K U T C H U D A Y
Trending News

કચ્છના માઈનીંગ સેકટરમાં ભૂકંપ : ખાણ ખનિજ વિભાગે ૩૩...

જય જગન્નથના નાદની ગાંધીધામ સંકુલમાં ગુંજ

ભુજમાં રસોડામાં દાઝી જતાં વૃદ્ધાનું મોત 

મુંદરાના ર૦ હજાર કરોડના હેરોઈનકાંડનો ફરાર આરોપી જો...

મુંદરામાં ગાંધીધામ DRI ની તવાઈ : લેેડીઝ લેગીંગ્સના...

જખૌ સમીપે સાદી માટીની ખનીજચોરીની કડક તપાસ કરવા પશ્...

રાજસ્થાનથી કચ્છમાં ઘૂસાડાતો ૩.૯૦ લાખનો શરાબ વરણુ પ...

કાસેઝમાંથી દાણચોરીયુકત સોપારી ઠલવાઈ કયાં? ટ્રાન્સપ...

અંજારની સેંટ એલિઝાબેથ સ્કૂલના મનસ્વી વલણ સામે ભભૂક...

ભુજના પોલીસ કવાર્ટર સહિત જિલ્લામાં છ સ્થળોએ થયેલી....

પામઓઈલનો જથ્થો મિતેશ લાવ્યો કયાંથી? ટેન્કરો લુંટયા...

નખત્રાણામાં પરિણીતાનો અપહરણ કરી બળાત્કાર ગુજારાયો

ગાંધીધામમાં જીવલેણ વિદ્યુત આંચકો વધુ એક યુવાનને ભર...

૨૪,૭૦૦થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની સરકાર...

કચ્છની દરેક સંસ્થાઓ કોટી વૃક્ષ અભિયાનમાં જોડાય

ગાંધીધામ બી ડીવીઝન પટ્ટામાં ખાખીના વહીવટદારો મહેરબ...

કચ્છ કાંઠે કંઈક તો રંધાઈ રહ્યું છે.! ATS ની  ટુકડી...

સહકારથી સમૃદ્ધિનું સુત્ર ચરિતાર્થ કરવા કેડીસીસી બે...

એક જ દિવસ નહીં રોજે રોજ ડોક્ટર-ડે ઉજવવો જોઈએ : ડો....

મીઠીરોહરના ગોડાઉનમાં કરંટ લાગતા  બે યુવાનોના આકસ્મ...

ગાંધીધામ કોર્ટમાં  ઈ-સેવા કેન્દ્રનો પ્રારંભ કરાયા

ભચાઉમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની હત્યાનો પ્રયાસ : ચ...

રાપરના ધારાસભ્યની રજુઆત ફળી : આજે સવારથી અંતે કચ્છ...

મુંદરામાં નોન બાસમતી ચોખા નિકાસનું  કૌભાંડ ઝડપાયું...

નાડાપા સીમમાં રાનીપશુ મોતકાંડ : તપાસ કેમ ઠંડા બક્ષ...

કચ્છની ૧પપ ‘ગ્રામ્ય સંસદ’ને ક્યારે મળશે ‘સુકાની’ ?

કાસેઝ બાદ હવે મુંદરામાં એજન્સીનો સપાટો : મુંબઈની પ...

હત્યાનો કેસ ચાલતો હોઈ મેઘપર કુંભારડીમાં યુવકે આત્મ...

કચ્છમાં સોલાર પેનલના ૪૧૬ ગ્રાહકો વીજ મીટરની જોઈ રહ...

કાસેઝમાં અમદાવાદ DRI નો સપાટો : સોપારી સ્મગલીંગના....

કંડલામાં શંકાસ્પદ ખાંડ-ચોખાની ગાડી-શખ્સો દબોચાયા,....

ગાંધીધામમાં શેરમાર્કેટમાં રોકાણના નામે રર.૩૮ લાખની...

તલવાણામાં કીચડમાં પડી જતા ગુંગળાઈ જવાથી યુવાનનું મ...

પૂર્વ્‌ કચ્છ એસપી ટીમ સાગર બાગમારનો સપાટો :  ૧ સામ...

ભુજની જદુરા સીમમાં અંજારના અબ્બાસ-મનીષ-રઝાકની મસમો...

વ્યાજખોરોથી ડરો નહીં-આગળ આવો-પોલીસ મદદ કરશે : એસપી...

કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પૂર્ણકા...

અદાણી ફાઉન્ડેશન દ્વારા ગૌતમ અદાણીના ૬૨મા જન્મ દિવસ...

રાપરમાં મહિને ૧૦ ટકા વ્યાજ ઉઘરાવતો ડાભુંડાનો શખ્સ....

હાય રે બેકારી... ઘરના બે છેડા ભેગા ન થતા શ્રમજીવીએ...

ડ્રગ્સના દુષણને ડામવા પૂર્વ કચ્છ પોલીસ કટિબદ્ધ

રાપરમાં બે આખલાની લડાઈમાં હડફેટે આવી જતા રપ વર્ષિય...

આખરે અંજારમાં કરોડો રૂપિયાનું ફુલેકું  ફેરવનાર બંગ...

શેખરણપીર પાસેથી બીએસએફને  ચરસના ૧૦ પેકેટ મળ્યા

ગાંધીધામમાં ગૌરક્ષાના નામે ચરી ખાનાર આંખલો કોણ ? ટ...

કચ્છ ખાણ ખનીજ વિભાગના આકરા તેવરથી બાંધકામ ક્ષેત્રમ...

સાપેડા બાયપાસ પર છોટા હાથી હડફેટે આધેડનું મોત 

ખારીરોહરના શાંતિલાલ ગોડાઉનમાંથી  ર.૯પ લાખની મસૂર દ...

દરિયાકાંઠે બિનવારસુ ચરસ શોધી ફોટો પડાવતી એજન્સીઓ મ...

બગડાની વાડી વિસ્તારમાં ખેડૂતોના વિરોધથી ગેટકોનું ક...

ચોપડવાની કંપનીમાં મીઠાના લોડિંગ વખતે પટકાતા યુવાન....

કચ્છનો કાંઠાળપટ્ટો જ નશાની ખેપ માટે કેમ સોફટતાર્ગે...

અંજારમાં સાત ટેન્કર અને ક્રેટા ગાડી માલિકની જાણ બહ...

અંજારના બંગાળી કારીગર સામે વધુ એક ૩૪ લાખની ઠગાઈની....

જિસકા ડર થા વહી હુઆ : મુંદરામાં ડીઝલની દાણચોરીના હ...

સિંચાઈ-પીવાનું પાણી કચ્છ શાખા નહેરમાં વેળાસર જ છોડ...

કચ્છના ક્ષતિગ્રસ્ત ઈવીએમ અને વીવીપેટ રીપેરીંગ માટે...

આજે સવારે સિંધોડીના દરિયા કિનારે ચરસના ૧૦ પેકેટ મળ...

ખા૨ી૨ોહરના રાયોટીંગના ગુનામાં  ૯ આરોપીઓની ગણતરીના....

અંજારમાં ખાણ-ખનીજ ઓફિસની બાજુમાં ટ્રાન્સપોર્ટરની હ...

ભચાઉમાં આધેડનું અપહરણ કરી વાડીએ લઈ જઈ ઢોર માર મારી...

વાગડમાં જોખમાતી કાયદો વ્યવસ્થા, ચોબારીમાં બે દિવસમ...

ખારીરોહરમાં પારિવારીક બાબતે ધીગાણું : ૧૩ સામે ફરિય...

કચ્છની મોટાભાગની લીઝ પર રદ્દ થવાની લટકતી તલવાર 

ટી- ર૦ વર્લ્ડકપ - ર૦ર૪ વિશ્વકપમાં ટીમ ઈન્ડિયા હો...

મુન્દ્રાના રિદ્ધિ-સિદ્ધિનગરમાં તસ્કરો ત્રાટક્યા :....

અંજારમાં સોની વેપારીએ આપઘાત કરી લેતા અરેરાટી

ચોબારીમાં મધરાત્રે ખૂની ખેલ : યુવાનનું ઢીમ ઢાળી દે...

વીજ વપરાશ વધુ હોવા છતાં લોડ વધારવા અરજી ન કરનાર ગ્...

સામખીયાળી પટ્ટામાં ૧પ કરોડનું ફુલેકું ફેરવી બે બંધ...

સ્થાનિક ડોક્યુમેન્ટના અભાવે કચ્છમાં પરપ્રાંતિય વિદ...

કચ્છમાં સરકાર દ્વારા ગરીબોને અપાતા મફત રાશનની કાળા...

... ને હવે વિઘાકોટ બોર્ડરેથી પાકિસ્તાની ઝડપાયો 

કચ્છના દરિયા કાંઠે ૧ર દિવસમાં ૧૪પ કરોડનું ડ્રગ્સ મ...

ગાંધીધામમાં વીજતંત્રનું ઢમઢોલ માહે પોલ : અધિકારીની...

રતનાલ પાસે પોલીસની મોટી કાર્યવાહી : ૧૯૬ કિલો પોષડો...

કચ્છમાં સૂર્યનારાયણની સંતાકુકડી વચ્ચે માંડવી પંથકમ...

માંડવીનો રીઢો બુટલેગર માધાપરમાં  દારૂ આપવા આવતા ઝડ...

કોમીએકતા સાથે કચ્છમાં ઈદ-ઉલ-અઝહાની ઉજવણી

મુંદરામાં ખનિજચોરી કરી સરકારી દંડ ભરપાઈ ન કરતાં વા...

ગરમી અને ઉકળાટ વચ્ચે મુન્દ્રા પંથકમાં વરસાદ 

શ્રદ્ધાની મોટી શક્તિપીઠ માતાનામઢમાં વિકાસકામોનો ધમ...

કચ્છ કલેકટર દરમ્યાનગીરી કરે : ઓસ્લો ઓવરબ્રીજને શરૂ...

કચ્છના ધોરીમાર્ગો પર ધમધમતા હાટડાઓને કયા પુરાવાઓના...

કચ્છના પ્રદીપ શર્મા, ગાંધીનગરના લાંગા બાદ હવે વલસા...

બીયુ પ્રમાણપત્રની ચકાસણીમાં બિલ્ડરોની ‘લાલચ’ અને જ...

ભુજના ગોરેવલી નજીક ફોરેસ્ટના ગોડાઉનમાં આગ : ઘાસનો....

મુંદરામાં કસ્ટમના કાળા ધોળા ડામો : ચીફ કમિશ્નરશ્રી...

કચ્છની ૮ ન.પા.નો વિકાસ બનશે વેગવંતો : રાજય સરકારે....

સિનુગ્રામાં મહિલા અને મેઘપર (કુંભારડી)માં યુવકે આપ...

ખારીરોહરના રેશનીંગની કાળાબજારી કરનાર પર તંત્ર ત્રા...

વરસામેડીમાં સરકારીકર્મીઓ પર હુમલો : માથાભારે  તત્વ...

કચ્છમાં શાળા સલામતી મુદ્દે કોઈ બાંધછોડ નહીં : સંજય...

ફરી ડ્રગ્સનો દરીયો બનતું કચ્છ : બિનવારસુ પેકેટસ ઝડ...

રાજ્યના પા. પુ. મંત્રી કુંવરજીભાઈએ કચ્છના વિવિધ કા...

મંગવાણા નજીક સીમાડામાં આગની જ્વાળાઓ ફાટી નીકળી

ચાંદ્રોડી અને જુના કટારિયાની ત્રણ પવનચક્કીમાંથી દો...

અબડાસામાં રેતીચોરો બેલગામ : ઘોર નિદ્રામાં ખાણ ખનીજ...

ભચાઉના યશોદાધામમાં બોગસ ડોકટર ઝડપાયો

ડિઝલની દાણચોરી મુદ્દે મુંદરા કસ્ટમ  એેસઆઈઆઈબીને સો...

શિકારપુરપટ્ટામાં મીઠાની જમીનના ડખ્ખામાં ખાખીની ભૂમ...

નાડાપામાં રાનીપશુનું મોત : ખાણખનિજ-વીજતંત્રની બલિહ...

અંજારમાં શોપીંગ મોલને લાગ્યા તાળાં

સામખિયાળી-રાધનપુર હાઈવે પર ૧૪.૩૦ લાખનું બાયોડીઝલ પ...

કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી કોરડીયાની લાલઆંખ :  ફરજ...

એમએચઓના નામે ડીઝલની દાણચોરી મુદ્દે મુંદરામાં તવાઈ....

મેઘપર બોરીચીમાં ૧૩.૭પ૦ કિલો પોશડોડા સાથે શખ્સની ધર...

પાણીની તરસે ૧પ ભેંસોના મોત બાદ હવે તંત્ર એનજીટી બો...

પટ્ટાવાળાએ આપેલી ‘ટીપ’ના આધારે અંજારની ૪૦ લાખની  લ...

ગુજરાતની સૌ પ્રથમ ‘એકમો’ સર્જરી ભુજમાં સફળ રીતે પા...

ખારીરોહરમાં સરકારી અનાજના કૌભાંડોના ખુલાસા સરાહનીય...

અંજારમાં ખાખીની ધાકના ધજાગરા : માથાભારે તત્વોનો આત...

મીઠીરોહર હાઈવે પર ત્રણ શખ્સોએ ટ્રક ડ્રાઈવર - ક્લિન...

સાઉથ અમેરિકા અને યુરોપના રૂટથી આવેલા કન્ટેઈનરમાં ડ...

મુંદરામાં એમએચઓના નામે ડિઝલના કન્ટેઈનર્સમાં રીપોર્...

મુંદરામાં હાઈડ્રો કાર્બન ઓઈલના નામે બાયોડિઝલ આયાતન...

ભુજના બહુમાળી એપાર્ટમેન્ટ પર તંત્રની ટીમો ત્રાટકી 

ખારીરોહરમાં ઝડપાયેલું ડ્રગ્સ ૧૩૦ કરોડનું કોકેઈન હો...

નખત્રાણા ભાજપનો ગઢ અજય : વિનોદ ચાવડા

કચ્છનો જનાદેશ : વિનોદ ચાવડાની વિજયની હેટ્રીક 

ગાંધીધામના ખારીરોહર સમીપે : ડ્રગ્સના ૧૩ પેકેટ ઝડપ્...

ગાંધીધામના વાહનના શો-રૂમમાં કર્મચારીઓએ ૩૭.૧૬ લાખ ચ...

ટી-ટવેન્ટી વર્લ્ડકપ શરૂ થતા કચ્છના બુકી - પંટરો ગે...

ભારતના લોકપ્રીય એશેશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી...

કામાખ્યા સાથે ભાગીદારી સાધીને ટકાઉ સેનિટરી પેડ્સ વ...

ગાંધીધામના ખોડિયારનગર ઝુપડામાં યુવાનની ઘાતકી હત્યા

મતગણતરી માટે તંત્રની આખરી તબકકાની તડામાર તૈયારીઓ :...

પ૦ ઈન્કમટેક્સ અધિકારીઓએ પુનઃ ઈન્સ્પેક્ટર બનવા કરી....

એજન્સીઓના ગજગ્રાહમાં અંતે માંડવીનો કુખ્યાત ડ્રગ્સ....

કચ્છના મદરેસાઓમાં શિક્ષણ તંત્રનું રિસર્વે સંપન્ન

અંજારના રતનાલમાં ગરીબોનું રાશન અનાજ ચરી જનારા શખ્સ...

મુંદરા કસ્ટમ કમિશ્નરશ્રી કે.ઈન્જીનીયરની લાલઆંખ : ....

ભુજમાં આધેડની જાણ બહાર મકાનના નામે અઢી લાખની લોન લ...

કચ્છમાં મેડિકલની માંગને ધ્યાનમાં રાખી વધુ બે કોર્ષ...

મત ગણતરી કેન્દ્ર ખાતે જરૂરી સુવિધાઓની કલેક્ટરે કરી...

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ક્રેડિટ રેટિંગ્સ અપગ્...

તો પૂર્વ કચ્છમાં આયાતી કોલસાના કાળા-કારોબારના નેટવ...

ભવાનીપરમાં શિકાર માટે નિકળેલી ટોળકી ઝડપાઈ

ભુજની એક્સિસ બેંકમાં ગોલ્ડ લોનના નામે ૩૩ લાખની ઠગા...

મુરચબાણમાં મોર નાચ્યો..! કોણે જોયો?ના તાલે ખનીજવિભ...

કંડલા-મુંદરામાં પેટ્રોલિયમ પદાર્થોની આયાત-હેરફેરમા...

ગાંધીધામમાં બિમાર માતા - પુત્રીએ એક સાથે દમ તોડતા....

ભચાઉ સમીપે ર.૮ની તીવ્રતાનું કંપન અનુભવાયું 

રાજકોટ અગ્નિકાંડ;  ભુજમાં સમીતીની રચના - મોલ-હોસ્પ...

તો કચ્છમાં હવે વોટરપાર્ક પર તવાઈ કયારે? શું કોઇ મો...

આદિપુર પીજીવીસીએલમાં અધિકારી-કર્મીઓ મસ્ત-પ્રજા ત્ર...

કચ્છમાં અનેક ખાનગી પ્રિ-સ્કૂલો અને કોચિંગ ક્લાસીસમ...

સામખિયાળી ટોલનાકે છોટાહાથીમાંથી બે લાખનો શરાબ ઝડપા...

ભીમાસરના પ્લોટમાંથી ૬.૭પ લાખનો ૯ હજાર લીટર શંકાસ્પ...

પૂર્વ કચ્છ એસપીશ્રી કરે જાત તપાસ : અંજાર પટ્ટામાં ...

કચ્છ કલેકટર કરે ત્વિરત લાલઆંખ : ગાંધીધામના પેટ્રોલ...

રાજકોટ અગ્નિકાંડ : ગાંધીધામના ગેમ ઝોનમાં પણ સલામતી...

કચ્છમાં ઘેટા-બકરાની જેમ પેસેન્જરો ભરી દોડતા ખાનગી....

કચ્છના મદરેસાઓમાં શિક્ષણતંત્રના રીસર્વેનો ધમધમાટ શ...

ભુજ ફલાઈંગ સ્કવોર્ડની સતર્કતા સરાહનીય : મુરચબાણમાં...

૪ શ્રીલંકન આતંકીઓની કચ્છ કડી તો નથી ને? એજન્સીઓ ગા...

કચ્છની રિયલ એસ્ટેટ લોબીના લલાટે ખેંચાઈ ચિંતાની લકી...

સામખિયાળી-લાકડીયા ધોરીમાર્ગ બન્યો રકતરંજીત : ૩ મોત

કચ્છમાથી કેન્દ્રીય એજન્સીએ ૧ સન્ધિને ઉઠાવ્યો?

નહીં તો વાગડમાં સુરબાવાંઢવાળી બનતા વાર નહીં થાય?

પોરબંદરમાં ગુજરાત એટીએસનુ સફળ ઓપરેશન : વધુ એક નાપા...

મોડવદર પુલિયા પર બ્રેકડાઉન ડમ્પરમાં બીજુ ડમ્પર ઘૂસ...

કાનભેર ભડાકાકાંડમાં નવા ધડાકા : વધુ ૪ શખ્સોના નામન...

ખારીરોહરમાં સસ્તા અનાજની દુકાન પર ગાંધીનગરની ટુકડી...

હવે ભચાઉના કણખોઈમાં વાડામાં છુપાવેલી દેશી બંદૂક ઝડ...

મુન્દ્રામાં ઘઉં દળાવવા ગયેલી સગીરાની છેડતી કરી માર...

માંડવી બીચ દુર્ઘટના : આખરે પેરાગ્લાઈડીંગના સંચાલક....

માંડવી શહેરનું કોઈ ધણી ધોરી છે કે નહી? બીચ પર વોટર...

ડીપીએ-કંડલા પોર્ટ પ્રશાસન લીંડબજશ ખાટવાની સસ્તી ની...

ડીપીએ-કંડલાના વે બ્રિજનો લોલમલોલ ઠેકો અંતે રદ કરોડ...

ઉનાળાની આડઅસર : કચ્છમાં દૈનિક દૂધ ઉત્પાદનમાં સવા લ...

ખેડોઈની રંંગલા પંજાબ હોટેલ પર ચોરીના કારસ્તાનનો પર...

શિકારપુર ફાયરિંગ કેસમાંં રાજકોટ હોસ્પિટલ બિછાને એક...

કચ્છમાં મત ગણતરીની તૈયારીઓનો ધમધમાટ શરૂ

અસગર ઉર્ફે કારા પર પૂર્વ કચ્છ પોલીસની તવાઈ : વધુ એ...

મીઠીરોહરના માથાભારે ઈસમ સિકંદર ઉર્ફે સિકલાને તડીપા...

જો ર૦૧૬-૧૭માં રાપરના પોલીસ અધિકારી તપાસમાં બેદરકાર...

ભુજ પંથકમાં ભર ઉનાળે વીજ ધાંધિયાનું વધ્યું પ્રમાણ....

કચ્છ રેન્જ આઇજીશ્રીની અધ્યક્ષતામાં પાલનપૂરમાં બાળક...

ભુજના આશાપુરાનગરમાં રાતના સમયે યુવાનની ઘાતકી હત્યા...

ગાંધીધામ નગરપાલીકા કુંભકર્ણિ નિંદ્રામાં : વરસાદી ન...

શિકારપુરના રણમાં મીઠાનું અગર ખાલી કરવા મુદ્દે ફાયર...

LCBત્રાટકી તો સ્થાનીકના કયા ખાખીધારીઓના ભરત-નટુ આણ...

આજથી ધોરણ-૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં ગુણ ચકા...

રણ માર્ગે શરાબની હેરફેર । ૪,૩ર૦ ક્વાર્ટરીયા સાથે ર...

ભચાઉની ખાનગી હોસ્પિટલમાં ફરી તબીબની બેદરકારી : પ્ર...

ભરૂચના નાપાક જાસુસીકાંડવાળી કચ્છમાં તો  હજુ’ય પણ ન...

લોદ્રાણીમાં ૪.ર૦ લાખના શરાબ સાથે બે શખ્સો ઝડપાયા

ધો. ૧૦ બોર્ડ પરીક્ષા : કચ્છનું ૮પ.૩૧ ટકા પરિણામ

ભુજની ભાગોળે ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ...

નાની ચીરઈમાં ગટરની કુંડીમાં ત્યજી દેવાયેલું ભ્રુણ....

કચ્છનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૪.ર૩ ટકા પરિણામ

કચ્છમાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું ૮૪.૩ર ટકા પરિણામ

શાબાશ છે ટીમ કચ્છ કલેકટર અમિત અરોરાને! લેકસભા ચૂંટ...

૧૧ ઉમેદવારોને ૧૧ લાખ મતદારોએ આપેલા મત હવે સ્ટ્રોંગ...

માંડવી પાતાળેશ્વર મહાદેવ જમીન પચાવી પાડવાના કેસમાં...

કચ્છમાં સોલાર પેનલની સળગતી સમસ્યા : વોલ્ટેજમાં વધ-...

તંત્રની વ્યસ્તતાનો લાભ ઉઠાવતા ખનિજ માફિયાઓ : કચ્છમ...

નાની અરલમાં ખીચડીમાં એસીડ ભેળવીને વૃદ્ધાનો આપઘાત

ઢળતીસાંજે-મોડી રાતે કચ્છમાં ખનીજચોરો મેદાનમાં ખાણખ...

કચ્છમાં ટીબીના ૧પ૦૦ થી વધુ દર્દીઓની ચિંતામાં વધારો

માંડવીનો શખ્સ દુબઈમાં જઈને ડ્રગ્સનો સોદો કરી આવ્યો...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ નામે ખનીજચોરી કરનારાઓ....

હવે મુંદરામાં માટીચોરો ચડયા ઝપ્ટે : દોઢ કરોડથી વધુ...

પૂર્વ કચ્છમાં ખનીજ ચોરો બેફામ : ખાણ ખનીજ કચેરીના સ...

આરટીઈ પ્રવેશના બીજા રાઉન્ડને ચૂંટણીની બ્રેક

માંડવીનો શખ્સ પાસામાં સુરત જેલમાં ધકેલાયો 

ગાંધીધામમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ યોજનાના ઓઠા હેઠળની ખની...

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ ટોળકીનો પગપેશારોે કયાંક ક...

ડબ્બાનો ડખ્ખો : હાલતુરંત એડહોક સમિતીનું જ કરી દયો....

Sunday, 07 July
સ્થાનિક સમાચાર

કચ્છ કાંઠે કંઈક તો રંધાઈ રહ્યું છે.! ATS ની  ટુકડી મધરાતે ત્રાટકી : ૩ શખ્સોને ઉઠાવી જતા હડકંપ

03 July

રથયાત્રા પૂર્વે કોઈ મોટા ષડયંત્રની ગંધ તો નથી ને..?




નાપાક મુલકને અડીને આવેલ આતંરરાષ્ટ્રીય સરહદ ધરાવતા કચ્છ જિલ્લામાં આંતકવાદ વિરોધી ટુકડીએ ગત રાતે તવાઈ બોલાવી અને એક શખ્સ મુંદરામાંથી અને એક લખપત પટ્ટામાથી મળીને કુલ્લ ત્રણ શખ્સોને ઉપાડયા : નાપાક હલચલ-જાસુસીકાંડ-સલમાનખાન ઘર હુમલા કેસ હથિયાર સપ્લાયમાં કડી કે પછી કેરળ-રાજસ્થાનના સંદિગ્ભ મેળાવડાઓમાં હાજરી સંદર્ભે કરાઈ 
રહી છે પુછતાછ? : છેવાડાના સરહદી વિસ્તારોમાંથી ઉઠતા તહેર તરેહના સવાલો



ઉઠાવાયા તો છથી આઠ હતા, પાંચેકને છોડી દેવાયાની ચર્ચા : કોઈ રાજકિય દબાણ કામ કરી ગયુ કે પછી પ્રાથમિક પુછતાછમાં જ એટીએસને થઈ ગયો સંતોષ : લખપતમાંથી ઉઠાવાયેલા શખ્સની કોઈ રાજકિય કડી તો નથી ને?


પાકીસ્તાનમાં સતત કોલ કરનાર એક વિદેશી વ્યકિતને મુંદરામાંથી એજન્સીએ ઉઠાવ્યો હોવાની ચર્ચા



મુંદરામાથી ઉઠાવાયેલ વ્યકિત અને સરહદી લખપતમાંથી ઉઠાવાયેલા બે શખ્સો એક જ ઓપેરેશન તળે છે કે, બન્ને અલગ અલગ કારસ્તાનને અંજામ આપતા હોવાની આશંકાએ કરાઈ છે અટક?


ગાંધીધામ :ગુજરાત રાજય આતંકવાદ વિરોધ દળની ટુકડી ત્રાટકી અને કચ્છમાં છેવાડાના સરહદી લખપત વિસ્તારમાથી થતા મુદરા જેવા ધમધમતા શહેરના ગ્રામીણ પટ્ટામાથી મળીને ત્રણ શખ્સોને ઉઠાવી જતા આંતરીક રીતે હડકંપ મચી જવા પામ્યો છે. સરહદી ક્ષેત્રના જાણકાર સુત્રોમાથી મળતી માહીતી અનુસાર આતંકવાદ વિરોધી દળ એટલેકે એટીએસની ટુકડી ગત રોજ કચ્છમાંથી ત્રણ જેટલા શખ્સોને પુછતાછ માટે ઉપાડી ગઈ છે. એક શખ્સ મુંદરા વિસ્તારના ગ્રામીણ પટ્ટાનો હોવાનુ મનાય છે તો વળી બાકીના બે શખ્સો લખપત સરહદી ક્ષેત્રને અડીને આવેલા કોઈ ગામમાથી ઉપાડયા હોાવની વાત સામે આવી રહી છે. આતંકવાદ વિરોધ દળની ટુકડી આમ તો કચ્છમાં સમયાંતરે ત્રાટકતી રહે છે અને નાપાક હરકતો અથવા તો ડ્રગ્સકાંડને લઈને જોડાયેલા તત્વોની પુછતાછ કરતી હોય છે પરંતુ આ વખતે એટીએસની ટુકડી કચ્છના કેટલાક શખ્સોની ભેદી હિલચાલ પર પાછલા એકાદ પખવાડીયા કરતા વધુ સમયથી બાજ નજર રાખીને બેઠી હતી અને તેની કડીબદ્ધ રીતે સર્વેલન્સ કરી આ શખ્સોને ઉઠાવાયા હોવાથી કચ્છ સરહદે બધુ જ સમુસુંતરુ નથી, કચ્છ કાંઠે બધુ જ બરાબર નથી તેવી આલબેલ પણ સરહદી ક્ષેત્રના જાણકારો કહી રહ્યા છે. ત્રણ શખ્સોને એટીએસ દ્વારા ઉઠાવાયા છે તેમાં કઈ કડી કામ કરી ગઈ છે તેને લઈને પણ તરેહ તરેહની ચર્ચાઓ સામે આવી રહી છે. જાણકારો કહી રહ્યા છે કે, સલમાનખાન ઘર ફાયરીગ અને તેની હત્યાનુ કાવતરા તથા તેના શાર્પશુટર્સ કચ્છના લખપતના છેવાડાના ગામમાથી જ ઝડપાયા હતા અને હથિયારો સામેપારથી સપ્લાય થયાનો ખુલાસો થયો છે ત્યારે આ કેસમાં વધુ કોઈ કડીબદ્ધ રીતે તપાસ એટીએસ કરી છે, કે પછી થોડા સમય પહેલા જ રાજસ્થાનમાં પણ કેરળ સહિત દેશ-દુનીયાના કઈક મોટામાથાઓ કહી શકાય તેવા તત્વોના મેળાવડા સમાન કાર્યક્રમ યોજાયો હતો અને તેના પર એજન્સીઓએ રાખેલી વોચ બાદની કોઈ કડી કચ્છમાંથી હાથ લાગી ગઈ છે કે શું? સમગ્ર વાસ્તવિકતા તો કદાચ એટીએસની જીણવટભરી પુછતાછ બાદ જ આવશે પરંતુ અમદાવાદમાં આગામી ૭મી જુલાઈ અષાઢી બીજના રોજ યોજનારી ભવ્ય રથયાત્રા પહેલા કેાઈ મોટા ષડયંત્રને અંજામ આપવાની દીશામા કાઈ કારસો ઘડાયો હોય અને તેની કડી કયાંક આ ત્રણ શખ્સો સાથે તો નથી મળતી ન? આવા એંગલની પણ ચર્ચાઓ હાલતુરંત થવા પામી રહી છે. સત્ય જે હોય તે પરંતુ કંઈક મોટું રંધાઈ રહ્યુ હોય તેવી ગંધ જાણકારવર્ગમાં ફેલાતી જોવાઈ રહી છે.  


......


સંવેદનશીલ પશ્ચીમ કચ્છ એસપીની ખાલી જગ્યા 
ભરવા રાજકીય જગત કેમ ન આવે આગળ?





પાકીસ્તાનની સરહદને અડીને આવેલા તથા જળ-ભુમી અને હવાઈ આંતરરાષ્ટ્રીય સરહદ જે જિલ્લો ધરાવી રહ્યો છે તે પોલીસ વડાની દ્રષ્ટીએ ચાલી રહ્યો છે ઈન્ચાર્જના ભરોસે : કચ્છનો ભુગોળ ખુબજ વિશાળ છે, પૂર્વ કચ્છના અધિકારીને પશ્ચીમ કચ્છની જવાબદારી સંભાળવી બનીજાય છે ખુબજ કપરી : વેળાસર જ નિયુકિત માટે સરકારનું દોરવુ જોઈએ ધ્યાન



ગાંધીધામ : કચ્છ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે. અહી પશ્ચીમ છેવાડો વાયુ, ભુમી અને જળ સરહદી પાકીસ્તાનને અડીને આવેલી છે. સામેપારથી આ વિસ્તારમાં હમેશા મોટા છમકલાઓને અંજામ અપાતો જ રહે છે. દરમ્યાન જ ગઈકાલે એટીએસ જેવી એજન્સીએ કચ્છમાથી મુંદરા અને લખપતના છેવાડાના પટ્ટામાથી કુલ્લે ત્રણ શખ્સોને ઉપાડીને પુછતાછ શરૂ કરી દીધી છે ત્યારે વધુ એક વખત સરહદી ક્ષેત્રના જાણકારો કહી રહ્યા છે કે, આ વિસ્તારો ખુબજ સંવેદનશીલ છે. અહી એજન્સીની સાથે જ પોલીસતંત્રની કામગીરી પણ મહત્વપૂર્ણ બની રહી છે પરંતુ હાલમાં પશ્ચીમ કચ્છ એસપીની જગ્યા તો ખાલી જ પડી છે. મહેન્દ્ર બગડીયાની રાજકેાટમાં બદલી થયા બાદ અહી એસપીની નિયુકીત થવા પામી નથી. હવે વેળાસર જ આ જીલ્લામાં સરહદી ક્ષેત્રના જાણકારને મુકવા માટે જિલ્લાનુ રાજકીય જગત આગળ આવે તે જ સમયનો તકાજો બની રહ્યો છે. 


..........


કચ્છ કલેકટરશ્રીએ સ્થાનિક એજન્સીઓનો
તત્કાલ બેઠક યોજી લીધો કડક કલાસ..!



બીએસએફના કમાન્ડર, કચ્છ બોર્ડર રેન્જના વડા ઉપરાંતના સુરક્ષા-ગુપ્તચરતંત્રોની સાથે યોજાઈ સમીક્ષાત્મક બેઠક : નેટવર્ક, સોર્સ વધારે સાબદા કરવા ,સંકલન વધારવાની દીશામાં મુકાયો ભાર


ગાંધીધામઃ સરહદી કચ્છમાં એટીએસની ટીમાો ત્રાટકતા સ્થાનિક પ્રશાસનમાં પણ એકાએક જ દોડધામની સ્થિતી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. એટીએસ દ્વારા ત્રણ શખ્સોને ઉઠાવાયા છે તે બાદ કચ્છ કલેકટરશ્રી પણ એકશનમાં આવી ગયા હોય તેમ તાબડતોડ તેઓએ બીએસએફના કમાન્ડર તથા કચ્છ બોર્ડર રેન્જના અધિકારીઓ સહિતની એજન્સીઓની સાથે તાબડતોડ બેઠક યોજી હતી અને સીમાવર્તી કચ્છના છેવાડાના વિસ્તારમાં ચાંપતી નજર રાખવા, સોર્સ વધારવા, એજન્સીઓએ પરસ્પર સંકલન વધારવા સહિતના મામલે કડક સુચનો આપ્યા હોવાનુ મનાઈ રહ્યું છે.

........

Comments

COMMENT / REPLY FROM