K U T C H U D A Y
Trending News

રાપરના ધારાસભ્યની રજુઆત ફળી : આજે સવારથી અંતે કચ્છ...

મુંદરામાં નોન બાસમતી ચોખા નિકાસનું  કૌભાંડ ઝડપાયું...

નાડાપા સીમમાં રાનીપશુ મોતકાંડ : તપાસ કેમ ઠંડા બક્ષ...

કચ્છની ૧પપ ‘ગ્રામ્ય સંસદ’ને ક્યારે મળશે ‘સુકાની’ ?

કાસેઝ બાદ હવે મુંદરામાં એજન્સીનો સપાટો : મુંબઈની પ...

હત્યાનો કેસ ચાલતો હોઈ મેઘપર કુંભારડીમાં યુવકે આત્મ...

કચ્છમાં સોલાર પેનલના ૪૧૬ ગ્રાહકો વીજ મીટરની જોઈ રહ...

કાસેઝમાં અમદાવાદ DRI નો સપાટો : સોપારી સ્મગલીંગના....

કંડલામાં શંકાસ્પદ ખાંડ-ચોખાની ગાડી-શખ્સો દબોચાયા,....

ગાંધીધામમાં શેરમાર્કેટમાં રોકાણના નામે રર.૩૮ લાખની...

તલવાણામાં કીચડમાં પડી જતા ગુંગળાઈ જવાથી યુવાનનું મ...

પૂર્વ્‌ કચ્છ એસપી ટીમ સાગર બાગમારનો સપાટો :  ૧ સામ...

ભુજની જદુરા સીમમાં અંજારના અબ્બાસ-મનીષ-રઝાકની મસમો...

વ્યાજખોરોથી ડરો નહીં-આગળ આવો-પોલીસ મદદ કરશે : એસપી...

કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પૂર્ણકા...

અદાણી ફાઉન્ડેશન દ્વારા ગૌતમ અદાણીના ૬૨મા જન્મ દિવસ...

રાપરમાં મહિને ૧૦ ટકા વ્યાજ ઉઘરાવતો ડાભુંડાનો શખ્સ....

હાય રે બેકારી... ઘરના બે છેડા ભેગા ન થતા શ્રમજીવીએ...

ડ્રગ્સના દુષણને ડામવા પૂર્વ કચ્છ પોલીસ કટિબદ્ધ

રાપરમાં બે આખલાની લડાઈમાં હડફેટે આવી જતા રપ વર્ષિય...

આખરે અંજારમાં કરોડો રૂપિયાનું ફુલેકું  ફેરવનાર બંગ...

શેખરણપીર પાસેથી બીએસએફને  ચરસના ૧૦ પેકેટ મળ્યા

ગાંધીધામમાં ગૌરક્ષાના નામે ચરી ખાનાર આંખલો કોણ ? ટ...

કચ્છ ખાણ ખનીજ વિભાગના આકરા તેવરથી બાંધકામ ક્ષેત્રમ...

સાપેડા બાયપાસ પર છોટા હાથી હડફેટે આધેડનું મોત 

ખારીરોહરના શાંતિલાલ ગોડાઉનમાંથી  ર.૯પ લાખની મસૂર દ...

દરિયાકાંઠે બિનવારસુ ચરસ શોધી ફોટો પડાવતી એજન્સીઓ મ...

બગડાની વાડી વિસ્તારમાં ખેડૂતોના વિરોધથી ગેટકોનું ક...

ચોપડવાની કંપનીમાં મીઠાના લોડિંગ વખતે પટકાતા યુવાન....

કચ્છનો કાંઠાળપટ્ટો જ નશાની ખેપ માટે કેમ સોફટતાર્ગે...

અંજારમાં સાત ટેન્કર અને ક્રેટા ગાડી માલિકની જાણ બહ...

અંજારના બંગાળી કારીગર સામે વધુ એક ૩૪ લાખની ઠગાઈની....

જિસકા ડર થા વહી હુઆ : મુંદરામાં ડીઝલની દાણચોરીના હ...

સિંચાઈ-પીવાનું પાણી કચ્છ શાખા નહેરમાં વેળાસર જ છોડ...

કચ્છના ક્ષતિગ્રસ્ત ઈવીએમ અને વીવીપેટ રીપેરીંગ માટે...

આજે સવારે સિંધોડીના દરિયા કિનારે ચરસના ૧૦ પેકેટ મળ...

ખા૨ી૨ોહરના રાયોટીંગના ગુનામાં  ૯ આરોપીઓની ગણતરીના....

અંજારમાં ખાણ-ખનીજ ઓફિસની બાજુમાં ટ્રાન્સપોર્ટરની હ...

ભચાઉમાં આધેડનું અપહરણ કરી વાડીએ લઈ જઈ ઢોર માર મારી...

વાગડમાં જોખમાતી કાયદો વ્યવસ્થા, ચોબારીમાં બે દિવસમ...

ખારીરોહરમાં પારિવારીક બાબતે ધીગાણું : ૧૩ સામે ફરિય...

કચ્છની મોટાભાગની લીઝ પર રદ્દ થવાની લટકતી તલવાર 

ટી- ર૦ વર્લ્ડકપ - ર૦ર૪ વિશ્વકપમાં ટીમ ઈન્ડિયા હો...

મુન્દ્રાના રિદ્ધિ-સિદ્ધિનગરમાં તસ્કરો ત્રાટક્યા :....

અંજારમાં સોની વેપારીએ આપઘાત કરી લેતા અરેરાટી

ચોબારીમાં મધરાત્રે ખૂની ખેલ : યુવાનનું ઢીમ ઢાળી દે...

વીજ વપરાશ વધુ હોવા છતાં લોડ વધારવા અરજી ન કરનાર ગ્...

સામખીયાળી પટ્ટામાં ૧પ કરોડનું ફુલેકું ફેરવી બે બંધ...

સ્થાનિક ડોક્યુમેન્ટના અભાવે કચ્છમાં પરપ્રાંતિય વિદ...

કચ્છમાં સરકાર દ્વારા ગરીબોને અપાતા મફત રાશનની કાળા...

... ને હવે વિઘાકોટ બોર્ડરેથી પાકિસ્તાની ઝડપાયો 

કચ્છના દરિયા કાંઠે ૧ર દિવસમાં ૧૪પ કરોડનું ડ્રગ્સ મ...

ગાંધીધામમાં વીજતંત્રનું ઢમઢોલ માહે પોલ : અધિકારીની...

રતનાલ પાસે પોલીસની મોટી કાર્યવાહી : ૧૯૬ કિલો પોષડો...

કચ્છમાં સૂર્યનારાયણની સંતાકુકડી વચ્ચે માંડવી પંથકમ...

માંડવીનો રીઢો બુટલેગર માધાપરમાં  દારૂ આપવા આવતા ઝડ...

કોમીએકતા સાથે કચ્છમાં ઈદ-ઉલ-અઝહાની ઉજવણી

મુંદરામાં ખનિજચોરી કરી સરકારી દંડ ભરપાઈ ન કરતાં વા...

ગરમી અને ઉકળાટ વચ્ચે મુન્દ્રા પંથકમાં વરસાદ 

શ્રદ્ધાની મોટી શક્તિપીઠ માતાનામઢમાં વિકાસકામોનો ધમ...

કચ્છ કલેકટર દરમ્યાનગીરી કરે : ઓસ્લો ઓવરબ્રીજને શરૂ...

કચ્છના ધોરીમાર્ગો પર ધમધમતા હાટડાઓને કયા પુરાવાઓના...

કચ્છના પ્રદીપ શર્મા, ગાંધીનગરના લાંગા બાદ હવે વલસા...

બીયુ પ્રમાણપત્રની ચકાસણીમાં બિલ્ડરોની ‘લાલચ’ અને જ...

ભુજના ગોરેવલી નજીક ફોરેસ્ટના ગોડાઉનમાં આગ : ઘાસનો....

મુંદરામાં કસ્ટમના કાળા ધોળા ડામો : ચીફ કમિશ્નરશ્રી...

કચ્છની ૮ ન.પા.નો વિકાસ બનશે વેગવંતો : રાજય સરકારે....

સિનુગ્રામાં મહિલા અને મેઘપર (કુંભારડી)માં યુવકે આપ...

ખારીરોહરના રેશનીંગની કાળાબજારી કરનાર પર તંત્ર ત્રા...

વરસામેડીમાં સરકારીકર્મીઓ પર હુમલો : માથાભારે  તત્વ...

કચ્છમાં શાળા સલામતી મુદ્દે કોઈ બાંધછોડ નહીં : સંજય...

ફરી ડ્રગ્સનો દરીયો બનતું કચ્છ : બિનવારસુ પેકેટસ ઝડ...

રાજ્યના પા. પુ. મંત્રી કુંવરજીભાઈએ કચ્છના વિવિધ કા...

મંગવાણા નજીક સીમાડામાં આગની જ્વાળાઓ ફાટી નીકળી

ચાંદ્રોડી અને જુના કટારિયાની ત્રણ પવનચક્કીમાંથી દો...

અબડાસામાં રેતીચોરો બેલગામ : ઘોર નિદ્રામાં ખાણ ખનીજ...

ભચાઉના યશોદાધામમાં બોગસ ડોકટર ઝડપાયો

ડિઝલની દાણચોરી મુદ્દે મુંદરા કસ્ટમ  એેસઆઈઆઈબીને સો...

શિકારપુરપટ્ટામાં મીઠાની જમીનના ડખ્ખામાં ખાખીની ભૂમ...

નાડાપામાં રાનીપશુનું મોત : ખાણખનિજ-વીજતંત્રની બલિહ...

અંજારમાં શોપીંગ મોલને લાગ્યા તાળાં

સામખિયાળી-રાધનપુર હાઈવે પર ૧૪.૩૦ લાખનું બાયોડીઝલ પ...

કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી કોરડીયાની લાલઆંખ :  ફરજ...

એમએચઓના નામે ડીઝલની દાણચોરી મુદ્દે મુંદરામાં તવાઈ....

મેઘપર બોરીચીમાં ૧૩.૭પ૦ કિલો પોશડોડા સાથે શખ્સની ધર...

પાણીની તરસે ૧પ ભેંસોના મોત બાદ હવે તંત્ર એનજીટી બો...

પટ્ટાવાળાએ આપેલી ‘ટીપ’ના આધારે અંજારની ૪૦ લાખની  લ...

ગુજરાતની સૌ પ્રથમ ‘એકમો’ સર્જરી ભુજમાં સફળ રીતે પા...

ખારીરોહરમાં સરકારી અનાજના કૌભાંડોના ખુલાસા સરાહનીય...

અંજારમાં ખાખીની ધાકના ધજાગરા : માથાભારે તત્વોનો આત...

મીઠીરોહર હાઈવે પર ત્રણ શખ્સોએ ટ્રક ડ્રાઈવર - ક્લિન...

સાઉથ અમેરિકા અને યુરોપના રૂટથી આવેલા કન્ટેઈનરમાં ડ...

મુંદરામાં એમએચઓના નામે ડિઝલના કન્ટેઈનર્સમાં રીપોર્...

મુંદરામાં હાઈડ્રો કાર્બન ઓઈલના નામે બાયોડિઝલ આયાતન...

ભુજના બહુમાળી એપાર્ટમેન્ટ પર તંત્રની ટીમો ત્રાટકી 

ખારીરોહરમાં ઝડપાયેલું ડ્રગ્સ ૧૩૦ કરોડનું કોકેઈન હો...

નખત્રાણા ભાજપનો ગઢ અજય : વિનોદ ચાવડા

કચ્છનો જનાદેશ : વિનોદ ચાવડાની વિજયની હેટ્રીક 

ગાંધીધામના ખારીરોહર સમીપે : ડ્રગ્સના ૧૩ પેકેટ ઝડપ્...

ગાંધીધામના વાહનના શો-રૂમમાં કર્મચારીઓએ ૩૭.૧૬ લાખ ચ...

ટી-ટવેન્ટી વર્લ્ડકપ શરૂ થતા કચ્છના બુકી - પંટરો ગે...

ભારતના લોકપ્રીય એશેશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી...

કામાખ્યા સાથે ભાગીદારી સાધીને ટકાઉ સેનિટરી પેડ્સ વ...

ગાંધીધામના ખોડિયારનગર ઝુપડામાં યુવાનની ઘાતકી હત્યા

મતગણતરી માટે તંત્રની આખરી તબકકાની તડામાર તૈયારીઓ :...

પ૦ ઈન્કમટેક્સ અધિકારીઓએ પુનઃ ઈન્સ્પેક્ટર બનવા કરી....

એજન્સીઓના ગજગ્રાહમાં અંતે માંડવીનો કુખ્યાત ડ્રગ્સ....

કચ્છના મદરેસાઓમાં શિક્ષણ તંત્રનું રિસર્વે સંપન્ન

અંજારના રતનાલમાં ગરીબોનું રાશન અનાજ ચરી જનારા શખ્સ...

મુંદરા કસ્ટમ કમિશ્નરશ્રી કે.ઈન્જીનીયરની લાલઆંખ : ....

ભુજમાં આધેડની જાણ બહાર મકાનના નામે અઢી લાખની લોન લ...

કચ્છમાં મેડિકલની માંગને ધ્યાનમાં રાખી વધુ બે કોર્ષ...

મત ગણતરી કેન્દ્ર ખાતે જરૂરી સુવિધાઓની કલેક્ટરે કરી...

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ક્રેડિટ રેટિંગ્સ અપગ્...

તો પૂર્વ કચ્છમાં આયાતી કોલસાના કાળા-કારોબારના નેટવ...

ભવાનીપરમાં શિકાર માટે નિકળેલી ટોળકી ઝડપાઈ

ભુજની એક્સિસ બેંકમાં ગોલ્ડ લોનના નામે ૩૩ લાખની ઠગા...

મુરચબાણમાં મોર નાચ્યો..! કોણે જોયો?ના તાલે ખનીજવિભ...

કંડલા-મુંદરામાં પેટ્રોલિયમ પદાર્થોની આયાત-હેરફેરમા...

ગાંધીધામમાં બિમાર માતા - પુત્રીએ એક સાથે દમ તોડતા....

ભચાઉ સમીપે ર.૮ની તીવ્રતાનું કંપન અનુભવાયું 

રાજકોટ અગ્નિકાંડ;  ભુજમાં સમીતીની રચના - મોલ-હોસ્પ...

તો કચ્છમાં હવે વોટરપાર્ક પર તવાઈ કયારે? શું કોઇ મો...

આદિપુર પીજીવીસીએલમાં અધિકારી-કર્મીઓ મસ્ત-પ્રજા ત્ર...

કચ્છમાં અનેક ખાનગી પ્રિ-સ્કૂલો અને કોચિંગ ક્લાસીસમ...

સામખિયાળી ટોલનાકે છોટાહાથીમાંથી બે લાખનો શરાબ ઝડપા...

ભીમાસરના પ્લોટમાંથી ૬.૭પ લાખનો ૯ હજાર લીટર શંકાસ્પ...

પૂર્વ કચ્છ એસપીશ્રી કરે જાત તપાસ : અંજાર પટ્ટામાં ...

કચ્છ કલેકટર કરે ત્વિરત લાલઆંખ : ગાંધીધામના પેટ્રોલ...

રાજકોટ અગ્નિકાંડ : ગાંધીધામના ગેમ ઝોનમાં પણ સલામતી...

કચ્છમાં ઘેટા-બકરાની જેમ પેસેન્જરો ભરી દોડતા ખાનગી....

કચ્છના મદરેસાઓમાં શિક્ષણતંત્રના રીસર્વેનો ધમધમાટ શ...

ભુજ ફલાઈંગ સ્કવોર્ડની સતર્કતા સરાહનીય : મુરચબાણમાં...

૪ શ્રીલંકન આતંકીઓની કચ્છ કડી તો નથી ને? એજન્સીઓ ગા...

કચ્છની રિયલ એસ્ટેટ લોબીના લલાટે ખેંચાઈ ચિંતાની લકી...

સામખિયાળી-લાકડીયા ધોરીમાર્ગ બન્યો રકતરંજીત : ૩ મોત

કચ્છમાથી કેન્દ્રીય એજન્સીએ ૧ સન્ધિને ઉઠાવ્યો?

નહીં તો વાગડમાં સુરબાવાંઢવાળી બનતા વાર નહીં થાય?

પોરબંદરમાં ગુજરાત એટીએસનુ સફળ ઓપરેશન : વધુ એક નાપા...

મોડવદર પુલિયા પર બ્રેકડાઉન ડમ્પરમાં બીજુ ડમ્પર ઘૂસ...

કાનભેર ભડાકાકાંડમાં નવા ધડાકા : વધુ ૪ શખ્સોના નામન...

ખારીરોહરમાં સસ્તા અનાજની દુકાન પર ગાંધીનગરની ટુકડી...

હવે ભચાઉના કણખોઈમાં વાડામાં છુપાવેલી દેશી બંદૂક ઝડ...

મુન્દ્રામાં ઘઉં દળાવવા ગયેલી સગીરાની છેડતી કરી માર...

માંડવી બીચ દુર્ઘટના : આખરે પેરાગ્લાઈડીંગના સંચાલક....

માંડવી શહેરનું કોઈ ધણી ધોરી છે કે નહી? બીચ પર વોટર...

ડીપીએ-કંડલા પોર્ટ પ્રશાસન લીંડબજશ ખાટવાની સસ્તી ની...

ડીપીએ-કંડલાના વે બ્રિજનો લોલમલોલ ઠેકો અંતે રદ કરોડ...

ઉનાળાની આડઅસર : કચ્છમાં દૈનિક દૂધ ઉત્પાદનમાં સવા લ...

ખેડોઈની રંંગલા પંજાબ હોટેલ પર ચોરીના કારસ્તાનનો પર...

શિકારપુર ફાયરિંગ કેસમાંં રાજકોટ હોસ્પિટલ બિછાને એક...

કચ્છમાં મત ગણતરીની તૈયારીઓનો ધમધમાટ શરૂ

અસગર ઉર્ફે કારા પર પૂર્વ કચ્છ પોલીસની તવાઈ : વધુ એ...

મીઠીરોહરના માથાભારે ઈસમ સિકંદર ઉર્ફે સિકલાને તડીપા...

જો ર૦૧૬-૧૭માં રાપરના પોલીસ અધિકારી તપાસમાં બેદરકાર...

ભુજ પંથકમાં ભર ઉનાળે વીજ ધાંધિયાનું વધ્યું પ્રમાણ....

કચ્છ રેન્જ આઇજીશ્રીની અધ્યક્ષતામાં પાલનપૂરમાં બાળક...

ભુજના આશાપુરાનગરમાં રાતના સમયે યુવાનની ઘાતકી હત્યા...

ગાંધીધામ નગરપાલીકા કુંભકર્ણિ નિંદ્રામાં : વરસાદી ન...

શિકારપુરના રણમાં મીઠાનું અગર ખાલી કરવા મુદ્દે ફાયર...

LCBત્રાટકી તો સ્થાનીકના કયા ખાખીધારીઓના ભરત-નટુ આણ...

આજથી ધોરણ-૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં ગુણ ચકા...

રણ માર્ગે શરાબની હેરફેર । ૪,૩ર૦ ક્વાર્ટરીયા સાથે ર...

ભચાઉની ખાનગી હોસ્પિટલમાં ફરી તબીબની બેદરકારી : પ્ર...

ભરૂચના નાપાક જાસુસીકાંડવાળી કચ્છમાં તો  હજુ’ય પણ ન...

લોદ્રાણીમાં ૪.ર૦ લાખના શરાબ સાથે બે શખ્સો ઝડપાયા

ધો. ૧૦ બોર્ડ પરીક્ષા : કચ્છનું ૮પ.૩૧ ટકા પરિણામ

ભુજની ભાગોળે ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ...

નાની ચીરઈમાં ગટરની કુંડીમાં ત્યજી દેવાયેલું ભ્રુણ....

કચ્છનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૪.ર૩ ટકા પરિણામ

કચ્છમાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું ૮૪.૩ર ટકા પરિણામ

શાબાશ છે ટીમ કચ્છ કલેકટર અમિત અરોરાને! લેકસભા ચૂંટ...

૧૧ ઉમેદવારોને ૧૧ લાખ મતદારોએ આપેલા મત હવે સ્ટ્રોંગ...

માંડવી પાતાળેશ્વર મહાદેવ જમીન પચાવી પાડવાના કેસમાં...

કચ્છમાં સોલાર પેનલની સળગતી સમસ્યા : વોલ્ટેજમાં વધ-...

તંત્રની વ્યસ્તતાનો લાભ ઉઠાવતા ખનિજ માફિયાઓ : કચ્છમ...

નાની અરલમાં ખીચડીમાં એસીડ ભેળવીને વૃદ્ધાનો આપઘાત

ઢળતીસાંજે-મોડી રાતે કચ્છમાં ખનીજચોરો મેદાનમાં ખાણખ...

કચ્છમાં ટીબીના ૧પ૦૦ થી વધુ દર્દીઓની ચિંતામાં વધારો

માંડવીનો શખ્સ દુબઈમાં જઈને ડ્રગ્સનો સોદો કરી આવ્યો...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ નામે ખનીજચોરી કરનારાઓ....

હવે મુંદરામાં માટીચોરો ચડયા ઝપ્ટે : દોઢ કરોડથી વધુ...

પૂર્વ કચ્છમાં ખનીજ ચોરો બેફામ : ખાણ ખનીજ કચેરીના સ...

આરટીઈ પ્રવેશના બીજા રાઉન્ડને ચૂંટણીની બ્રેક

માંડવીનો શખ્સ પાસામાં સુરત જેલમાં ધકેલાયો 

ગાંધીધામમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ યોજનાના ઓઠા હેઠળની ખની...

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ ટોળકીનો પગપેશારોે કયાંક ક...

ડબ્બાનો ડખ્ખો : હાલતુરંત એડહોક સમિતીનું જ કરી દયો....

Monday, 01 July
સ્થાનિક સમાચાર

ભુજની જદુરા સીમમાં અંજારના અબ્બાસ-મનીષ-રઝાકની મસમોટી જુગાર કલબ ધમધમી :ખાખીમાંથી કોની મંજુરી ?

27 June

ધીરે ધીરે બોલ કોઈ સુનના લે..સુનના..લે..કોઈ સુનના લે..!



 

પશ્ચીમ કચ્છ પોલીસની ખાસ શાખાની મંજુરી લીધી હોવાનો સંચાલકોનો દાવો : અમારો કોઈ વાળ પણ વાંકો નહી કરી શકે, અમારી આ કલબમાં બિનધાસ્ત થઈને રમવા આવો..ઃ અંજારના અબ્બાસે ભુજના મનીષને જુગાર કલબ ચલાવવાની સોપી છે જવાબદારી : મનીષ અગાઉ પાલારા સીમમાં ચલાવતો હતો જુગાર કલબ


જીલ્લા આખાયની સૌથી મોટી કરોડોની હાર-જીત થતી જુગાર કલબ શરૂ : ખેલીઓના રોજ-જામતા જમાવડાં


ભુજનો રઝાક ક્રીકેટ સટ્ટામાં પણ ધરાવે છે સારી હથરોટી !

  ભુજના નાગોર સીમાડામાં એકાદ માસ પૂર્વે ચીટીંગથી ચાલતી જુગારમા ચીટરો સાથે આદિપુરના કુખ્યાત જુગાર સંચાલક અશ્વીની ની થઇ હતી ભારે ચક મક     

ગાંધીધામ : એકતરફ ગુજરાત સરકાર અને ગૃહવીભાગ તથા રાજય પોલીસતત્ર ડ્રગ્સ સહિતના અસામાજીક દુષણોને ડામવાની દીશામાં અથાગ પ્રયાસો કરી રહ્યા છે તેવામાં બીજીતરફ યુવાનો અને સામાન્ય લોકોના જીવનને તબાહ કરી નાખતા જુગારના દુષણ કચ્છમાં ફુલવા ફાલવાની શરૂઆત થઈ ચૂકી હોય તે અનુસારની ગંધ સામે આવવા પામી રહી છે. આ બાબતે જાણકારોની વાત માનીએ તો જિલ્લા વડામથક ભુજ ખાતેના હરિપર રોડથી સહેજ આગળ જતા જદુરા સીમ વિસ્તારમાં ધુનારાજા ડેમ પટ્ટાની આજુબાજુમાં અંજારના કુખ્યાત જુગાર સંચાલકોએ પડાવ નાખી અને મોટપાયે જુગારની કલબનો ધમધમાટ શરૂ કરી દીધો છે. અંજારના ચીટર અબ્બાસ તરીકે ઓળખાતા શખ્સે ભુજના મનીષને આ જુગાર કલબમાં સાથે રાખી અને અહી દિવસ-રાત ર૪ કલાક ધમધમતી મસમોટી જુગાર કલબ શરૂ કરી દીધો હોવાનુ મનાય છે.  આ મામલે ચર્ચાતી વિગતો અનુસાર જુગાર કલબમા હજારો-લાખો નહી પણ કરોડોની હારજીત થતી હોય તેવા પડ મંડાઈ રહ્યા છે. અંજારનો અબ્બાસ ચીટ્ટર ખુલ્લેઆમ ખેલીઓને કહી રહ્યો છે કે, તમે બિનધાસ્ત થઈને અહી રમવા આવો, તમારૂ કોઈ નામ નહી લે, મે ખાખીધારીઓની મંજુરી લીધી છે અને માંગ્યા હપ્તાઓ હુ તેમને આપી રહ્યો છે, એટલે મારો કોઈ વાળ પણ વાકો નહી કરી શકે. આ જુગાર કલબને બંધ કરાવી તો શુ પણ આ તરફ જોવાની પણ કોઈ હિમંત નહી કરે. અને ખરેખર જે રીતે પાછલા પખવાડીયા એટલે કે પંદર દીવસથી આ સીમાડામાં ખેલીઓની અવરજવર જોવાઈ રહી છે તે જોતા અબ્બાસ જે શેખી મારી રહ્યો છે તે સાચી પણ જણાઈ રહી છે. કારણ કે આટલી મોટી જગાર કલબ શરૂ થાય, મોટી માત્રામાં ખેલીઓની આવનજાવન રહેતી હોય અને તે ખાખીધારીઓથી અજાણ રહી જાય તે વાત કોઈ માની શકે નહી? ખરેખર આ બાબતે ઉચ્ચસ્તરેથી તપાસ કરવી જોઈએ કે, આવી મોટી કરોડોના પડ મંડાતી જુગાર કલબની મંજુરીઓ આપી છે કોણે?



.......

થોડા સમય પહેલા જ ભુજનો બુકી હિરેન
૧ કરોડ ૩ર લાખની ઠગાઈમાં આવી ગયો!



બે-પાંચ દિવસ પહેલા જ ભુજના પરેશને જુગાર સંચાલક ચીટ્ટર અબ્બાસ ટોળકીએ પ૦ લાખમાં ઉતારી દીધો : જુગારના નામો ચોકકસ વર્ગના 
લોકોને ચીટીંગનો ભોગ બનાવી આર્થીક રીતે તબાહ કરવાનું કારસ્તાન


ગાંધીધામ : અંજારના ચીટ્ટર અબ્બાસ અને તેનો પાર્ટનર ભુજનો મનીષ જુગાર કલબ ચલાવી રહ્યા છે તેની સાથે જ ચોકકસ વર્ગના ખેલીઓ-લોકોને તાર્ગેટ બનાવી અને તેમની સાથે મોટી-તગડી રકમની ચીટીંગ કરીને મને તબાહ કરવાનુ પણ કારસ્તાન ચલાવી રહ્યા હોવાની ગંધ સામે આવવા પામી રહી છે. જાણકારો કહી રહ્યા છે કે, બે-ચાર દિવસ પહેલા જ ભુજના પરેશ નામના એક યુવાન અહી જુગાર કલબમાં રમવા ગયો હતો. તેને પણ અબ્બાસ આણી ટોળકીએ પ૦ લાખમાં નવડાવી દીધો છે તો વળી તેનાથી પહેલા થોડા સમય અગાઉ ભુજના હીરેન નામના એક બુકીને પણ આ જુગાર કલબ સંચાલકોએ ચીટીગં કરી અને ૧ કરોડ ૩ર લાખ જેવી મોટી રકમનો ફટકો પાડી દીધો છે. દબાણવશ થઈઅને બુકી હીરેને તે રકમ આ શખ્સોને આપી પણ દીધી છે. ખરેખર વિચાર તો કરો, જુગાર સંચાલકો, જુગાર કલબના નામે ખેલીઓને બોલાવી અને તેમની સામે આટલી મોટી તોડ કરી રહ્યા હોય અને તે પણ કોઈ એક જ વર્ગને નિશાન બનાવતા હોય તો એ ખુબ જ ગંભીર વાત જ કહી શકાય તેમ છે. 

એકાદ પખવાડીયામાં ભુજના કઈક સારા-સારા લોકોને રપ-પ૦ લાખથી કરોડના આર્થિક ધુમ્બાઓ ચીંટીગ કરીને ચીટર અબ્બાસ ટોળકી પાડી દીધા છે : કેટલાક તો કચ્છ મુકીને અમદાવાદમાં આશરો લઈ લીધો


.......


પપ્પુ-રજાકબુકી-હનીયો (મુંડીનો ભાઈ) ખેલે છે ખેલ..!
 

ગાંધીધામ : ભુજમાં અગાઉ દેશીદારૂ અને જુગારના મામલે ભારે ચર્ચામા રહેલ ઈબ્રાહીમ મુંડી હાલમાં તો કચ્છ છોડીને મુંબઈ તરફ નાશી ગયો છે અને ત્યા જુગારમાં હાથ અજમાવી રહ્યો હોવાનુ મનાય છે પરંતુ તેનો ભાઈ હનીયો ભુજના જદુરા સીમમાં ચાલતી આ કલબમાં ખેલ ખેલી રહ્યો હોવાનુ મનાય છે. આ ઉપરાંત પપ્પુ અને ભુજનો બીજો કુખ્યાત બુકી રજાક પણ અહી ખેલી રહયા હોવાનું કહેવાય છે. આ બધાય અંજારના અબ્બાસના ઈશારે જ લોકોની સાથે ચીટીંગ કરવામાં પણ જોતરાયેલા જ હોવાનુ ચર્ચાય છે. 



......


ખેલીઓના વાહન જયા રખાય છે તે મામદ વાડાવાળો છે કોણ ?

ગાધીધામ : ભુજના હરીપર રોડ પરથી આગળ તરફ જતા જદુરા સીમમાં જે જુગાર કલબ ચાલી રહી છે ત્યા લેવા લઈ જવા અને મુકવાની પણ સંચાલકોએ વ્યવસ્થાઓ કરેલી હોવાનુ મનાય છે. લાખોના જ  પડ અહીમડાય છે તો ખેલવા આવનારા પણ એવા જ હોય, એટલે મોટાભાગના ફોર વ્હીલરથી અહી આવતા હોયછે અને તેઓના ફોરવ્હીલરને મામદના વાડામાં મુકી દેવામા આવે છે. અને ત્યાથી આ ખેલીઓને અબ્બાસ-મનીશની ટોળકી ટુ વ્હીલરમાં જુગાર રમવાના સ્થળ સુધી લઈ જતી હોવાનુ ચર્ચાય છે. 


.........


ચીટ્ટર અબ્બાસ ટોળકી આવી રીતે જુગારમાં કરે છે ચીટીંગ..!


ભુજ સમીપેની જદુરાસીમમાં જ નહી અન્યત્ર પણ આ અબ્બાસ-મનીષ જુગાર રમાડે તો ખેલીઓએ ત્યા જતા પહેલા ૧૦૦ વાર કરવો જોઈએ વિચાર..!


ગાંધીધામ : ભુજ સમીપે શરૂ થયેલી જુગારમાં ન માત્ર ધાણીનો જુગાર રમાડાયા છે બલ્કે તેમાં અંજારના ચીટ્ટર અબ્બાસ, ભુજનો મનીષ અને બુકી રજાક સહિતના અઠંગ તત્વો ચીટીંગ પણ કરી રહ્યા છે અને ધાણીમાં લોહચુબંક લગાડી અને ખેલીઓને લાખોની રકમમા નવડાવી રહ્યા હોવાનુ મનાય છે. સામેવાળાને ખબર પર ન પડે તે રીતે અબ્બાસગેગ જુગારમાં ચીટીંગ કરી અને સામેવાળાને રપ-પ૦ લાખથી દોઢ કરોડ સુધીના શીશામાં ઉતારી રહ્યા છે. એટલે ખેલીઓએ પણ આ અબ્બાસની જુગાર કલબમાં જતા પહેલા સો વાર વિચાર કરવો જોઈએ. 

Comments

COMMENT / REPLY FROM