K U T C H U D A Y
Trending News

ગાંધીધામમાં વધુ એક સ્પામાં ચાલતુ કુટણખાનું પકડાયું

Monday, 14 April
સ્થાનિક સમાચાર

જાનથી મારી નાખવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકાર

12 July



ભચાઉ : જાનથી મારી નાખવાના કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટે હુકમ કર્યો હતો. આ કેસની વિગત મુજબ સામખિયાળી પોલીસ સ્ટેશનમાં આરોપી શંકરગીરી રતનગીરી ગુંસાઈ વિરૂદ્ધ તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરેલ તે સબબ ફરિયાદી કરેલ હતી. જે ચાર્જશીટ રજૂ થતાં અધિક સેશન્સ જજ ભચાઉની કોર્ટમાં કેસ ચાલેલ. ફરિયાદ પક્ષે કેસ પુરવાર કરવા માટે આધારો રજૂ કર્યા હતા. 
બચાવ પક્ષે વકિલ સી.વી. કંસારા, દિપક આર. વાઘેલા દ્વારા ધારદાર દલિલો રજૂ કરી સાથે વિવિધ હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના જજમેન્ટો રજૂ રાખેલ જે બચાવ પક્ષની દલિલો અને કોર્ટના જજમેન્ટોને ધ્યાને લઈને કોર્ટે માન્ય રાખી આરોપી શંકરગિરિ ગુંસાઈને નિદોર્ષ છોડી મુકવા હુકમ કર્યો હતો. બચાવ પક્ષના વકિલ તરીકે ચમનભાઈ વી. કંસારા સાથે દિપક આર. વાઘેલા હાજર રહ્યા હતા. 

 

Comments

COMMENT / REPLY FROM