ગાંધીધામના આર્ટ ઓફ લિવિંગ સાથે જોડાયેલા અમિત વ્યાસ અને કવયિત્રી એકતા વ્યાસે બેંગલુરૂ સ્થિત આશ્રમની મુલાકાત લઈ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ મુલાકાત દરમિયાન ગુરૂદેવના સાનિધ્યમાં રહી આધ્યાત્મિક આશીર્વાદ મેળવવાનો અવસર મળ્યો હતો.
ગાંધીધામના વ્યાસ દંપતીએ ગુરુશ્રીના આશીર્વાદ મેળવ્યા

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.