K U T C H U D A Y
Trending News

ગાંધીધામમાં વધુ એક સ્પામાં ચાલતુ કુટણખાનું પકડાયું

Monday, 14 April
સ્થાનિક સમાચાર

બિનઅધિકૃત રીતે પ્રવેશ કરી રેતી ખનન કરતા  અટક કરેલ વાહનો ખાલસા-સરકાર દાખલ કરેલ

31 January


કચ્છ પૂર્વ વન વિભાગની મુન્દ્રા રેન્જના બેક્ડ જંગલ વિસ્તારમાંથી



મુન્દ્રા : કચ્છ પૂર્વ વન વિભાગની મુન્દ્રા રેંજના બેકડ જંગલ વિસ્તારમાં સ.ન.૧૬૯ પૈકીમાં શ્રી મુસ્તાક રસીદ તુર્ક, રહે.ધ્રબ તા.મુન્દ્રા જી.કચ્છ અને શ્રી આદીલ અમન તુર્ક, રહે.ધ્રબ, તા.મુન્દ્રા, જી.કચ્છ દ્વારા વાહનો હિટાચી સી.નં.N૬૩૩DO૦૧૭૧૭ અને આઇવા ટ્રક નં.Gj.૧૨.Au .૮૧૪૯ દ્વારા ગેરકાયદેસર રેતી ભરવાની કામગીરી કરતા ઈસમો તથા વાહનોને અટક કરી ભારતીય વન અધિનિયમ- ૧૯૨૭ અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ. જે અન્વયે આજરોજ નાયબ વન સંરક્ષકશ્રી, કચ્છ પૂર્વ વન વિભાગ, ભુજ દ્વારા મળેલ સત્તાની રુએ અંદાજીત ૬૦ લાખની કિમતના સદર વાહનો સરકાર દાખલ (રાજ્યસાત-ખાલસા) કરવાનો હુકમ કરવામાં આવેલ છે.

Comments

COMMENT / REPLY FROM