અર્પણરેખા શ્રીજી મ.સા.ના ૮૪મી ઓલીની પૂર્ણાહુતિ નિમિત્તે સંગીતમય તપવંદનાનું કાર્યક્રમ યોજાયો હતો. 
પૂજ્ય આચાર્ય રશ્મિરત્નસૂરિશ્વરજી, પંન્યાસ જીતરત્ન વિજયજી, મુનિ તીર્થદર્શન વિજયજીએ પ્રવચન આપ્યું હતું. સાથે સાત ગચ્છના પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોની પાવન પધારામણી થઈ હતી. ૧૮ ઓગષ્ટે ચતુર્વિધસંઘના પાવન પગલા અને માંગલિક બાદ તપસ્વીઓના પારણા થશે.
----

Comments

COMMENT / REPLY FROM