K U T C H U D A Y
Trending News

એક જ દિવસ નહીં રોજે રોજ ડોક્ટર-ડે ઉજવવો જોઈએ : ડો....

મીઠીરોહરના ગોડાઉનમાં કરંટ લાગતા  બે યુવાનોના આકસ્મ...

ગાંધીધામ કોર્ટમાં  ઈ-સેવા કેન્દ્રનો પ્રારંભ કરાયા

ભચાઉમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની હત્યાનો પ્રયાસ : ચ...

રાપરના ધારાસભ્યની રજુઆત ફળી : આજે સવારથી અંતે કચ્છ...

મુંદરામાં નોન બાસમતી ચોખા નિકાસનું  કૌભાંડ ઝડપાયું...

નાડાપા સીમમાં રાનીપશુ મોતકાંડ : તપાસ કેમ ઠંડા બક્ષ...

કચ્છની ૧પપ ‘ગ્રામ્ય સંસદ’ને ક્યારે મળશે ‘સુકાની’ ?

કાસેઝ બાદ હવે મુંદરામાં એજન્સીનો સપાટો : મુંબઈની પ...

હત્યાનો કેસ ચાલતો હોઈ મેઘપર કુંભારડીમાં યુવકે આત્મ...

કચ્છમાં સોલાર પેનલના ૪૧૬ ગ્રાહકો વીજ મીટરની જોઈ રહ...

કાસેઝમાં અમદાવાદ DRI નો સપાટો : સોપારી સ્મગલીંગના....

કંડલામાં શંકાસ્પદ ખાંડ-ચોખાની ગાડી-શખ્સો દબોચાયા,....

ગાંધીધામમાં શેરમાર્કેટમાં રોકાણના નામે રર.૩૮ લાખની...

તલવાણામાં કીચડમાં પડી જતા ગુંગળાઈ જવાથી યુવાનનું મ...

પૂર્વ્‌ કચ્છ એસપી ટીમ સાગર બાગમારનો સપાટો :  ૧ સામ...

ભુજની જદુરા સીમમાં અંજારના અબ્બાસ-મનીષ-રઝાકની મસમો...

વ્યાજખોરોથી ડરો નહીં-આગળ આવો-પોલીસ મદદ કરશે : એસપી...

કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પૂર્ણકા...

અદાણી ફાઉન્ડેશન દ્વારા ગૌતમ અદાણીના ૬૨મા જન્મ દિવસ...

રાપરમાં મહિને ૧૦ ટકા વ્યાજ ઉઘરાવતો ડાભુંડાનો શખ્સ....

હાય રે બેકારી... ઘરના બે છેડા ભેગા ન થતા શ્રમજીવીએ...

ડ્રગ્સના દુષણને ડામવા પૂર્વ કચ્છ પોલીસ કટિબદ્ધ

રાપરમાં બે આખલાની લડાઈમાં હડફેટે આવી જતા રપ વર્ષિય...

આખરે અંજારમાં કરોડો રૂપિયાનું ફુલેકું  ફેરવનાર બંગ...

શેખરણપીર પાસેથી બીએસએફને  ચરસના ૧૦ પેકેટ મળ્યા

ગાંધીધામમાં ગૌરક્ષાના નામે ચરી ખાનાર આંખલો કોણ ? ટ...

કચ્છ ખાણ ખનીજ વિભાગના આકરા તેવરથી બાંધકામ ક્ષેત્રમ...

સાપેડા બાયપાસ પર છોટા હાથી હડફેટે આધેડનું મોત 

ખારીરોહરના શાંતિલાલ ગોડાઉનમાંથી  ર.૯પ લાખની મસૂર દ...

દરિયાકાંઠે બિનવારસુ ચરસ શોધી ફોટો પડાવતી એજન્સીઓ મ...

બગડાની વાડી વિસ્તારમાં ખેડૂતોના વિરોધથી ગેટકોનું ક...

ચોપડવાની કંપનીમાં મીઠાના લોડિંગ વખતે પટકાતા યુવાન....

કચ્છનો કાંઠાળપટ્ટો જ નશાની ખેપ માટે કેમ સોફટતાર્ગે...

અંજારમાં સાત ટેન્કર અને ક્રેટા ગાડી માલિકની જાણ બહ...

અંજારના બંગાળી કારીગર સામે વધુ એક ૩૪ લાખની ઠગાઈની....

જિસકા ડર થા વહી હુઆ : મુંદરામાં ડીઝલની દાણચોરીના હ...

સિંચાઈ-પીવાનું પાણી કચ્છ શાખા નહેરમાં વેળાસર જ છોડ...

કચ્છના ક્ષતિગ્રસ્ત ઈવીએમ અને વીવીપેટ રીપેરીંગ માટે...

આજે સવારે સિંધોડીના દરિયા કિનારે ચરસના ૧૦ પેકેટ મળ...

ખા૨ી૨ોહરના રાયોટીંગના ગુનામાં  ૯ આરોપીઓની ગણતરીના....

અંજારમાં ખાણ-ખનીજ ઓફિસની બાજુમાં ટ્રાન્સપોર્ટરની હ...

ભચાઉમાં આધેડનું અપહરણ કરી વાડીએ લઈ જઈ ઢોર માર મારી...

વાગડમાં જોખમાતી કાયદો વ્યવસ્થા, ચોબારીમાં બે દિવસમ...

ખારીરોહરમાં પારિવારીક બાબતે ધીગાણું : ૧૩ સામે ફરિય...

કચ્છની મોટાભાગની લીઝ પર રદ્દ થવાની લટકતી તલવાર 

ટી- ર૦ વર્લ્ડકપ - ર૦ર૪ વિશ્વકપમાં ટીમ ઈન્ડિયા હો...

મુન્દ્રાના રિદ્ધિ-સિદ્ધિનગરમાં તસ્કરો ત્રાટક્યા :....

અંજારમાં સોની વેપારીએ આપઘાત કરી લેતા અરેરાટી

ચોબારીમાં મધરાત્રે ખૂની ખેલ : યુવાનનું ઢીમ ઢાળી દે...

વીજ વપરાશ વધુ હોવા છતાં લોડ વધારવા અરજી ન કરનાર ગ્...

સામખીયાળી પટ્ટામાં ૧પ કરોડનું ફુલેકું ફેરવી બે બંધ...

સ્થાનિક ડોક્યુમેન્ટના અભાવે કચ્છમાં પરપ્રાંતિય વિદ...

કચ્છમાં સરકાર દ્વારા ગરીબોને અપાતા મફત રાશનની કાળા...

... ને હવે વિઘાકોટ બોર્ડરેથી પાકિસ્તાની ઝડપાયો 

કચ્છના દરિયા કાંઠે ૧ર દિવસમાં ૧૪પ કરોડનું ડ્રગ્સ મ...

ગાંધીધામમાં વીજતંત્રનું ઢમઢોલ માહે પોલ : અધિકારીની...

રતનાલ પાસે પોલીસની મોટી કાર્યવાહી : ૧૯૬ કિલો પોષડો...

કચ્છમાં સૂર્યનારાયણની સંતાકુકડી વચ્ચે માંડવી પંથકમ...

માંડવીનો રીઢો બુટલેગર માધાપરમાં  દારૂ આપવા આવતા ઝડ...

કોમીએકતા સાથે કચ્છમાં ઈદ-ઉલ-અઝહાની ઉજવણી

મુંદરામાં ખનિજચોરી કરી સરકારી દંડ ભરપાઈ ન કરતાં વા...

ગરમી અને ઉકળાટ વચ્ચે મુન્દ્રા પંથકમાં વરસાદ 

શ્રદ્ધાની મોટી શક્તિપીઠ માતાનામઢમાં વિકાસકામોનો ધમ...

કચ્છ કલેકટર દરમ્યાનગીરી કરે : ઓસ્લો ઓવરબ્રીજને શરૂ...

કચ્છના ધોરીમાર્ગો પર ધમધમતા હાટડાઓને કયા પુરાવાઓના...

કચ્છના પ્રદીપ શર્મા, ગાંધીનગરના લાંગા બાદ હવે વલસા...

બીયુ પ્રમાણપત્રની ચકાસણીમાં બિલ્ડરોની ‘લાલચ’ અને જ...

ભુજના ગોરેવલી નજીક ફોરેસ્ટના ગોડાઉનમાં આગ : ઘાસનો....

મુંદરામાં કસ્ટમના કાળા ધોળા ડામો : ચીફ કમિશ્નરશ્રી...

કચ્છની ૮ ન.પા.નો વિકાસ બનશે વેગવંતો : રાજય સરકારે....

સિનુગ્રામાં મહિલા અને મેઘપર (કુંભારડી)માં યુવકે આપ...

ખારીરોહરના રેશનીંગની કાળાબજારી કરનાર પર તંત્ર ત્રા...

વરસામેડીમાં સરકારીકર્મીઓ પર હુમલો : માથાભારે  તત્વ...

કચ્છમાં શાળા સલામતી મુદ્દે કોઈ બાંધછોડ નહીં : સંજય...

ફરી ડ્રગ્સનો દરીયો બનતું કચ્છ : બિનવારસુ પેકેટસ ઝડ...

રાજ્યના પા. પુ. મંત્રી કુંવરજીભાઈએ કચ્છના વિવિધ કા...

મંગવાણા નજીક સીમાડામાં આગની જ્વાળાઓ ફાટી નીકળી

ચાંદ્રોડી અને જુના કટારિયાની ત્રણ પવનચક્કીમાંથી દો...

અબડાસામાં રેતીચોરો બેલગામ : ઘોર નિદ્રામાં ખાણ ખનીજ...

ભચાઉના યશોદાધામમાં બોગસ ડોકટર ઝડપાયો

ડિઝલની દાણચોરી મુદ્દે મુંદરા કસ્ટમ  એેસઆઈઆઈબીને સો...

શિકારપુરપટ્ટામાં મીઠાની જમીનના ડખ્ખામાં ખાખીની ભૂમ...

નાડાપામાં રાનીપશુનું મોત : ખાણખનિજ-વીજતંત્રની બલિહ...

અંજારમાં શોપીંગ મોલને લાગ્યા તાળાં

સામખિયાળી-રાધનપુર હાઈવે પર ૧૪.૩૦ લાખનું બાયોડીઝલ પ...

કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી કોરડીયાની લાલઆંખ :  ફરજ...

એમએચઓના નામે ડીઝલની દાણચોરી મુદ્દે મુંદરામાં તવાઈ....

મેઘપર બોરીચીમાં ૧૩.૭પ૦ કિલો પોશડોડા સાથે શખ્સની ધર...

પાણીની તરસે ૧પ ભેંસોના મોત બાદ હવે તંત્ર એનજીટી બો...

પટ્ટાવાળાએ આપેલી ‘ટીપ’ના આધારે અંજારની ૪૦ લાખની  લ...

ગુજરાતની સૌ પ્રથમ ‘એકમો’ સર્જરી ભુજમાં સફળ રીતે પા...

ખારીરોહરમાં સરકારી અનાજના કૌભાંડોના ખુલાસા સરાહનીય...

અંજારમાં ખાખીની ધાકના ધજાગરા : માથાભારે તત્વોનો આત...

મીઠીરોહર હાઈવે પર ત્રણ શખ્સોએ ટ્રક ડ્રાઈવર - ક્લિન...

સાઉથ અમેરિકા અને યુરોપના રૂટથી આવેલા કન્ટેઈનરમાં ડ...

મુંદરામાં એમએચઓના નામે ડિઝલના કન્ટેઈનર્સમાં રીપોર્...

મુંદરામાં હાઈડ્રો કાર્બન ઓઈલના નામે બાયોડિઝલ આયાતન...

ભુજના બહુમાળી એપાર્ટમેન્ટ પર તંત્રની ટીમો ત્રાટકી 

ખારીરોહરમાં ઝડપાયેલું ડ્રગ્સ ૧૩૦ કરોડનું કોકેઈન હો...

નખત્રાણા ભાજપનો ગઢ અજય : વિનોદ ચાવડા

કચ્છનો જનાદેશ : વિનોદ ચાવડાની વિજયની હેટ્રીક 

ગાંધીધામના ખારીરોહર સમીપે : ડ્રગ્સના ૧૩ પેકેટ ઝડપ્...

ગાંધીધામના વાહનના શો-રૂમમાં કર્મચારીઓએ ૩૭.૧૬ લાખ ચ...

ટી-ટવેન્ટી વર્લ્ડકપ શરૂ થતા કચ્છના બુકી - પંટરો ગે...

ભારતના લોકપ્રીય એશેશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી...

કામાખ્યા સાથે ભાગીદારી સાધીને ટકાઉ સેનિટરી પેડ્સ વ...

ગાંધીધામના ખોડિયારનગર ઝુપડામાં યુવાનની ઘાતકી હત્યા

મતગણતરી માટે તંત્રની આખરી તબકકાની તડામાર તૈયારીઓ :...

પ૦ ઈન્કમટેક્સ અધિકારીઓએ પુનઃ ઈન્સ્પેક્ટર બનવા કરી....

એજન્સીઓના ગજગ્રાહમાં અંતે માંડવીનો કુખ્યાત ડ્રગ્સ....

કચ્છના મદરેસાઓમાં શિક્ષણ તંત્રનું રિસર્વે સંપન્ન

અંજારના રતનાલમાં ગરીબોનું રાશન અનાજ ચરી જનારા શખ્સ...

મુંદરા કસ્ટમ કમિશ્નરશ્રી કે.ઈન્જીનીયરની લાલઆંખ : ....

ભુજમાં આધેડની જાણ બહાર મકાનના નામે અઢી લાખની લોન લ...

કચ્છમાં મેડિકલની માંગને ધ્યાનમાં રાખી વધુ બે કોર્ષ...

મત ગણતરી કેન્દ્ર ખાતે જરૂરી સુવિધાઓની કલેક્ટરે કરી...

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ક્રેડિટ રેટિંગ્સ અપગ્...

તો પૂર્વ કચ્છમાં આયાતી કોલસાના કાળા-કારોબારના નેટવ...

ભવાનીપરમાં શિકાર માટે નિકળેલી ટોળકી ઝડપાઈ

ભુજની એક્સિસ બેંકમાં ગોલ્ડ લોનના નામે ૩૩ લાખની ઠગા...

મુરચબાણમાં મોર નાચ્યો..! કોણે જોયો?ના તાલે ખનીજવિભ...

કંડલા-મુંદરામાં પેટ્રોલિયમ પદાર્થોની આયાત-હેરફેરમા...

ગાંધીધામમાં બિમાર માતા - પુત્રીએ એક સાથે દમ તોડતા....

ભચાઉ સમીપે ર.૮ની તીવ્રતાનું કંપન અનુભવાયું 

રાજકોટ અગ્નિકાંડ;  ભુજમાં સમીતીની રચના - મોલ-હોસ્પ...

તો કચ્છમાં હવે વોટરપાર્ક પર તવાઈ કયારે? શું કોઇ મો...

આદિપુર પીજીવીસીએલમાં અધિકારી-કર્મીઓ મસ્ત-પ્રજા ત્ર...

કચ્છમાં અનેક ખાનગી પ્રિ-સ્કૂલો અને કોચિંગ ક્લાસીસમ...

સામખિયાળી ટોલનાકે છોટાહાથીમાંથી બે લાખનો શરાબ ઝડપા...

ભીમાસરના પ્લોટમાંથી ૬.૭પ લાખનો ૯ હજાર લીટર શંકાસ્પ...

પૂર્વ કચ્છ એસપીશ્રી કરે જાત તપાસ : અંજાર પટ્ટામાં ...

કચ્છ કલેકટર કરે ત્વિરત લાલઆંખ : ગાંધીધામના પેટ્રોલ...

રાજકોટ અગ્નિકાંડ : ગાંધીધામના ગેમ ઝોનમાં પણ સલામતી...

કચ્છમાં ઘેટા-બકરાની જેમ પેસેન્જરો ભરી દોડતા ખાનગી....

કચ્છના મદરેસાઓમાં શિક્ષણતંત્રના રીસર્વેનો ધમધમાટ શ...

ભુજ ફલાઈંગ સ્કવોર્ડની સતર્કતા સરાહનીય : મુરચબાણમાં...

૪ શ્રીલંકન આતંકીઓની કચ્છ કડી તો નથી ને? એજન્સીઓ ગા...

કચ્છની રિયલ એસ્ટેટ લોબીના લલાટે ખેંચાઈ ચિંતાની લકી...

સામખિયાળી-લાકડીયા ધોરીમાર્ગ બન્યો રકતરંજીત : ૩ મોત

કચ્છમાથી કેન્દ્રીય એજન્સીએ ૧ સન્ધિને ઉઠાવ્યો?

નહીં તો વાગડમાં સુરબાવાંઢવાળી બનતા વાર નહીં થાય?

પોરબંદરમાં ગુજરાત એટીએસનુ સફળ ઓપરેશન : વધુ એક નાપા...

મોડવદર પુલિયા પર બ્રેકડાઉન ડમ્પરમાં બીજુ ડમ્પર ઘૂસ...

કાનભેર ભડાકાકાંડમાં નવા ધડાકા : વધુ ૪ શખ્સોના નામન...

ખારીરોહરમાં સસ્તા અનાજની દુકાન પર ગાંધીનગરની ટુકડી...

હવે ભચાઉના કણખોઈમાં વાડામાં છુપાવેલી દેશી બંદૂક ઝડ...

મુન્દ્રામાં ઘઉં દળાવવા ગયેલી સગીરાની છેડતી કરી માર...

માંડવી બીચ દુર્ઘટના : આખરે પેરાગ્લાઈડીંગના સંચાલક....

માંડવી શહેરનું કોઈ ધણી ધોરી છે કે નહી? બીચ પર વોટર...

ડીપીએ-કંડલા પોર્ટ પ્રશાસન લીંડબજશ ખાટવાની સસ્તી ની...

ડીપીએ-કંડલાના વે બ્રિજનો લોલમલોલ ઠેકો અંતે રદ કરોડ...

ઉનાળાની આડઅસર : કચ્છમાં દૈનિક દૂધ ઉત્પાદનમાં સવા લ...

ખેડોઈની રંંગલા પંજાબ હોટેલ પર ચોરીના કારસ્તાનનો પર...

શિકારપુર ફાયરિંગ કેસમાંં રાજકોટ હોસ્પિટલ બિછાને એક...

કચ્છમાં મત ગણતરીની તૈયારીઓનો ધમધમાટ શરૂ

અસગર ઉર્ફે કારા પર પૂર્વ કચ્છ પોલીસની તવાઈ : વધુ એ...

મીઠીરોહરના માથાભારે ઈસમ સિકંદર ઉર્ફે સિકલાને તડીપા...

જો ર૦૧૬-૧૭માં રાપરના પોલીસ અધિકારી તપાસમાં બેદરકાર...

ભુજ પંથકમાં ભર ઉનાળે વીજ ધાંધિયાનું વધ્યું પ્રમાણ....

કચ્છ રેન્જ આઇજીશ્રીની અધ્યક્ષતામાં પાલનપૂરમાં બાળક...

ભુજના આશાપુરાનગરમાં રાતના સમયે યુવાનની ઘાતકી હત્યા...

ગાંધીધામ નગરપાલીકા કુંભકર્ણિ નિંદ્રામાં : વરસાદી ન...

શિકારપુરના રણમાં મીઠાનું અગર ખાલી કરવા મુદ્દે ફાયર...

LCBત્રાટકી તો સ્થાનીકના કયા ખાખીધારીઓના ભરત-નટુ આણ...

આજથી ધોરણ-૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં ગુણ ચકા...

રણ માર્ગે શરાબની હેરફેર । ૪,૩ર૦ ક્વાર્ટરીયા સાથે ર...

ભચાઉની ખાનગી હોસ્પિટલમાં ફરી તબીબની બેદરકારી : પ્ર...

ભરૂચના નાપાક જાસુસીકાંડવાળી કચ્છમાં તો  હજુ’ય પણ ન...

લોદ્રાણીમાં ૪.ર૦ લાખના શરાબ સાથે બે શખ્સો ઝડપાયા

ધો. ૧૦ બોર્ડ પરીક્ષા : કચ્છનું ૮પ.૩૧ ટકા પરિણામ

ભુજની ભાગોળે ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ...

નાની ચીરઈમાં ગટરની કુંડીમાં ત્યજી દેવાયેલું ભ્રુણ....

કચ્છનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૪.ર૩ ટકા પરિણામ

કચ્છમાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું ૮૪.૩ર ટકા પરિણામ

શાબાશ છે ટીમ કચ્છ કલેકટર અમિત અરોરાને! લેકસભા ચૂંટ...

૧૧ ઉમેદવારોને ૧૧ લાખ મતદારોએ આપેલા મત હવે સ્ટ્રોંગ...

માંડવી પાતાળેશ્વર મહાદેવ જમીન પચાવી પાડવાના કેસમાં...

કચ્છમાં સોલાર પેનલની સળગતી સમસ્યા : વોલ્ટેજમાં વધ-...

તંત્રની વ્યસ્તતાનો લાભ ઉઠાવતા ખનિજ માફિયાઓ : કચ્છમ...

નાની અરલમાં ખીચડીમાં એસીડ ભેળવીને વૃદ્ધાનો આપઘાત

ઢળતીસાંજે-મોડી રાતે કચ્છમાં ખનીજચોરો મેદાનમાં ખાણખ...

કચ્છમાં ટીબીના ૧પ૦૦ થી વધુ દર્દીઓની ચિંતામાં વધારો

માંડવીનો શખ્સ દુબઈમાં જઈને ડ્રગ્સનો સોદો કરી આવ્યો...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ નામે ખનીજચોરી કરનારાઓ....

હવે મુંદરામાં માટીચોરો ચડયા ઝપ્ટે : દોઢ કરોડથી વધુ...

પૂર્વ કચ્છમાં ખનીજ ચોરો બેફામ : ખાણ ખનીજ કચેરીના સ...

આરટીઈ પ્રવેશના બીજા રાઉન્ડને ચૂંટણીની બ્રેક

માંડવીનો શખ્સ પાસામાં સુરત જેલમાં ધકેલાયો 

ગાંધીધામમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ યોજનાના ઓઠા હેઠળની ખની...

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ ટોળકીનો પગપેશારોે કયાંક ક...

ડબ્બાનો ડખ્ખો : હાલતુરંત એડહોક સમિતીનું જ કરી દયો....

Wednesday, 03 July
સ્થાનિક સમાચાર

કંડલા-મુંદરામાં પેટ્રોલિયમ પદાર્થોની આયાત-હેરફેરમાં કરોડોનું કૌભાંડ : ‘‘પેશો’’ના નીતીનિયમોના લીરેલીરા..

30 May

કંડલા-મુંદરા કસ્ટમ કમિશ્નરશ્રી અમુક બારાતુ સીએચએને અટકાવો :      




મધ્ય-પૂર્વના દેશોમાંથી મુંદરા-કંડલામાં આયાત કરવામા આવતા આવતા પેટ્રોલિયમ પદાર્થોની આયાતમાં પેટ્રોલિયમ અને વિસ્ફોટક સુરક્ષા સંગઠન (ઁઈર્જીં), નાગપુરના મુખ્ય નિયંત્રક પાસેથી લાયસન્સ લેવુ છે જરૂરી : તપાસ કરવામાં આવે કે મુંદરા દૈનિક કેટલા આવા કન્ટેઈનરો આવી રહ્યા છે? કેટલામાં પેશોની લેવાયલી છે મંજુરી? મુંદરા કસ્ટમના કમિશ્નરશ્રીઓ, કન્ટેઈનર એકઝામીન કરનાર સુપ્રીટેન્ડેન્ટથી માંડી અને ટોપ ટુ બોટમ દ્વારા તેરી ભી ચુપ મેરી ભી ચુપના તાલે હેર્જાડીયસ ઓઈલની થઈ રહી છે ધુમ હેર-ફેર

એક્સપ્લોઝિવ અને વિસ્ફોટક ઓઈલ્સની આયાત થઈ રહી છે ત્યારે કચ્છના કલેકટરશ્રી, મુંદરા-કંડલાના 
નાયબ કલેકટર, મામલતદારશ્રીઓ સહિતનાઓની નિષ્કાળજી પણ સર્જી જશે કયારેક મોટી હોનારત

વિષય ખુબજ ગંભીર છે, વિશાળ વોલ્યુમમાં મધ્ય-પૂર્વના દેશોથી આ મટીરીયલ્સની આયાત થાય છે,
 અમારા ધ્યાને પણ સલામતીનો વિષય આવેલો છે અને તે અંગે જરૂરી માર્ગદર્શન ઉચ્ચસ્તરેથી મેળવી રહ્યા છીએ, જે મળ્યા બાદ ચોકકસથી ઘટતુ કરાવાશે અને લોલમલોલ ચાલતી હશે તો તેની સામે પણ 
કાર્યવાહી કરવામા આવશે : કે.ઈન્જીનીયર (કસ્ટમ કમિશ્નરશ્રી મુંદરા)


કોન્ટીનેન્ટલ સીએચએ-મુંદરા દ્વારા પેસોની પરવાનગી વિના, નાગપુર ચીફ કન્ટ્રોલરની મંજુરી વગર જ કામ ધમધમાવતુ હોવાની છે ફરીયાદ, નોધનીય છે કે, આ જ સીએચએના થોડા સમય પહેલા જ પ૦ જેટલા કન્ટેઈનર મિસડીકલેરેશન હેઠળ ઝડપાયા હતા, હોલ્ડ કરાયા અને તપાસ ચાલી રહી છે

જે કોઈ પણ લાવતુ હોય તે પેસોની મંજુરીથી જ લાવતુ હોય છે, એ પ્રમાણપત્રો અમારી પાસે નહી પાર્ટી પાસે જ હોય છે, સલામતીના નિયમોની અમે પુરતી તકેદારી રાખી રહયા છીએ, અગાઉ ડીઆરઆઈએ કેસ કર્યો હતો તે જુની વાત થઈ છે : સતીશભાઈ (કોન્ટીનેન્ટલ)


મામલતદારને જાણ કરી, ટીમની રચના કરી અને ચોકકસથી તપાસ કરવામાં આવશે, જો નિયમ વિરૂદ્ધનું કંઈ ચાલતુ હશે તો તે અંગે સબંધિતોને તાકીદ કરાશે અને 
જીલ્લા વહીવટીતંત્રને આ બાબતે રીપોર્ટ આગળની કાર્યવાહી થવા સુપરત કરીશું : શ્રી સુનીલકુમાર(પ્રાંત અધિકારી, અંજાર)


મુંદરા મામલતદાર તરીકે હાલમાં જ કાર્યભાર સંભાળ્યો છે, પ્રાંતશ્રી તરફથી આ વિષયમાં માર્ગદર્શન મળશે અને સુચનો આવશે તો ચોકકસથી આ વિષય બાબતે વિના વિલંબે જાહેરહિત માટે કાર્યવાહી કરવામાં આવશે : શ્રીમતી કલ્પનાબેન (મામલતદાર મુંદરા)


   આ સંદર્ભે પ્રાંતશ્રીનું માગૅદશૅન મેળવી ચોકકસથી જરૂરી કાયૅવાહી કરાશે : શ્રી પરમાર (ગાંધીધામ મામલતદાર)

આઈએસઓ માન્ય કન્ટેઈનરમાં આયાત કરવાના બદલે ફલેક્ષી કન્ટેઈનરમાં આયાત કરી તગડો નફો રડતા અમુક બારાતુ સીએચએ સંકુલ આખાય પર ઉભુ કરી રહ્યા છે ઝળુંબતુ જોખમ : 
ફલેક્ષી કન્ટેઈનર સહિતના મામલે નાગપુર ચીફ કન્ટ્રોલર પેશોની મંજુરી ફરજીયાત હોવા ઉપરાંત પણ આડેધડ કેમ આવા કન્ટેનરમાં પેટ્રોલીમ-હાઈડ્રા કાર્બનને અપાઈ રહી છે છુટ


કંડલા-મુંદરાના કેટલા સીએફએસ પાસે નાગપુર ચીફ કન્ટ્રોલરની પરવાનગી છે ઉપલબ્ધ : હાઈડ્રાકાર્બન સહિતના અતિ જવલંતશીલ અને હેર્જાડીયસ કાર્ગોને સીએફએસમાં રખાય છે તો આઈઓએસડી માન્ય ફાયર સુવીધાઓ સહિતની વ્યવસ્થાઓ કેટલા સીએફએસ ધરાવી રહ્યા છે?

રાજકોટ અગ્નિકાંડ અને તેમાં પેટ્રોલિયમ પદાર્થ સહીતના મામલે રખાયેલી ગંભીર બેદરકારીના ઘટના પછી થયેલા ખુલાસાઓ વખતે કંડલા-મુંદરા કે જે અણુબોમ્બ પર બેઠેલ છે ત્યાં સેકંડો-લાખો ટનપેટ્રોલિયમ પદાર્થોની સુરક્ષાના નિયમોનેનેવે મુકીને કરવામાં આવતી હોવાની સ્થિતી ખુબજ ચિંતાજનક કહેવાય

ગાંધીધામ : દેશના મહાબંદરે કંડલા અને મુંદરા એશીાયમાં મોખરાનું સ્થાન ધરાવી રહ્યા છે. આ બંદરો પણ વિશ્વભરમાંથી અનેકવિધ ચીજવસ્તુઓની આયાત નિકાસ કરવામા આવી રહી છે ત્યારે આ બન્ને બંદરો પર જાણે કે , કસ્ટમ વિભાગ, અને કચ્છનુ કલેકટરશ્રી સહિતની રેવેન્યુ વિભાગને યા તો અંધારમાં રાખીને અથવા તો પછી જવાબદારો દ્વારા તેરી ભી ચુપ મેરી ભી ચુપના તાલે ગંભીર પ્રકારે કેમીકલ-ઓઈલની વરસોથ ગેરકાયદેસર આયાત, સંગ્રહ અને હેરફેર-વિતરણનો ધમધમાટ અતી જોખમી રીતે ચાલી રહ્યો હોવાની ફરીયાદ ઉચ્ચ સ્તરે કરવામા આવી છે. ફરીયાદમાં જણાવ્યા અનુસાર કન્ટેનર મારફતે આયાત પર આવા કેમીકલ-ઓઈલને પ્રતિબંધિત કરી દેવાયા છે તે બાદ વેશલ્સમાં તેની આયાત કરવામા આવી રહી છે પરંતુ આ માટે અમુક બહારથી આવી ચડેલા કેટલા સીએચએ દ્વારા સુરક્ષા-સલામતીથી માંડી અને તમામ પ્રકારની સરકારની ગાઈડલાઈન અને નીતીનિયમોના રીતસરના ધજાગરા જ ઉડાડી અને કરોડોના આસામી આખાય ગાંધીધામ-કંડલા અને મુંદરા સંકુલના લોકોના જીવના જોખમે પણ મંગાવી રહ્યા હોવાનો સ્પષ્ટ ઉોલ્લેખ કરવામા આવ્યો છે. આ બાબતે કંડલા-મુંદર કસ્ટમ કમિશ્નરશ્રીની પ્રથમ ફરજ બની રહી છે તે બાદ જો તેમના મારફતે આ અંગે કાર્યવાહી ચોકસાઈપૂર્વક નથી કરવામા આવતી તો કચ્છના રેવેન્યુ તંત્રએ પણ આ સમગ્ર પ્રકરણમાં ઉંડા ઉતરવુ જોઈએ, આ માટેની એક સંયુકત ટીમ-સીટની રચના કરવી જોઈએ, જેમાં રેવન્યુ, કસ્ટમવિભાગ, પોર્ટ સલગ્ન કાયદાઓના જાણકારોને મુકવા જોઈએ અને આ સમગ્ર કૌભાંડની તલસ્પર્શી તપાસ કરવામાં આવે તો ખુબજ મોટા કૌભાંડનો અહીથી પર્દાફાશ થવા પામી શકે તેમ અરજીમાં જણાવાયુ છે.આ બાબતે જાણકારોની વાત માનીએ તો આ પ્રકારના પેટ્રોલિયમ પદ્યર્થની હેરાફેરી કરવા માટે પેશો એટલે કે પેટ્રાલિયમ નિયમોના લીરેલીરા જ ઉડાડીને રવામા આવી રહ્યા છે. પેશોની કોઈ જ ગાઈડલાઈનનુ પાલન થતુ નથી, હેર્જાડીયસ કેમીકલ-ઓઈલ કન્ટેઈનરમાં લાવવામાં આવી રહ્યા છે તે માટે નાગપુર ખાતે સેફટીના ચી ફન્ટ્રોલર બિરાજમાન છે તેમની મંજુરીઓ મેળવવાની થાય છે અતે તેના નીતી નિયમો પાડવામ આવતા હાયે તો જ મંજુરી તેની મળતી હાય છે, આ ઉપરાંત તે મંજુરીઓ પૂર્ણ કરવા માટે વધારાનો પણ ખર્ચ એક કન્ટેઈનર પાછળ થઈ જતો હોયછે એટલે પાછલા અમુક સમયથી કંડલા અને મુંદરામાં બંદર પર કચ્છમાં અમુક બહારથી આવી ચડેલા સીએચએ દ્વારા ફલેકક્ષી કન્ટેઈનરમાં આવા પેટ્રાલિયમ પદાર્થોની નિયમોને નેવે મુકીને પેસો (એકસ્પાલેઝિવ) લાયસન્સ-મંજુરીઓ મેળવ્યા વિના જ આડેધડ આયાત કરી અને તેની હેરફર કરવામા આવી રહ્યો છે. જે ઓઈલ-કેમીકલની ફલેશની ગુણવત્તા ટેકનીકલ ૯૩થી ઉપર હોય તો તેને પેસોની મંજુરી લેવી ફરજીયાત નથી આ ઉપરંત તેના નીચે હોય તેને પરવાનગી લેવી ફરજીયાત છે. ફલેકક્ષી કન્ટેઈનરમાં પણ જે હેવી ઓઈલ્સ એટલે કે જેની ફર્નેસ કેપેસીટી ૯૩થી ઉપરની છે તેમાં યુઝડ કરી શકાય છે પરંતુ તેથી નીચમાં ફેલેક્ષી કન્ટેઈનર જોખમ ભરેલા જ હોય છે. એબીસી કેટેગરીનુ કોષ્ટક અહી આપણે જોઈ ગયા છીએ તેમાં ફલેક્ષી કન્ટેઈનરમાં મટીયલ્સ લાવી જ નથી શકાતુ તેમ છતા પણ તેને બેધડક રીતે કેટલાક સીએચએ દ્વારા મોટા પણ્રમાણમાં આયાત કરાવમા આવી રહ્યા છે. જાણકારો કહી રહ્યા છે કે, નાગપુર ખાતેના ચીફ કન્ટ્રોલર પાસેથી આ માટેની મંજુરી લેવા જાય નિયમ અનુસાર જ  એક કન્ટેઈનર પાછળ તગડો ખર્ચો થવા પામી જતો હોય છે. આવા રોજના પ૦થી ૧૦૦ કન્ટેઈનરો જેના આવતા હોય તેઓનો તો ખર્ચો કયા જઈને પહોચે? એટલે નાગપુર ચીફ કન્ટ્રોલરની મંજુરી લેવામા આવતી જ નથી. અને તેરીચી ભુપ મેરી ભી ચુપના તાલે આ કૌભાંડ ચલાવાઈ રહ્યું હોવાની ફરયીાદ કરવામા આવી રહી છે. ફલેક્ષી કન્ટેઈનરમાં આ હેજાર્ડીયસ ઓઈલસ લવાય છે ે લાવી જ નથી શકાતુ. પેસો નાગપુર ચીફ કન્ટેરોલર, કસ્ટમનું સંકલન નથી અને બધુ જ સેટીંગથી ભેજાબાજ સીએચએ અમુક આ કારસ્તાને ચલાવી રહ્યા હાવેાનુ મનાય છે. 
એટલું જ નહી પરંતુ આવા કન્ટેઈનરો આવી રહ્યા છે અને તે કંડલા-મુંદરાના અલગ અલગ સીએફએસમાં પણ રાખવામા આવી રહ્યા છે. હકીકતમાં સીએફએસમાં પણ રાખવાને પાત્ર નથી. કારણ કે સીએફએસમાં ચોકકસ ફાયર ફાઈટીગ ઓઆઈએસડી ફાયરનીસુવિધાઓ હોવી જોઈએ. અને તે સીએફએસ પણ કન્ટેઈનર રાખનવા માટે નાગપુરનાકન્ટેરોલર નેાટીફાઈડ મંજુરી વાળુ હોવાજીએઈ. પેસેો-ચીફ કન્ટ્રોલર મંજુરી આપે તે બાદની સુવિધાઓ વિકસાવ્યા પછી જ સીએફએસ પણ અહી કન્ટેઈનરો આવા રાખી શકે છે. પરંતુ  આવી કોઈ જ પરવાનગી સીએફએસવાળાઓ પણ ધરાવતા ન હોવા ઉપરાંત રોજના ૧૦૦૦થી વધુ કન્ટેનરો આવા મુંદરામાં આવી રહ્યા છે. મુંદરા હોય કે કંડલા કઈક પ્રકારના હેર્જાડીયસ એટલે કે જોખમી જવલંત કેમીકલ આવેલા છે. આ ઉપરાંત આવા મોટા પેટ્રો કેમીકલો મોટા જહાજોમાં જ આવતા હોય છે, ટ્રકમાં કે ટેન્કરમાં તેને લઈ જવા માટે એકસ્પલોઝિવનુ લાયન્સ મેળવવુ જરૂરી છે. અહી કેટલા પાસે આ લાયસન્સ રહેલા છે? અહી જાણકારો કહી રહ્યા છે કે, આઈએસઆોમાન્ય કન્ટેઈનર ટેન્કફાર્મ કે સીએફઅસમાં લાવવામાં આવે તો ૧૦૦૦ ડોલરનો ખર્ચ થાય છે જયારે કે ફલેક્ષી કન્ટેઈનરમા એ જ વસ્તુ લવાય તો સીએચએને તેના ખર્ચ પેટે ૭૦૦ ડોલર ચુકવવા પડે છે. એટલે એક કન્ટેનર પાછળ ૩૦૦ ડોલરનો સીધો જ ફાયદો આવા બહારથી અવી ચડેલા અમુક સીએચએના ગજવામાં જ સીધે સીધા જતા રહે છે. આ બાબતે મુંદરા કસ્ટમ કમિશ્નરશ્રી કે. એન્જીનીયરની સાથે વાતચતી કરવામ આવતા તેઓએ કહ્યુ હતુ કે, આ વિષય ખુબજ ગંભીર છે, અમારા ધ્યાને પણ આ બાબત આવી છે સબંધિત વિભાગની સાથે પરામર્શ કરી રહ્યા છીએ અને ચોકકસ દીશા-નિદૃશ ટુકંમા જ નકકી થવા પામી જશે તો જોખમી રીતે ઓઈલ્સ લાવનારા  સહિતનાઓની સામે કાર્યવાહી કરવામા આવશે તેવી ખાત્રી અપાઈ હતી.
કોન્ટીનેન્ટલ સીએચએના સતીશભાઈ મહેશ્વરીને આ બાબતે પુછતા તેઓએ કહ્યુ હતુ કે, અમે જે કામ કરી રહ્યા છીએ તેમાં પેસોની મંજુરીઓ પાર્ટી હસ્તક હોય જ છે, અમે સેફટીનુ પુરતુ ધ્યાન રાખી રહ્યા છીએ. ફલેક્ષી ટેંકમાં મંગાવતા હોઈએ તો એ ઓઈએસઆઈ સર્ટીફાઈડ જ હોય છે તે કોઈ ચિલ્લાચાલુ ફેલેક્ષી નથી હોતી. ઉપરાંત સતીશભાઈને ડીઆરઆઈ દ્વારા અગાઉ કરવામા આવેલી કાર્યવાહી બાબતે પુછતા તેઓએ કહ્યુ હતુ કે, એ જુની વાત થઈ ગઈ છે, અગાઉ થયુ હતુ, મિસડીકલેરેશનનો કેસ હતો, ડીઆરઆઈ તપાસ કરી રહી છે. આ ઉપરાંત કોઈએ ધંધાકીય હરીફાઈમાં અમારા બાબતે કંઈ ખોટી વાતો ફેલાવવી હોય તેમ લાગી રહ્યુ છે. અમે સલામતી નિયમોનું તમામનુ પાલન કરી જ રહ્યા છીએ.
મુંદરામાં મધ્ય-પૂર્વના દેશોમાથી આવતા હેઝાર્ડીય્સ તથા પેટ્રોલિયમ કલાસ એ-બી-સી વર્ગીકૃત ઓઈલ્સમાં પેશોની મંજુરી જરૂરી હોવા ઉપરાંત તેના વિના જ અહી આવી રહ્યા છે અને કન્ટેઈનર હોલ્ડ કરાઈ રહ્યા છે, જે જાહેરહિત માટે જોખમી છે તે અંગે મુંદરા મામલતદાર શ્રીમતી કલ્પનાબેનને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, મુંદરા મામલતદાર તરીકે કાર્યભાર સંભાળ્યાને થોડો જ સમય થયો છે, આ વિષય બાબતે પ્રાંત અધિકારીશ્રી સાથે પરામર્શ કરી, તેમના તરફથી મળતા માર્ગદર્શન અને સુચનો અન્વયે ચોકકસથી જાહેરહિતમાં આ બાબતે વિના વિલંબે અમારા તરફથી કાર્યવાહી કરવામા આવશે તેવુ તેમણે જણાવ્યુ હતુ.
બીજીતરફ મુંદરા-કંડલામાં પેટ્રોલિયમ કલાસ એ-બી-સીના પદાર્થોની જોખમી તથા જરૂરી એવા પેસોની મંજુરી વિના જ કરવામા આવી રહી હોવા બાબતે અંજારના પ્રાંત અધિકારી શ્રી સુનીલકુમારની સાથે ટેલીફોનીક વાત ચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, અતિ જવલંતશીલ પદાર્થો હોય તો તેની હેરફેર-આયાત-નિકાસ અને પરીવહનની ચોકકસ ગાઈડલાઈનની અમલવારી થી જ ઘટે, આ બાબતે મામલતદારશ્રીને સુચનો આપી ટીમ બનાવી અને સબંધીતોથી માહીતીઓ મંગાવવામા આવશે અને કાર્યવાહી મામલે જિલ્લા કલેકટરશ્રીને આગળની જરૂરી કાર્યવાહી થવા તપાસ અહેવાલ પણ સુપરત કરવામા આવશે તેવી ખાત્રી તેઓએ ઉચ્ચારી હતી.

........


મુંદરા-કંડલામાં વર્ગ એ-બી-સીમાં વર્ગીકૃત પેટ્રોલીયમ પદાર્થોની
બિનધાસ્ત થાય છે ગેરકાયદેસર હેરફેર? કોણ અટકાવાશે?


ગાંધીધામ : “પેટ્રોલિયમ ક્લાસ છ” એટલે કે ત્રેવીસ ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચે ફ્લેશ-પોઇન્ટ ધરાવતું 
પેટ્રોલિયમ? “પેટ્રોલિયમ ક્લાસ બી” એટલે કે ત્રેવીસ ડિગ્રી સેન્ટિગ્રેડ અને તેનાથી વધુ 
પરંતુ ૬પ ડિગ્રી સેન્ટિગ્રેડથી નીચેનું ફ્લૅશ-પોઇન્ટ ધરાવતું પેટ્રોલિયમ;?, “પેટ્રોલિયમ ક્લાસ સી” એટલે કે ૬૫ ડિગ્રી સેન્ટિગ્રેડ અને તેનાથી વધુ પરંતુ નેવું ડિગ્રી સેન્ટિગ્રેડથી નીચેનું ફ્લૅશ-
પોઇન્ટ ધરાવતું પેટ્રોલિયમ  નિયમ અનુસાર નિર્ધારીત કરવામા આવેલ છે. પરંતુ મુંદરા અને કંડલામાં આ રીતના વર્ગીકૃત થયેલા પટ્રોલીયમ પદાર્થોની બિનધાસ્ત આયાત કરી અને ખુલ્લેઆમ બધાયના નાક નીચે અને સગી આંખે દેખાતી અવસ્થામાં સંચાલનકરવામા આવી રહ્યા છે. પેટ્રોલિયમ વર્ગ-એ (દા.ત. પેટ્રોલ, હેક્સેન, ટોલ્યુએન, નેપ્થા), વર્ગ-બી (દા.ત. લો એરોમેટિક વ્હાઇટ સ્પ્રિટ, હાઇડ્રોકાર્બન, હોર્સેન્ડ્રોસ, એમોસેન્ટ્રોસ, એમ. ઝ્ર માટે વિસ્ફોટકો, 
પેટ્રોલિયમ અને વિસ્ફોટક સુરક્ષા સંગઠન (ઁઈર્જીં), નાગપુરના મુખ્ય નિયંત્રક પાસેથી લાયસન્સ જરૂરી છે. જેની મંજુરીઓ લેવાતી જ નથી અને બેધડક રોજના ૧૦૦૦થી વધુ કન્ટેઈનરો આ જ રીતે અહી ખડકાઈ રહ્યા છે. શા માટે તેને અટકાવાવમાં નથી આવતુ? કસ્ટમ વિભાગ તો આ બાબતે આતંરીક રીતે સક્રીયબ બનેલુ છે પરતુ તેના વચ્ચે જો કોઈ દુર્ઘટના સર્જાઈ તો કોણ જવાબદાર રહેશે?

......


મુંદરા આસપાસમાં મુખ્યત્વે ૧ર જેટલા સીએફએસ છે સેવારત


ગાંધીધામ : મુંદરા આસપાસમાં કન્ટેઈનર ફ્રેઈડ સ્ટેશન અંદાજીત મોટા અને મહત્વપૂૃર્ણ કહી શકાય તે બાર જેટલા સેવારત રહેલા છે. જેમાં ૧. સૌરાષ્ટ્ર સીએફએસ ર. સીડબલ્યુસી(સ્પીડી સીએફએસ)૩. લેનમાર્ક સીએફએસ  ૪. એમઆઈસીટી સીએફએસ પ. મુંદરા સીએફએસ ૬. ટી જી ટર્મિનલ ૭. ટ્રાન્સવલ્ડર્ડ સીએફએસ ૮. સીબર્ડ ૯. હનીકોમ્બ ૧૦. આષુતોષ ૧૧. ઓલ કાર્ગો સીએફએસ ૧ર. હિન્દી સીએફએસ. સેવારત રહેલા છે.

..........

મુંદરા આસપાસમાં ૧ર સીએફએસ ધમધમે છે પરંતુ
પેસોની મંજુરી કેટલા પાસે? કલેકટરશ્રી કરાવે તપાસ


મુંદરા-અંજાર પ્રાંતને આપે સુચના : કંડલા-મુંદરા આસપાસના સીએફએસમાં હાઈડ્રાકાર્બન જેવા ઓઈલ્સ કન્ટેઈનરને લઈને નિયમ આધારીત વ્યવસ્થાઓ છે ખરી? પેસોની મંજુરી કેટલા પાસે છે? મામતલદાર સહિતનાઓની ટીમથી સર્વે કરાવી જરૂરી કાર્યવાહી કરવી હિતાવહ


• અમે કસ્ટમના નિયમોને અનુસરીએ જ છીએ : શ્રી વિકાસ ગૌતમ (કોમર્શિયલ મેનેજર સીડબલ્યુસી, સ્પીડી સીએફએસ)
• અમે એમએચઓ મટીરીયલ્સ હેન્ડલ જ નથી કરતા, વધુ કંઈ પણ કહેવા અસમર્થ છુ : ભાવેશ પટેલ (ઓલ કાર્ગો સીએફએસ)
•  ફોન પર આવા કોઈ પણ વિષય પર હું વાત કરવા અસમર્થન છું : હિમંતભાઈ બાંભણીયા (હનીકોમ્બ સીએફએસ)


ગાંધીધામ : મુંદરા આસપાસમાં અંદાજીત બાર જેટલા સીએફએસ મુખ્યત્વ ધમધમી રહ્યા છે આ પૈકીના અમુકની સાથે જયારે વાતચીત કરવામાં આવી ત્યારે મોટાભાગનાઓ કસ્ટમ કમ્પલાયન્સને અનુસરી રહ્યા હોવાનુ જણાવ્યુ હતુ પરંતુ પેસોની મંજુરી અંગે તેઓ અવગત જ ન હોવાનુ સામે આવ્યુ હતુ. જો કે, કસ્ટમતંત્ર કહશે તે અનુસારની વ્યવસ્થઓ અને મંજુરી લેવાની તૈયારીઓ મોટાભાગનાઓએ દર્શાવી હતી. આ બાબતે સીડબલ્યુસી(સ્પીડી સીએફએસ)ના શ્રી વિકાસ ગૌતમ(કોમર્શિયલ હેડ)ની સાથે વાતચીત કરતા તેઓએ ક્હયુ હતુ કે, અમે કસ્ટમના બધા જ નીતીનિયમોને અનુસરીએ છીએ અને કસ્ટમ મંજુરી આપે તો બધા નિયમો અનુસરવામાં આવતા હોય તો જ આપે. જો કે, પેસો નોટીફાઈડ આ સીએફએસ છે કે નહી, તેની માહીતી આપવાનું શ્રી વિકાસ ગૌતમે ટાળ્યુ હતુ.  તો વળી ઓલકાર્ગો સીએફએસના ભાવેશ પટેલની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ ક્હયુ હતુ કે, અમે એમએચયુનુ મીટીરીયલ્લસ હેન્ડલ જ નથી કરતા. ન કરવા બરાબરની માત્રામાં જ અમારી પાસે ભાગ્યે જ આવે છે. ઓલ કાર્ગેા સીએફએસમાં જગ્યા જ નથી હોતી. છતા પણ કસ્ટમ જે કમ્લાયન્સની સુચના આપશે તો અમે ચોકકસથી તેને અનુસરવા તૈયાર છીએ, એ ઉપરાંત સેફટી ને લગતી કાર્યવાહી, સુવિધાઓ કે અન્ય કોઈ વિશેષ વાત ફોન પર કરવા હું અસક્ષમ છુ તેમ શ્રી ભાવેશ પટેલે જણાવ્યુ હતુ.

..........

Comments

COMMENT / REPLY FROM