K U T C H U D A Y
Trending News

એક જ દિવસ નહીં રોજે રોજ ડોક્ટર-ડે ઉજવવો જોઈએ : ડો....

મીઠીરોહરના ગોડાઉનમાં કરંટ લાગતા  બે યુવાનોના આકસ્મ...

ગાંધીધામ કોર્ટમાં  ઈ-સેવા કેન્દ્રનો પ્રારંભ કરાયા

ભચાઉમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની હત્યાનો પ્રયાસ : ચ...

રાપરના ધારાસભ્યની રજુઆત ફળી : આજે સવારથી અંતે કચ્છ...

મુંદરામાં નોન બાસમતી ચોખા નિકાસનું  કૌભાંડ ઝડપાયું...

નાડાપા સીમમાં રાનીપશુ મોતકાંડ : તપાસ કેમ ઠંડા બક્ષ...

કચ્છની ૧પપ ‘ગ્રામ્ય સંસદ’ને ક્યારે મળશે ‘સુકાની’ ?

કાસેઝ બાદ હવે મુંદરામાં એજન્સીનો સપાટો : મુંબઈની પ...

હત્યાનો કેસ ચાલતો હોઈ મેઘપર કુંભારડીમાં યુવકે આત્મ...

કચ્છમાં સોલાર પેનલના ૪૧૬ ગ્રાહકો વીજ મીટરની જોઈ રહ...

કાસેઝમાં અમદાવાદ DRI નો સપાટો : સોપારી સ્મગલીંગના....

કંડલામાં શંકાસ્પદ ખાંડ-ચોખાની ગાડી-શખ્સો દબોચાયા,....

ગાંધીધામમાં શેરમાર્કેટમાં રોકાણના નામે રર.૩૮ લાખની...

તલવાણામાં કીચડમાં પડી જતા ગુંગળાઈ જવાથી યુવાનનું મ...

પૂર્વ્‌ કચ્છ એસપી ટીમ સાગર બાગમારનો સપાટો :  ૧ સામ...

ભુજની જદુરા સીમમાં અંજારના અબ્બાસ-મનીષ-રઝાકની મસમો...

વ્યાજખોરોથી ડરો નહીં-આગળ આવો-પોલીસ મદદ કરશે : એસપી...

કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પૂર્ણકા...

અદાણી ફાઉન્ડેશન દ્વારા ગૌતમ અદાણીના ૬૨મા જન્મ દિવસ...

રાપરમાં મહિને ૧૦ ટકા વ્યાજ ઉઘરાવતો ડાભુંડાનો શખ્સ....

હાય રે બેકારી... ઘરના બે છેડા ભેગા ન થતા શ્રમજીવીએ...

ડ્રગ્સના દુષણને ડામવા પૂર્વ કચ્છ પોલીસ કટિબદ્ધ

રાપરમાં બે આખલાની લડાઈમાં હડફેટે આવી જતા રપ વર્ષિય...

આખરે અંજારમાં કરોડો રૂપિયાનું ફુલેકું  ફેરવનાર બંગ...

શેખરણપીર પાસેથી બીએસએફને  ચરસના ૧૦ પેકેટ મળ્યા

ગાંધીધામમાં ગૌરક્ષાના નામે ચરી ખાનાર આંખલો કોણ ? ટ...

કચ્છ ખાણ ખનીજ વિભાગના આકરા તેવરથી બાંધકામ ક્ષેત્રમ...

સાપેડા બાયપાસ પર છોટા હાથી હડફેટે આધેડનું મોત 

ખારીરોહરના શાંતિલાલ ગોડાઉનમાંથી  ર.૯પ લાખની મસૂર દ...

દરિયાકાંઠે બિનવારસુ ચરસ શોધી ફોટો પડાવતી એજન્સીઓ મ...

બગડાની વાડી વિસ્તારમાં ખેડૂતોના વિરોધથી ગેટકોનું ક...

ચોપડવાની કંપનીમાં મીઠાના લોડિંગ વખતે પટકાતા યુવાન....

કચ્છનો કાંઠાળપટ્ટો જ નશાની ખેપ માટે કેમ સોફટતાર્ગે...

અંજારમાં સાત ટેન્કર અને ક્રેટા ગાડી માલિકની જાણ બહ...

અંજારના બંગાળી કારીગર સામે વધુ એક ૩૪ લાખની ઠગાઈની....

જિસકા ડર થા વહી હુઆ : મુંદરામાં ડીઝલની દાણચોરીના હ...

સિંચાઈ-પીવાનું પાણી કચ્છ શાખા નહેરમાં વેળાસર જ છોડ...

કચ્છના ક્ષતિગ્રસ્ત ઈવીએમ અને વીવીપેટ રીપેરીંગ માટે...

આજે સવારે સિંધોડીના દરિયા કિનારે ચરસના ૧૦ પેકેટ મળ...

ખા૨ી૨ોહરના રાયોટીંગના ગુનામાં  ૯ આરોપીઓની ગણતરીના....

અંજારમાં ખાણ-ખનીજ ઓફિસની બાજુમાં ટ્રાન્સપોર્ટરની હ...

ભચાઉમાં આધેડનું અપહરણ કરી વાડીએ લઈ જઈ ઢોર માર મારી...

વાગડમાં જોખમાતી કાયદો વ્યવસ્થા, ચોબારીમાં બે દિવસમ...

ખારીરોહરમાં પારિવારીક બાબતે ધીગાણું : ૧૩ સામે ફરિય...

કચ્છની મોટાભાગની લીઝ પર રદ્દ થવાની લટકતી તલવાર 

ટી- ર૦ વર્લ્ડકપ - ર૦ર૪ વિશ્વકપમાં ટીમ ઈન્ડિયા હો...

મુન્દ્રાના રિદ્ધિ-સિદ્ધિનગરમાં તસ્કરો ત્રાટક્યા :....

અંજારમાં સોની વેપારીએ આપઘાત કરી લેતા અરેરાટી

ચોબારીમાં મધરાત્રે ખૂની ખેલ : યુવાનનું ઢીમ ઢાળી દે...

વીજ વપરાશ વધુ હોવા છતાં લોડ વધારવા અરજી ન કરનાર ગ્...

સામખીયાળી પટ્ટામાં ૧પ કરોડનું ફુલેકું ફેરવી બે બંધ...

સ્થાનિક ડોક્યુમેન્ટના અભાવે કચ્છમાં પરપ્રાંતિય વિદ...

કચ્છમાં સરકાર દ્વારા ગરીબોને અપાતા મફત રાશનની કાળા...

... ને હવે વિઘાકોટ બોર્ડરેથી પાકિસ્તાની ઝડપાયો 

કચ્છના દરિયા કાંઠે ૧ર દિવસમાં ૧૪પ કરોડનું ડ્રગ્સ મ...

ગાંધીધામમાં વીજતંત્રનું ઢમઢોલ માહે પોલ : અધિકારીની...

રતનાલ પાસે પોલીસની મોટી કાર્યવાહી : ૧૯૬ કિલો પોષડો...

કચ્છમાં સૂર્યનારાયણની સંતાકુકડી વચ્ચે માંડવી પંથકમ...

માંડવીનો રીઢો બુટલેગર માધાપરમાં  દારૂ આપવા આવતા ઝડ...

કોમીએકતા સાથે કચ્છમાં ઈદ-ઉલ-અઝહાની ઉજવણી

મુંદરામાં ખનિજચોરી કરી સરકારી દંડ ભરપાઈ ન કરતાં વા...

ગરમી અને ઉકળાટ વચ્ચે મુન્દ્રા પંથકમાં વરસાદ 

શ્રદ્ધાની મોટી શક્તિપીઠ માતાનામઢમાં વિકાસકામોનો ધમ...

કચ્છ કલેકટર દરમ્યાનગીરી કરે : ઓસ્લો ઓવરબ્રીજને શરૂ...

કચ્છના ધોરીમાર્ગો પર ધમધમતા હાટડાઓને કયા પુરાવાઓના...

કચ્છના પ્રદીપ શર્મા, ગાંધીનગરના લાંગા બાદ હવે વલસા...

બીયુ પ્રમાણપત્રની ચકાસણીમાં બિલ્ડરોની ‘લાલચ’ અને જ...

ભુજના ગોરેવલી નજીક ફોરેસ્ટના ગોડાઉનમાં આગ : ઘાસનો....

મુંદરામાં કસ્ટમના કાળા ધોળા ડામો : ચીફ કમિશ્નરશ્રી...

કચ્છની ૮ ન.પા.નો વિકાસ બનશે વેગવંતો : રાજય સરકારે....

સિનુગ્રામાં મહિલા અને મેઘપર (કુંભારડી)માં યુવકે આપ...

ખારીરોહરના રેશનીંગની કાળાબજારી કરનાર પર તંત્ર ત્રા...

વરસામેડીમાં સરકારીકર્મીઓ પર હુમલો : માથાભારે  તત્વ...

કચ્છમાં શાળા સલામતી મુદ્દે કોઈ બાંધછોડ નહીં : સંજય...

ફરી ડ્રગ્સનો દરીયો બનતું કચ્છ : બિનવારસુ પેકેટસ ઝડ...

રાજ્યના પા. પુ. મંત્રી કુંવરજીભાઈએ કચ્છના વિવિધ કા...

મંગવાણા નજીક સીમાડામાં આગની જ્વાળાઓ ફાટી નીકળી

ચાંદ્રોડી અને જુના કટારિયાની ત્રણ પવનચક્કીમાંથી દો...

અબડાસામાં રેતીચોરો બેલગામ : ઘોર નિદ્રામાં ખાણ ખનીજ...

ભચાઉના યશોદાધામમાં બોગસ ડોકટર ઝડપાયો

ડિઝલની દાણચોરી મુદ્દે મુંદરા કસ્ટમ  એેસઆઈઆઈબીને સો...

શિકારપુરપટ્ટામાં મીઠાની જમીનના ડખ્ખામાં ખાખીની ભૂમ...

નાડાપામાં રાનીપશુનું મોત : ખાણખનિજ-વીજતંત્રની બલિહ...

અંજારમાં શોપીંગ મોલને લાગ્યા તાળાં

સામખિયાળી-રાધનપુર હાઈવે પર ૧૪.૩૦ લાખનું બાયોડીઝલ પ...

કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી કોરડીયાની લાલઆંખ :  ફરજ...

એમએચઓના નામે ડીઝલની દાણચોરી મુદ્દે મુંદરામાં તવાઈ....

મેઘપર બોરીચીમાં ૧૩.૭પ૦ કિલો પોશડોડા સાથે શખ્સની ધર...

પાણીની તરસે ૧પ ભેંસોના મોત બાદ હવે તંત્ર એનજીટી બો...

પટ્ટાવાળાએ આપેલી ‘ટીપ’ના આધારે અંજારની ૪૦ લાખની  લ...

ગુજરાતની સૌ પ્રથમ ‘એકમો’ સર્જરી ભુજમાં સફળ રીતે પા...

ખારીરોહરમાં સરકારી અનાજના કૌભાંડોના ખુલાસા સરાહનીય...

અંજારમાં ખાખીની ધાકના ધજાગરા : માથાભારે તત્વોનો આત...

મીઠીરોહર હાઈવે પર ત્રણ શખ્સોએ ટ્રક ડ્રાઈવર - ક્લિન...

સાઉથ અમેરિકા અને યુરોપના રૂટથી આવેલા કન્ટેઈનરમાં ડ...

મુંદરામાં એમએચઓના નામે ડિઝલના કન્ટેઈનર્સમાં રીપોર્...

મુંદરામાં હાઈડ્રો કાર્બન ઓઈલના નામે બાયોડિઝલ આયાતન...

ભુજના બહુમાળી એપાર્ટમેન્ટ પર તંત્રની ટીમો ત્રાટકી 

ખારીરોહરમાં ઝડપાયેલું ડ્રગ્સ ૧૩૦ કરોડનું કોકેઈન હો...

નખત્રાણા ભાજપનો ગઢ અજય : વિનોદ ચાવડા

કચ્છનો જનાદેશ : વિનોદ ચાવડાની વિજયની હેટ્રીક 

ગાંધીધામના ખારીરોહર સમીપે : ડ્રગ્સના ૧૩ પેકેટ ઝડપ્...

ગાંધીધામના વાહનના શો-રૂમમાં કર્મચારીઓએ ૩૭.૧૬ લાખ ચ...

ટી-ટવેન્ટી વર્લ્ડકપ શરૂ થતા કચ્છના બુકી - પંટરો ગે...

ભારતના લોકપ્રીય એશેશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી...

કામાખ્યા સાથે ભાગીદારી સાધીને ટકાઉ સેનિટરી પેડ્સ વ...

ગાંધીધામના ખોડિયારનગર ઝુપડામાં યુવાનની ઘાતકી હત્યા

મતગણતરી માટે તંત્રની આખરી તબકકાની તડામાર તૈયારીઓ :...

પ૦ ઈન્કમટેક્સ અધિકારીઓએ પુનઃ ઈન્સ્પેક્ટર બનવા કરી....

એજન્સીઓના ગજગ્રાહમાં અંતે માંડવીનો કુખ્યાત ડ્રગ્સ....

કચ્છના મદરેસાઓમાં શિક્ષણ તંત્રનું રિસર્વે સંપન્ન

અંજારના રતનાલમાં ગરીબોનું રાશન અનાજ ચરી જનારા શખ્સ...

મુંદરા કસ્ટમ કમિશ્નરશ્રી કે.ઈન્જીનીયરની લાલઆંખ : ....

ભુજમાં આધેડની જાણ બહાર મકાનના નામે અઢી લાખની લોન લ...

કચ્છમાં મેડિકલની માંગને ધ્યાનમાં રાખી વધુ બે કોર્ષ...

મત ગણતરી કેન્દ્ર ખાતે જરૂરી સુવિધાઓની કલેક્ટરે કરી...

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ક્રેડિટ રેટિંગ્સ અપગ્...

તો પૂર્વ કચ્છમાં આયાતી કોલસાના કાળા-કારોબારના નેટવ...

ભવાનીપરમાં શિકાર માટે નિકળેલી ટોળકી ઝડપાઈ

ભુજની એક્સિસ બેંકમાં ગોલ્ડ લોનના નામે ૩૩ લાખની ઠગા...

મુરચબાણમાં મોર નાચ્યો..! કોણે જોયો?ના તાલે ખનીજવિભ...

કંડલા-મુંદરામાં પેટ્રોલિયમ પદાર્થોની આયાત-હેરફેરમા...

ગાંધીધામમાં બિમાર માતા - પુત્રીએ એક સાથે દમ તોડતા....

ભચાઉ સમીપે ર.૮ની તીવ્રતાનું કંપન અનુભવાયું 

રાજકોટ અગ્નિકાંડ;  ભુજમાં સમીતીની રચના - મોલ-હોસ્પ...

તો કચ્છમાં હવે વોટરપાર્ક પર તવાઈ કયારે? શું કોઇ મો...

આદિપુર પીજીવીસીએલમાં અધિકારી-કર્મીઓ મસ્ત-પ્રજા ત્ર...

કચ્છમાં અનેક ખાનગી પ્રિ-સ્કૂલો અને કોચિંગ ક્લાસીસમ...

સામખિયાળી ટોલનાકે છોટાહાથીમાંથી બે લાખનો શરાબ ઝડપા...

ભીમાસરના પ્લોટમાંથી ૬.૭પ લાખનો ૯ હજાર લીટર શંકાસ્પ...

પૂર્વ કચ્છ એસપીશ્રી કરે જાત તપાસ : અંજાર પટ્ટામાં ...

કચ્છ કલેકટર કરે ત્વિરત લાલઆંખ : ગાંધીધામના પેટ્રોલ...

રાજકોટ અગ્નિકાંડ : ગાંધીધામના ગેમ ઝોનમાં પણ સલામતી...

કચ્છમાં ઘેટા-બકરાની જેમ પેસેન્જરો ભરી દોડતા ખાનગી....

કચ્છના મદરેસાઓમાં શિક્ષણતંત્રના રીસર્વેનો ધમધમાટ શ...

ભુજ ફલાઈંગ સ્કવોર્ડની સતર્કતા સરાહનીય : મુરચબાણમાં...

૪ શ્રીલંકન આતંકીઓની કચ્છ કડી તો નથી ને? એજન્સીઓ ગા...

કચ્છની રિયલ એસ્ટેટ લોબીના લલાટે ખેંચાઈ ચિંતાની લકી...

સામખિયાળી-લાકડીયા ધોરીમાર્ગ બન્યો રકતરંજીત : ૩ મોત

કચ્છમાથી કેન્દ્રીય એજન્સીએ ૧ સન્ધિને ઉઠાવ્યો?

નહીં તો વાગડમાં સુરબાવાંઢવાળી બનતા વાર નહીં થાય?

પોરબંદરમાં ગુજરાત એટીએસનુ સફળ ઓપરેશન : વધુ એક નાપા...

મોડવદર પુલિયા પર બ્રેકડાઉન ડમ્પરમાં બીજુ ડમ્પર ઘૂસ...

કાનભેર ભડાકાકાંડમાં નવા ધડાકા : વધુ ૪ શખ્સોના નામન...

ખારીરોહરમાં સસ્તા અનાજની દુકાન પર ગાંધીનગરની ટુકડી...

હવે ભચાઉના કણખોઈમાં વાડામાં છુપાવેલી દેશી બંદૂક ઝડ...

મુન્દ્રામાં ઘઉં દળાવવા ગયેલી સગીરાની છેડતી કરી માર...

માંડવી બીચ દુર્ઘટના : આખરે પેરાગ્લાઈડીંગના સંચાલક....

માંડવી શહેરનું કોઈ ધણી ધોરી છે કે નહી? બીચ પર વોટર...

ડીપીએ-કંડલા પોર્ટ પ્રશાસન લીંડબજશ ખાટવાની સસ્તી ની...

ડીપીએ-કંડલાના વે બ્રિજનો લોલમલોલ ઠેકો અંતે રદ કરોડ...

ઉનાળાની આડઅસર : કચ્છમાં દૈનિક દૂધ ઉત્પાદનમાં સવા લ...

ખેડોઈની રંંગલા પંજાબ હોટેલ પર ચોરીના કારસ્તાનનો પર...

શિકારપુર ફાયરિંગ કેસમાંં રાજકોટ હોસ્પિટલ બિછાને એક...

કચ્છમાં મત ગણતરીની તૈયારીઓનો ધમધમાટ શરૂ

અસગર ઉર્ફે કારા પર પૂર્વ કચ્છ પોલીસની તવાઈ : વધુ એ...

મીઠીરોહરના માથાભારે ઈસમ સિકંદર ઉર્ફે સિકલાને તડીપા...

જો ર૦૧૬-૧૭માં રાપરના પોલીસ અધિકારી તપાસમાં બેદરકાર...

ભુજ પંથકમાં ભર ઉનાળે વીજ ધાંધિયાનું વધ્યું પ્રમાણ....

કચ્છ રેન્જ આઇજીશ્રીની અધ્યક્ષતામાં પાલનપૂરમાં બાળક...

ભુજના આશાપુરાનગરમાં રાતના સમયે યુવાનની ઘાતકી હત્યા...

ગાંધીધામ નગરપાલીકા કુંભકર્ણિ નિંદ્રામાં : વરસાદી ન...

શિકારપુરના રણમાં મીઠાનું અગર ખાલી કરવા મુદ્દે ફાયર...

LCBત્રાટકી તો સ્થાનીકના કયા ખાખીધારીઓના ભરત-નટુ આણ...

આજથી ધોરણ-૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં ગુણ ચકા...

રણ માર્ગે શરાબની હેરફેર । ૪,૩ર૦ ક્વાર્ટરીયા સાથે ર...

ભચાઉની ખાનગી હોસ્પિટલમાં ફરી તબીબની બેદરકારી : પ્ર...

ભરૂચના નાપાક જાસુસીકાંડવાળી કચ્છમાં તો  હજુ’ય પણ ન...

લોદ્રાણીમાં ૪.ર૦ લાખના શરાબ સાથે બે શખ્સો ઝડપાયા

ધો. ૧૦ બોર્ડ પરીક્ષા : કચ્છનું ૮પ.૩૧ ટકા પરિણામ

ભુજની ભાગોળે ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ...

નાની ચીરઈમાં ગટરની કુંડીમાં ત્યજી દેવાયેલું ભ્રુણ....

કચ્છનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૪.ર૩ ટકા પરિણામ

કચ્છમાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું ૮૪.૩ર ટકા પરિણામ

શાબાશ છે ટીમ કચ્છ કલેકટર અમિત અરોરાને! લેકસભા ચૂંટ...

૧૧ ઉમેદવારોને ૧૧ લાખ મતદારોએ આપેલા મત હવે સ્ટ્રોંગ...

માંડવી પાતાળેશ્વર મહાદેવ જમીન પચાવી પાડવાના કેસમાં...

કચ્છમાં સોલાર પેનલની સળગતી સમસ્યા : વોલ્ટેજમાં વધ-...

તંત્રની વ્યસ્તતાનો લાભ ઉઠાવતા ખનિજ માફિયાઓ : કચ્છમ...

નાની અરલમાં ખીચડીમાં એસીડ ભેળવીને વૃદ્ધાનો આપઘાત

ઢળતીસાંજે-મોડી રાતે કચ્છમાં ખનીજચોરો મેદાનમાં ખાણખ...

કચ્છમાં ટીબીના ૧પ૦૦ થી વધુ દર્દીઓની ચિંતામાં વધારો

માંડવીનો શખ્સ દુબઈમાં જઈને ડ્રગ્સનો સોદો કરી આવ્યો...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ નામે ખનીજચોરી કરનારાઓ....

હવે મુંદરામાં માટીચોરો ચડયા ઝપ્ટે : દોઢ કરોડથી વધુ...

પૂર્વ કચ્છમાં ખનીજ ચોરો બેફામ : ખાણ ખનીજ કચેરીના સ...

આરટીઈ પ્રવેશના બીજા રાઉન્ડને ચૂંટણીની બ્રેક

માંડવીનો શખ્સ પાસામાં સુરત જેલમાં ધકેલાયો 

ગાંધીધામમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ યોજનાના ઓઠા હેઠળની ખની...

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ ટોળકીનો પગપેશારોે કયાંક ક...

ડબ્બાનો ડખ્ખો : હાલતુરંત એડહોક સમિતીનું જ કરી દયો....

Wednesday, 03 July
ક્રાઈમ

અંજારમાં ખાખીની ધાકના ધજાગરા : માથાભારે તત્વોનો આતંક

07 June

રોક શકો તો રોક લો : શિરજોરોનો ખુલ્લો લલકાર..!




વરસામેડીમાં ખનીજચોરી કરનારાઓનો સરકારીકર્મીઓ પર હિચકારો હુમલો કરવાની ઘટના : કાયદાને એક પછી એક પડકારતા કારનામાઓ અંજાર વિસ્તારમાં ખુલતા ધરાઈ રહી છે લાલબત્તી



અંજાર વિસ્તારમાં સમીસાંજે આજથી ત્રણ વર્ષ પહેલા પણ એક વેપારીની આંખમાં મરચું છાંટીને ૬ર લાખની રોકડ, સોનાની ચેઈનની લુંટ કરાઈ હતી, તેમાં લુંટમાં હંકારી ગયેલ સ્વિફટ કાર તે વખતે નાનીચીરઈ પાટીયા પાસેથી મળી આવી, પરંતુ તે બાદ એક ફુટ્ટી કોડી પણ હાથ ન લાગી, સોનાની ચેઈન પણ ન મળી, આરોપીઓના સગડ મળવાની વાત જ વિસરાઈ ગઈ, જેના વચ્ચે પોલીસ અમારા પ્રયાસો ચાલુ છે, ચાલુ છેના રટણ કરતી રહી અને હવે એ જ અંજાર શહેરમાં ૪૦ લાખની બીજી લુંટની ઘટનાને અપાઈ ગયો અંજામ : આ કેસમાં પણ પોલીસ કડકાઈ દાખવશે કે પછી પ્રયાસો ચાલુ જ હોવાનુ રટણ કરી, સમય વીતાવી અને વાતને પણ અગાઉના કેસનીમાફક જ ભુલાવી દેવાશે..


ગાંધીધામ : પૂર્વ કચ્છના ઐતીહાસીક શહેર અંજારમાં ખાખીની ધાક ઓસરી જવા પામી હોય તેવી રીતે કાયદો અને વ્યવસ્થાની આબરૂનું સરેઆમ લીલામી કરતી ઘટનાઓ એક પછી એક સતત બનવા પામી રહી છે. અંજારમાં કાયદાના રક્ષકોને જાણે કે, તેમની ઢીલાશનો ગેરલાભ લેનારા શિરજોર અનેમાથાભારે શખ્સો દ્વારા ખુલ્લો લલકાર જ આપવામાં આવ્ય હોય કે, રોક શકો તો રોક લો. તે રીતે અહી કયારે અંજાર પટ્ટામાથી આવેલી હોટેલોમાં લાખા જેવા શખ્સોના ભંગાર ચોરીના મોટા પ્રકરણોનો ખુલાસો થવા પામી રહ્યો છે તો વળી બીજીતરફ અંજારની સરહદમાં જ આવતા ગ્રામીણ પટ્ટાઓમાં ભરત અને નટુ જેવાઓના તેલચોરીના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમતા શરૂ થવા પામી જાય છે. અહીની સ્થાનિક પોલીસ એટલી હદે કુંભકર્ણિ નીંંદ્વારા અથવા તો ગુનાહિત લાપરવાહી જ દાખવી રહી છે કે, અખબારમાં આ બાબતે અહેવાલો મોટા મથાડાઓ સાથે નામ-ઠામ સાથે રજુ કરવામા આવ્યા બાદ પણ કોઈ જ કામગીરી કરી શકતુ નથી અથવા તો કરતુ જ ન હોય તેમ અહીથી તેલના અડ્ડાઓ પણ પૂર્વ કચ્છ એલસીબીને ત્રાટકવાની ફરજ પડી અતી હોય છે. 
આવા ગંભીર પ્રકારના આયોજનબદ્ધ અસામાજીક કૃત્યો તો અહી ધમધમી જ રહ્યા હતા તે વચ્ચે જ હવે સામાન્ય જન પ્રજાજનો અને અહીના વેપારીઓ-ઉદ્યોગપતિની સલામતીની સામે પણ મોટેા સવાલ જ ખડો થવા પામી જાય તે રીતે અહીના ભરચક વિસ્તારમાં પોલીસતંત્રના નાક નીચે જ ૪૦ લાખની રોકડની મત્તાની લુંટની ઘટના પ્રકાશમાં આવવા પામી ગઈ છે. નોધનીય છે કે, અંજારના પીઆઈ શ્રી સિસોદીયા ખુદ કાયદાનિષ્ઠ અને કડક અધિકારી હોવાની છબી ધરાવી રહ્યા છે તો પછી તેમના તાબાનો સ્ટાફ પોલીસની ધાકને અહી ઓસરવા દઈ રહ્યો છે કે શું? આવો સવાલ એટલા માટે થવા પામી રહ્યો છે કે, અંજાર શહેરમાં ભરચક વિસતારમાં આ રીતે લાખોની મત્તાની લુંટની ઘટના આ કોઈ પહેલી વહેલી નથી. કાયદા અને તેના રક્ષકોને સીધો સીધો પડકાર ફેકતી લુંટની ઘટના આનાથી પણ મોટી વર્ષ ર૦ર૧માં બની જ ચુકી છે અને કમનશીબે તેનો પણ કોઈ જ ઉકેલ પોલીસ શોધી શકી હોય તેવુ કયાંય સામે આવવા પામી શકયુ નથી. યાદ અપાવી શકાય કે, એક વેપારીની આંખમાં મરચાની ભુક્કી નાખી, તેમની કાર, તેમા રહેલ ૬૩ લાખનો થેલો અને તેની પાસે રહેલી સોનાની ચેઈનની લુટ લઈ ફરાર થઈ ગયા હતા. હવે જોવાની વાત એ છે કે તે વખતે મોટા ઉપાડે તપાસના ધમધમાટ દેખાડવામાં આવ્યા હતા પરંતુ આ ઘટનાને આજે ત્રણ વર્ષનો સમય વીતી ગયો છે છતા પણ માત્ર નાની ચીરઈ પાટીયા પાસેથી સ્વીફટ કાર સિવાય કઈજ મળવા પામ્યુ નથી. 
૬૩ લાખમાંથી એક રૂપીયો પરત નથી આવ્યો, સોનાની ચેઈન પણ નથી મળી, અને તહોમતદારના સગડના નામે તો માત્ર પ્રયાસ ચાલુ છે, પ્રયાસ ચાલુ છેના જ રટણ થયા. જો તે વખતે જ લુંટને અંજામ આપનારાઓને શોધી અને નશ્યત કરી દેાવયા હોત તો કદાચ મહાવીર ડેવલોપર્સવાળી લુંટની ઘટનાને અંજામ ન અપાયો હોત તેમ પણ જાણકારો કહી રહ્યા છે. હવે જયારે ફરીથી આ લુંટની ઘટનાબની છે ત્યારે પૂર્વ કચ્છ એસપીશ્રી ખુદ આ ઘટનાની તપાસનો દોર હાથમાં લે અને સચોટ માર્ગદર્શન તેમની ટીમને આપે અને ઝડપભેર તેનો ઉકેલ લાવે તે ખુબજ જરૂરી બની રહ્યું છે.

.......


પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમાર અને અંજાર ડીવાયએસપીશ્રી 
મુકેશ ચૌધરી ધરાવે છે કડક અને તટસ્થ અધિકારીની છબી....!



ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસ બેડામા જિલ્લા પોલીસ વડા તરીકે કાર્યભાર સંભાળતાની સાથે જ સાગર બાગમાર દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર હોવાની ઉકિતને સાર્થક કરી દેખાડાયું છે. તેઓએ એકતરફ પ્રજાજનો, સિનિયર સિટીઝન, સૌની સાથે સોહાર્દ પોર્ણ સબંધો માટેની નવતર પહેલો કરી અને લોકોનો વીશ્વાસ જીત્યો હતો તો બીજીતરફ કાયદાને લલકારાનારા ભલભલા ચમરબંધીઓને પણ તેઓએ કાયદાનુ ભાન કરાવી દેતા પોલીસ પ્રત્યે પ્રજાજનોનો વિશ્વાસ વધુ મજબુત બની જવા પામ્યો હતો. એ જ રીતે અંજારના યુવા અને ઝડપી ગુનાના ડીટેકશન માટે લોકવિશ્વાસ સંપાદિત કરી ચૂકેલા ડીવાયએસપીશ્રી મુકેશ ચૌધરીની પણ પ્રજાહદયમાં અલગ છબી રહેલી છે. હવે અંજારમાં જયારે અગાઉની ૬ર લાખની લુંટ અને તે પછી ફરીથી ૪૦ લાખની લુંટની ઘટના બનવા પામી ગઈ છે ત્યારે પ્રજાજનો તેઓ ભણી વિશેષ આશ માંડીને બેઠા છે. પોલીસે પ્રજાનો વિશ્વાસ કાયમ છે તે પ્રસ્થાપિત કરી રાખવા માટે આ ગુનાનુ ડીટેકશન ઝડપથી જ કરવુ જોઈએ તેવો મત પ્રસરવા પામી રહ્યો છે. 

.........


અંજારમાં ૪૦ લાખની લૂંટ કેસનો ભેદ ઉકેલવા છ ટીમો બનાવાઈ


કેમેરામાં કેદ થયેલા ચાર શખ્સો ઉપરાંત પડદા પાછળની ભૂમિકામાં રહેલા અન્ય શખ્સોની પણ છાનબીન શરૂ કરાઈ : મહાવીર ડેવલોપર્સના કર્મચારી કારમાં થેલો રાખતા હતા ત્યારે રેકી કરીને ત્રાટકેલા લૂંટારૂઓ ઝપાઝપી કરી ઘટનાને આપ્યો અંજામ : ટુંક સમયમાં ઘટનાનો ભેદ     

સીસીટીવી ફુટેજમાં જે રીતે સબંધિત પેઢીનો કર્મચારી રોકડનો થેલો લુંટારૂઓના હાથમાં આપી રહ્યો છે, અને ઝપ્પાજપ્પી અથવા તો મારામારી કરાય તે પહેલા જ સ્થળ મુકીને ભાગી જાય છે તે જોતા કયાંક ને કયાંક આ લુંટની ઘટનામાં મહાવીર ડેવલોપર્સના કોઈ કર્મચારીની તો સંડોવણી 
નથી ને? : તપાસનીશ પોલીસ આ દીશામાં તપાસ કરે તો બધુ જ હાથ લાગી જાય..!

અંજાર : પૂર્વ કચ્છમાં પરપ્રાંતિય વસ્તી બાદ ગુનાખોરીમાં વધારો થઈ રહ્યો છે. અવારનવાર મારામારી, હત્યા સહિતના ગંભીર બનાવો બનતા હોય છે. નાની-નાની લૂંટ, સ્નેચીંગની ઘટના રોજીંદી બની છે ત્યાં હવે આરોપીઓ ફિલ્મી સ્ટાઈલમાં લૂંટને અંજામ આપી રહ્યા છે. ગઈકાલે ગાંધીધામના મીઠીરોહરમાં ટ્રકના ડ્રાઈવર - ક્લિનરને લુંટી લેવામાં આવ્યો હતો. તે બાદ ભચાઉમાં પણ લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઓછું હોય તેમ ગઈકાલે સાંજે અંજારના ધમધમતા વિસ્તારમાં છરીની અણીએ ૪૦ લાખની સનસનીખેજ લૂંટ થતા દોડધામ મચી ગઈ છે. આ અંગેની વિગતો મુજબ અંજારની મિસ્ત્રી કોલોનીમાં શાળા નં. ૩ ની નજીક આવેલ મહાવીર ડેવલોપર્સના બે કર્મચારી  થેલામાં ૪૦ લાખની રોકડ ભરી આ થેલો ગાડીમાં રાખવા જતા હતા ત્યારે બે બાઈક પર ચાર બુકાનીધારી શખ્સો આવ્યા અને છરી બતાવી કર્મચારીઓની સાથે ઝપાઝપી કરી થેલો ઝુંટવીને ભાગી ગયા હતા. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી. જેમાં ર૪ સેકન્ડમાં ૪૦ લાખની લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. સનસનીખેજ લૂંટની જાણ થતા પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, એલસીબી પીઆઈ નારણ ચુડાસમા, અંજાર પીઆઈ શૈલેન્દ્રસિંહ સીસોદીયા સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા. ગુનો દાખલ કરીને ભેદ ઉકેલવા માટે અલગ અલગ છ ટીમો બનાવવામાં આવી છે. 
    
ત્યારે જાણકારો કહી રહયા છે કે આ ઘટનામાં જાણભેદુ હોય તેવું પ્રાથમીક તબકે તપાસમાં સામે આવતુ હોવાનુ બીનસતાવાર માની રહયા છે. તો બીજી તરફ પોલીસ આરોપીઓની નજીક પહોંચી છે પણ તપાસના હિતમાં વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. આરોપીઓની સત્તાવાર ધરપકડ અને મુદ્દામાલ રિકવરીને પ્રાથમિકતા અપાઈ છે.

...........

Comments

COMMENT / REPLY FROM