Trending News

સુરતમાં ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટી કાર્યવાહ...

ગાંધીધામ મનાલી ટાવરની ઓફિસમાં  તીન પત્તી રમતા ૧૧ શ...

ભુજ પોલીસનો જુગારધામ પર સપાટો : ૧૩ શકુનિઓ મુદ્દામા...

માંડવીમાં દારૂ પીવાની જૂની  અદાવતમાં યુવક પર છરી વ...

પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસની મોટી કાર્યવાહીઃ  ર...

ગાધીધામ ખાતે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ભાવપૂ...

રાજ્ય સરકાર કચ્છના સર્વાંગી વિકાસ માટે કટીબદ્ધ : ક...

માંડવીમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતો યુવક મુદ્દામાલ...

નખત્રાણામાં ૬૫ હજારથી વધુના  દારૂ-બિયર સાથે એક ઝડપ...

કિડાણામાં ઘરફોડ ચોરીનો LCB મ્એ ગણતરીના કલાકોમાં ઉક...

કચ્છની કોલેજોમાં તજજ્ઞ ફેકલ્ટીના અભાવે વિદ્યાર્થીઓ...

૩.૫૦ કરોડનો ‘નાપાક’ ખજૂરકાંડ : DRI કૌભાંડ પકડ્યું...

ક્રાઈમ

માંડવીમાં દારૂ પીવાની જૂની  અદાવતમાં યુવક પર છરી વડે હુમલો

16 August


જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપી સામે ગુનો નોંધાયો

માંડવી - કચ્છઉદય : માંડવી શહેરના નગરપાલિકા વાળી શેરીમાં આવેલ રફીકભાઈની મેમણ ટી હાઉસ પાસે દારૂ પીવા અંગેની જૂની બોલાચાલીનું મનદુઃખ રાખી એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.માંડવીના આઝાદ ચોક, કુંભાર શેરીમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા સમીર ઇબ્રાહીમ કુંભાર (ઉં.વ. ૨૪) નામના યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તા. ૧૪/૮ ના રાત્રિના સાડા દસ વાગ્યાના અરસામાં આરોપી અસગરઅલી ઉર્ફે ગજની ઓસમાણગણી મીયાણા (રહે. માંડવી) એ અગાઉ દારૂ પીવા બાબતે થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી સમીર સાથે ગાળાગાળી કરી હતી. ત્યારબાદ જાનથી મારી નાખવાના ઇરાદે છરી વડે હુમલો કરી સમીરને છાતી પર ડાબા ખભાની બાજુમાં ગંભીર ઇજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે માંડવી પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ માંડવી પોલીસ સ્ટેશનના પીઆઈ સી.વાય. બારોટ ચલાવી રહ્યા છે.

 

Comments

COMMENT / REPLY FROM