K U T C H U D A Y
Trending News

પવનચક્કીની કંપનીએ સીએસઆર ફંડ માટે ઐડાના ગ્રામજનોેન...

Sunday, 13 April
સ્થાનિક સમાચાર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માઈનોરીટી ડિપાર્ટમેન્ટના વાઈસ ચેરમેન તરીકે જુમા ઈશા નોડેની નિમણુક 

08 February



કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ વરણી આવકારી 

ભુજ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માઈનોરીટી ડિપાર્ટમેન્ટના વાઈસ ચેરમેન તરીકે જુમા ઈશા નોડેની નિમણુક કરવામાં આવી છે. તેને કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનો યજુર્વેન્દ્રસિંહ જાડેજા, વી.કે. હુંબલ, આદમભાઈ ચાકી, અમીરઅલી લોઢિયા, શિવજી કરશન આહિર, મામદ જત, રામદેવસિંહ જાડેજા, હાજી સલીમ જત, રસીદ અમદ સમા, ઈબ્રાહીમ મંધરા, હાજી અબ્દુલ્લા નોડે, તકીશા સૈયદ, કિશોરદાન ગઢવી, હાજી અલાના સમા, ફકીરમામદ કુંભાર, ધીરજ ગરવા, રાજેશ ત્રિવેદી, મુસ્તાક હિંગોરજા, સાલેમામદ હાલેપોત્રા, હાજી કાસમ નોડે, સાહેબ રાયશી, રજાક ચાકીએ જુમા ઈશા નોડેને આવકાર્યા હતા તેવું પ્રવકતા ગનીભાઈ કુંભારે યાદીમાં જણાવ્યું હતું. 
------

Comments

COMMENT / REPLY FROM