K U T C H U D A Y
Trending News

એક જ દિવસ નહીં રોજે રોજ ડોક્ટર-ડે ઉજવવો જોઈએ : ડો....

મીઠીરોહરના ગોડાઉનમાં કરંટ લાગતા  બે યુવાનોના આકસ્મ...

ગાંધીધામ કોર્ટમાં  ઈ-સેવા કેન્દ્રનો પ્રારંભ કરાયા

ભચાઉમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની હત્યાનો પ્રયાસ : ચ...

રાપરના ધારાસભ્યની રજુઆત ફળી : આજે સવારથી અંતે કચ્છ...

મુંદરામાં નોન બાસમતી ચોખા નિકાસનું  કૌભાંડ ઝડપાયું...

નાડાપા સીમમાં રાનીપશુ મોતકાંડ : તપાસ કેમ ઠંડા બક્ષ...

કચ્છની ૧પપ ‘ગ્રામ્ય સંસદ’ને ક્યારે મળશે ‘સુકાની’ ?

કાસેઝ બાદ હવે મુંદરામાં એજન્સીનો સપાટો : મુંબઈની પ...

હત્યાનો કેસ ચાલતો હોઈ મેઘપર કુંભારડીમાં યુવકે આત્મ...

કચ્છમાં સોલાર પેનલના ૪૧૬ ગ્રાહકો વીજ મીટરની જોઈ રહ...

કાસેઝમાં અમદાવાદ DRI નો સપાટો : સોપારી સ્મગલીંગના....

કંડલામાં શંકાસ્પદ ખાંડ-ચોખાની ગાડી-શખ્સો દબોચાયા,....

ગાંધીધામમાં શેરમાર્કેટમાં રોકાણના નામે રર.૩૮ લાખની...

તલવાણામાં કીચડમાં પડી જતા ગુંગળાઈ જવાથી યુવાનનું મ...

પૂર્વ્‌ કચ્છ એસપી ટીમ સાગર બાગમારનો સપાટો :  ૧ સામ...

ભુજની જદુરા સીમમાં અંજારના અબ્બાસ-મનીષ-રઝાકની મસમો...

વ્યાજખોરોથી ડરો નહીં-આગળ આવો-પોલીસ મદદ કરશે : એસપી...

કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પૂર્ણકા...

અદાણી ફાઉન્ડેશન દ્વારા ગૌતમ અદાણીના ૬૨મા જન્મ દિવસ...

રાપરમાં મહિને ૧૦ ટકા વ્યાજ ઉઘરાવતો ડાભુંડાનો શખ્સ....

હાય રે બેકારી... ઘરના બે છેડા ભેગા ન થતા શ્રમજીવીએ...

ડ્રગ્સના દુષણને ડામવા પૂર્વ કચ્છ પોલીસ કટિબદ્ધ

રાપરમાં બે આખલાની લડાઈમાં હડફેટે આવી જતા રપ વર્ષિય...

આખરે અંજારમાં કરોડો રૂપિયાનું ફુલેકું  ફેરવનાર બંગ...

શેખરણપીર પાસેથી બીએસએફને  ચરસના ૧૦ પેકેટ મળ્યા

ગાંધીધામમાં ગૌરક્ષાના નામે ચરી ખાનાર આંખલો કોણ ? ટ...

કચ્છ ખાણ ખનીજ વિભાગના આકરા તેવરથી બાંધકામ ક્ષેત્રમ...

સાપેડા બાયપાસ પર છોટા હાથી હડફેટે આધેડનું મોત 

ખારીરોહરના શાંતિલાલ ગોડાઉનમાંથી  ર.૯પ લાખની મસૂર દ...

દરિયાકાંઠે બિનવારસુ ચરસ શોધી ફોટો પડાવતી એજન્સીઓ મ...

બગડાની વાડી વિસ્તારમાં ખેડૂતોના વિરોધથી ગેટકોનું ક...

ચોપડવાની કંપનીમાં મીઠાના લોડિંગ વખતે પટકાતા યુવાન....

કચ્છનો કાંઠાળપટ્ટો જ નશાની ખેપ માટે કેમ સોફટતાર્ગે...

અંજારમાં સાત ટેન્કર અને ક્રેટા ગાડી માલિકની જાણ બહ...

અંજારના બંગાળી કારીગર સામે વધુ એક ૩૪ લાખની ઠગાઈની....

જિસકા ડર થા વહી હુઆ : મુંદરામાં ડીઝલની દાણચોરીના હ...

સિંચાઈ-પીવાનું પાણી કચ્છ શાખા નહેરમાં વેળાસર જ છોડ...

કચ્છના ક્ષતિગ્રસ્ત ઈવીએમ અને વીવીપેટ રીપેરીંગ માટે...

આજે સવારે સિંધોડીના દરિયા કિનારે ચરસના ૧૦ પેકેટ મળ...

ખા૨ી૨ોહરના રાયોટીંગના ગુનામાં  ૯ આરોપીઓની ગણતરીના....

અંજારમાં ખાણ-ખનીજ ઓફિસની બાજુમાં ટ્રાન્સપોર્ટરની હ...

ભચાઉમાં આધેડનું અપહરણ કરી વાડીએ લઈ જઈ ઢોર માર મારી...

વાગડમાં જોખમાતી કાયદો વ્યવસ્થા, ચોબારીમાં બે દિવસમ...

ખારીરોહરમાં પારિવારીક બાબતે ધીગાણું : ૧૩ સામે ફરિય...

કચ્છની મોટાભાગની લીઝ પર રદ્દ થવાની લટકતી તલવાર 

ટી- ર૦ વર્લ્ડકપ - ર૦ર૪ વિશ્વકપમાં ટીમ ઈન્ડિયા હો...

મુન્દ્રાના રિદ્ધિ-સિદ્ધિનગરમાં તસ્કરો ત્રાટક્યા :....

અંજારમાં સોની વેપારીએ આપઘાત કરી લેતા અરેરાટી

ચોબારીમાં મધરાત્રે ખૂની ખેલ : યુવાનનું ઢીમ ઢાળી દે...

વીજ વપરાશ વધુ હોવા છતાં લોડ વધારવા અરજી ન કરનાર ગ્...

સામખીયાળી પટ્ટામાં ૧પ કરોડનું ફુલેકું ફેરવી બે બંધ...

સ્થાનિક ડોક્યુમેન્ટના અભાવે કચ્છમાં પરપ્રાંતિય વિદ...

કચ્છમાં સરકાર દ્વારા ગરીબોને અપાતા મફત રાશનની કાળા...

... ને હવે વિઘાકોટ બોર્ડરેથી પાકિસ્તાની ઝડપાયો 

કચ્છના દરિયા કાંઠે ૧ર દિવસમાં ૧૪પ કરોડનું ડ્રગ્સ મ...

ગાંધીધામમાં વીજતંત્રનું ઢમઢોલ માહે પોલ : અધિકારીની...

રતનાલ પાસે પોલીસની મોટી કાર્યવાહી : ૧૯૬ કિલો પોષડો...

કચ્છમાં સૂર્યનારાયણની સંતાકુકડી વચ્ચે માંડવી પંથકમ...

માંડવીનો રીઢો બુટલેગર માધાપરમાં  દારૂ આપવા આવતા ઝડ...

કોમીએકતા સાથે કચ્છમાં ઈદ-ઉલ-અઝહાની ઉજવણી

મુંદરામાં ખનિજચોરી કરી સરકારી દંડ ભરપાઈ ન કરતાં વા...

ગરમી અને ઉકળાટ વચ્ચે મુન્દ્રા પંથકમાં વરસાદ 

શ્રદ્ધાની મોટી શક્તિપીઠ માતાનામઢમાં વિકાસકામોનો ધમ...

કચ્છ કલેકટર દરમ્યાનગીરી કરે : ઓસ્લો ઓવરબ્રીજને શરૂ...

કચ્છના ધોરીમાર્ગો પર ધમધમતા હાટડાઓને કયા પુરાવાઓના...

કચ્છના પ્રદીપ શર્મા, ગાંધીનગરના લાંગા બાદ હવે વલસા...

બીયુ પ્રમાણપત્રની ચકાસણીમાં બિલ્ડરોની ‘લાલચ’ અને જ...

ભુજના ગોરેવલી નજીક ફોરેસ્ટના ગોડાઉનમાં આગ : ઘાસનો....

મુંદરામાં કસ્ટમના કાળા ધોળા ડામો : ચીફ કમિશ્નરશ્રી...

કચ્છની ૮ ન.પા.નો વિકાસ બનશે વેગવંતો : રાજય સરકારે....

સિનુગ્રામાં મહિલા અને મેઘપર (કુંભારડી)માં યુવકે આપ...

ખારીરોહરના રેશનીંગની કાળાબજારી કરનાર પર તંત્ર ત્રા...

વરસામેડીમાં સરકારીકર્મીઓ પર હુમલો : માથાભારે  તત્વ...

કચ્છમાં શાળા સલામતી મુદ્દે કોઈ બાંધછોડ નહીં : સંજય...

ફરી ડ્રગ્સનો દરીયો બનતું કચ્છ : બિનવારસુ પેકેટસ ઝડ...

રાજ્યના પા. પુ. મંત્રી કુંવરજીભાઈએ કચ્છના વિવિધ કા...

મંગવાણા નજીક સીમાડામાં આગની જ્વાળાઓ ફાટી નીકળી

ચાંદ્રોડી અને જુના કટારિયાની ત્રણ પવનચક્કીમાંથી દો...

અબડાસામાં રેતીચોરો બેલગામ : ઘોર નિદ્રામાં ખાણ ખનીજ...

ભચાઉના યશોદાધામમાં બોગસ ડોકટર ઝડપાયો

ડિઝલની દાણચોરી મુદ્દે મુંદરા કસ્ટમ  એેસઆઈઆઈબીને સો...

શિકારપુરપટ્ટામાં મીઠાની જમીનના ડખ્ખામાં ખાખીની ભૂમ...

નાડાપામાં રાનીપશુનું મોત : ખાણખનિજ-વીજતંત્રની બલિહ...

અંજારમાં શોપીંગ મોલને લાગ્યા તાળાં

સામખિયાળી-રાધનપુર હાઈવે પર ૧૪.૩૦ લાખનું બાયોડીઝલ પ...

કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી કોરડીયાની લાલઆંખ :  ફરજ...

એમએચઓના નામે ડીઝલની દાણચોરી મુદ્દે મુંદરામાં તવાઈ....

મેઘપર બોરીચીમાં ૧૩.૭પ૦ કિલો પોશડોડા સાથે શખ્સની ધર...

પાણીની તરસે ૧પ ભેંસોના મોત બાદ હવે તંત્ર એનજીટી બો...

પટ્ટાવાળાએ આપેલી ‘ટીપ’ના આધારે અંજારની ૪૦ લાખની  લ...

ગુજરાતની સૌ પ્રથમ ‘એકમો’ સર્જરી ભુજમાં સફળ રીતે પા...

ખારીરોહરમાં સરકારી અનાજના કૌભાંડોના ખુલાસા સરાહનીય...

અંજારમાં ખાખીની ધાકના ધજાગરા : માથાભારે તત્વોનો આત...

મીઠીરોહર હાઈવે પર ત્રણ શખ્સોએ ટ્રક ડ્રાઈવર - ક્લિન...

સાઉથ અમેરિકા અને યુરોપના રૂટથી આવેલા કન્ટેઈનરમાં ડ...

મુંદરામાં એમએચઓના નામે ડિઝલના કન્ટેઈનર્સમાં રીપોર્...

મુંદરામાં હાઈડ્રો કાર્બન ઓઈલના નામે બાયોડિઝલ આયાતન...

ભુજના બહુમાળી એપાર્ટમેન્ટ પર તંત્રની ટીમો ત્રાટકી 

ખારીરોહરમાં ઝડપાયેલું ડ્રગ્સ ૧૩૦ કરોડનું કોકેઈન હો...

નખત્રાણા ભાજપનો ગઢ અજય : વિનોદ ચાવડા

કચ્છનો જનાદેશ : વિનોદ ચાવડાની વિજયની હેટ્રીક 

ગાંધીધામના ખારીરોહર સમીપે : ડ્રગ્સના ૧૩ પેકેટ ઝડપ્...

ગાંધીધામના વાહનના શો-રૂમમાં કર્મચારીઓએ ૩૭.૧૬ લાખ ચ...

ટી-ટવેન્ટી વર્લ્ડકપ શરૂ થતા કચ્છના બુકી - પંટરો ગે...

ભારતના લોકપ્રીય એશેશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી...

કામાખ્યા સાથે ભાગીદારી સાધીને ટકાઉ સેનિટરી પેડ્સ વ...

ગાંધીધામના ખોડિયારનગર ઝુપડામાં યુવાનની ઘાતકી હત્યા

મતગણતરી માટે તંત્રની આખરી તબકકાની તડામાર તૈયારીઓ :...

પ૦ ઈન્કમટેક્સ અધિકારીઓએ પુનઃ ઈન્સ્પેક્ટર બનવા કરી....

એજન્સીઓના ગજગ્રાહમાં અંતે માંડવીનો કુખ્યાત ડ્રગ્સ....

કચ્છના મદરેસાઓમાં શિક્ષણ તંત્રનું રિસર્વે સંપન્ન

અંજારના રતનાલમાં ગરીબોનું રાશન અનાજ ચરી જનારા શખ્સ...

મુંદરા કસ્ટમ કમિશ્નરશ્રી કે.ઈન્જીનીયરની લાલઆંખ : ....

ભુજમાં આધેડની જાણ બહાર મકાનના નામે અઢી લાખની લોન લ...

કચ્છમાં મેડિકલની માંગને ધ્યાનમાં રાખી વધુ બે કોર્ષ...

મત ગણતરી કેન્દ્ર ખાતે જરૂરી સુવિધાઓની કલેક્ટરે કરી...

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ક્રેડિટ રેટિંગ્સ અપગ્...

તો પૂર્વ કચ્છમાં આયાતી કોલસાના કાળા-કારોબારના નેટવ...

ભવાનીપરમાં શિકાર માટે નિકળેલી ટોળકી ઝડપાઈ

ભુજની એક્સિસ બેંકમાં ગોલ્ડ લોનના નામે ૩૩ લાખની ઠગા...

મુરચબાણમાં મોર નાચ્યો..! કોણે જોયો?ના તાલે ખનીજવિભ...

કંડલા-મુંદરામાં પેટ્રોલિયમ પદાર્થોની આયાત-હેરફેરમા...

ગાંધીધામમાં બિમાર માતા - પુત્રીએ એક સાથે દમ તોડતા....

ભચાઉ સમીપે ર.૮ની તીવ્રતાનું કંપન અનુભવાયું 

રાજકોટ અગ્નિકાંડ;  ભુજમાં સમીતીની રચના - મોલ-હોસ્પ...

તો કચ્છમાં હવે વોટરપાર્ક પર તવાઈ કયારે? શું કોઇ મો...

આદિપુર પીજીવીસીએલમાં અધિકારી-કર્મીઓ મસ્ત-પ્રજા ત્ર...

કચ્છમાં અનેક ખાનગી પ્રિ-સ્કૂલો અને કોચિંગ ક્લાસીસમ...

સામખિયાળી ટોલનાકે છોટાહાથીમાંથી બે લાખનો શરાબ ઝડપા...

ભીમાસરના પ્લોટમાંથી ૬.૭પ લાખનો ૯ હજાર લીટર શંકાસ્પ...

પૂર્વ કચ્છ એસપીશ્રી કરે જાત તપાસ : અંજાર પટ્ટામાં ...

કચ્છ કલેકટર કરે ત્વિરત લાલઆંખ : ગાંધીધામના પેટ્રોલ...

રાજકોટ અગ્નિકાંડ : ગાંધીધામના ગેમ ઝોનમાં પણ સલામતી...

કચ્છમાં ઘેટા-બકરાની જેમ પેસેન્જરો ભરી દોડતા ખાનગી....

કચ્છના મદરેસાઓમાં શિક્ષણતંત્રના રીસર્વેનો ધમધમાટ શ...

ભુજ ફલાઈંગ સ્કવોર્ડની સતર્કતા સરાહનીય : મુરચબાણમાં...

૪ શ્રીલંકન આતંકીઓની કચ્છ કડી તો નથી ને? એજન્સીઓ ગા...

કચ્છની રિયલ એસ્ટેટ લોબીના લલાટે ખેંચાઈ ચિંતાની લકી...

સામખિયાળી-લાકડીયા ધોરીમાર્ગ બન્યો રકતરંજીત : ૩ મોત

કચ્છમાથી કેન્દ્રીય એજન્સીએ ૧ સન્ધિને ઉઠાવ્યો?

નહીં તો વાગડમાં સુરબાવાંઢવાળી બનતા વાર નહીં થાય?

પોરબંદરમાં ગુજરાત એટીએસનુ સફળ ઓપરેશન : વધુ એક નાપા...

મોડવદર પુલિયા પર બ્રેકડાઉન ડમ્પરમાં બીજુ ડમ્પર ઘૂસ...

કાનભેર ભડાકાકાંડમાં નવા ધડાકા : વધુ ૪ શખ્સોના નામન...

ખારીરોહરમાં સસ્તા અનાજની દુકાન પર ગાંધીનગરની ટુકડી...

હવે ભચાઉના કણખોઈમાં વાડામાં છુપાવેલી દેશી બંદૂક ઝડ...

મુન્દ્રામાં ઘઉં દળાવવા ગયેલી સગીરાની છેડતી કરી માર...

માંડવી બીચ દુર્ઘટના : આખરે પેરાગ્લાઈડીંગના સંચાલક....

માંડવી શહેરનું કોઈ ધણી ધોરી છે કે નહી? બીચ પર વોટર...

ડીપીએ-કંડલા પોર્ટ પ્રશાસન લીંડબજશ ખાટવાની સસ્તી ની...

ડીપીએ-કંડલાના વે બ્રિજનો લોલમલોલ ઠેકો અંતે રદ કરોડ...

ઉનાળાની આડઅસર : કચ્છમાં દૈનિક દૂધ ઉત્પાદનમાં સવા લ...

ખેડોઈની રંંગલા પંજાબ હોટેલ પર ચોરીના કારસ્તાનનો પર...

શિકારપુર ફાયરિંગ કેસમાંં રાજકોટ હોસ્પિટલ બિછાને એક...

કચ્છમાં મત ગણતરીની તૈયારીઓનો ધમધમાટ શરૂ

અસગર ઉર્ફે કારા પર પૂર્વ કચ્છ પોલીસની તવાઈ : વધુ એ...

મીઠીરોહરના માથાભારે ઈસમ સિકંદર ઉર્ફે સિકલાને તડીપા...

જો ર૦૧૬-૧૭માં રાપરના પોલીસ અધિકારી તપાસમાં બેદરકાર...

ભુજ પંથકમાં ભર ઉનાળે વીજ ધાંધિયાનું વધ્યું પ્રમાણ....

કચ્છ રેન્જ આઇજીશ્રીની અધ્યક્ષતામાં પાલનપૂરમાં બાળક...

ભુજના આશાપુરાનગરમાં રાતના સમયે યુવાનની ઘાતકી હત્યા...

ગાંધીધામ નગરપાલીકા કુંભકર્ણિ નિંદ્રામાં : વરસાદી ન...

શિકારપુરના રણમાં મીઠાનું અગર ખાલી કરવા મુદ્દે ફાયર...

LCBત્રાટકી તો સ્થાનીકના કયા ખાખીધારીઓના ભરત-નટુ આણ...

આજથી ધોરણ-૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં ગુણ ચકા...

રણ માર્ગે શરાબની હેરફેર । ૪,૩ર૦ ક્વાર્ટરીયા સાથે ર...

ભચાઉની ખાનગી હોસ્પિટલમાં ફરી તબીબની બેદરકારી : પ્ર...

ભરૂચના નાપાક જાસુસીકાંડવાળી કચ્છમાં તો  હજુ’ય પણ ન...

લોદ્રાણીમાં ૪.ર૦ લાખના શરાબ સાથે બે શખ્સો ઝડપાયા

ધો. ૧૦ બોર્ડ પરીક્ષા : કચ્છનું ૮પ.૩૧ ટકા પરિણામ

ભુજની ભાગોળે ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ...

નાની ચીરઈમાં ગટરની કુંડીમાં ત્યજી દેવાયેલું ભ્રુણ....

કચ્છનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૪.ર૩ ટકા પરિણામ

કચ્છમાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું ૮૪.૩ર ટકા પરિણામ

શાબાશ છે ટીમ કચ્છ કલેકટર અમિત અરોરાને! લેકસભા ચૂંટ...

૧૧ ઉમેદવારોને ૧૧ લાખ મતદારોએ આપેલા મત હવે સ્ટ્રોંગ...

માંડવી પાતાળેશ્વર મહાદેવ જમીન પચાવી પાડવાના કેસમાં...

કચ્છમાં સોલાર પેનલની સળગતી સમસ્યા : વોલ્ટેજમાં વધ-...

તંત્રની વ્યસ્તતાનો લાભ ઉઠાવતા ખનિજ માફિયાઓ : કચ્છમ...

નાની અરલમાં ખીચડીમાં એસીડ ભેળવીને વૃદ્ધાનો આપઘાત

ઢળતીસાંજે-મોડી રાતે કચ્છમાં ખનીજચોરો મેદાનમાં ખાણખ...

કચ્છમાં ટીબીના ૧પ૦૦ થી વધુ દર્દીઓની ચિંતામાં વધારો

માંડવીનો શખ્સ દુબઈમાં જઈને ડ્રગ્સનો સોદો કરી આવ્યો...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ નામે ખનીજચોરી કરનારાઓ....

હવે મુંદરામાં માટીચોરો ચડયા ઝપ્ટે : દોઢ કરોડથી વધુ...

પૂર્વ કચ્છમાં ખનીજ ચોરો બેફામ : ખાણ ખનીજ કચેરીના સ...

આરટીઈ પ્રવેશના બીજા રાઉન્ડને ચૂંટણીની બ્રેક

માંડવીનો શખ્સ પાસામાં સુરત જેલમાં ધકેલાયો 

ગાંધીધામમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ યોજનાના ઓઠા હેઠળની ખની...

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ ટોળકીનો પગપેશારોે કયાંક ક...

ડબ્બાનો ડખ્ખો : હાલતુરંત એડહોક સમિતીનું જ કરી દયો....

Wednesday, 03 July
સ્થાનિક સમાચાર

ડીપીએ-કંડલાના વે બ્રિજનો લોલમલોલ ઠેકો અંતે રદ કરોડોના કૌભાંડ પર બ્રેક : શાબાશ છે પૂર્વ ચેરમેનને !

17 May

દેર સે આયે દુરસ્ત આયે : વિજિલન્સના આદેશ બાદ પોર્ટ પ્રશાસન એકશનમાં



મુંબઈની સર્વલ કાર્ગો ઈન્ડીયા પ્રા.લી.ને ટેન્ડરની શરતોને કફન ઓઢાડી સીએમઈ વિભાગ-ટ્રાફિક મેનેજર સહિતનાઓની મીલીભગતથી બારોબાર ટેન્ડર આપી દેવાયાની ફરીયાદનો પડઘોે : 
 સબંધિત પાર્ટી વાર્ષિક છ કરોડના ટર્ન ઓવર તથા અનુભવની યોગ્યતામાં ડીસ્કવોલીફાઈ થતી હોવા ઉપરાંત ટેન્ડર પધરાવી દેવાયાની કરાઈ હતી ફરીયાદ  : અન્ય યોગ્ય પાર્ટીને ડીસ્કવોલીફાઈ કરીને અપાયેલા ટેન્ડરમાં રૌફ અને દાદાગીરી પૂર્વક કરોડોનો ગેરકાયદેસર દલ્લો મેળવનારાઅ પર અંતે વરસી ગાજ

સર્વલ ઈન્ડીયા કાર્ગો લી.ને અપાયેલા વે બ્રીજ સંચાલનમાં વિજિલન્સના આદેશ બાદ તપાસ આદરાઈ હતી અને પાર્ટી ફ્રોડ પુરવાર થતા ટેન્ડર રદ કરી દેવામા આવ્યુ છે તે વાત સાચી છે, પોર્ટને કોઈ જ નુકસાન આ કૌભાંડથી થવા પામ્યુ નથી, અલબત્ત પોર્ટ પાસે તો પાર્ટીના બે કરોડ રૂપીયા જમા છે, તમામ વે બ્રીજ હાલતુરંત હવે ડીપીએ-કંડલા પોતે જ ચલાવશે : ડીપીએ-કંડલા પ્રશાસન

ડીપીએ કંડલામાં ચાલુ નોકરીએ હૈદરાબાદ જઈ અને આખાય ટેન્ડરનું શેટીંગ કરાવનારા એન્જીનીયર તો આ કેસમાં સસ્પેન્ડ કરી જ દેવાયો છે, હવે આખેઆખું ટેન્ડર પણ થઈ ગયું ટર્મિનટ 

સરકારની સાથે વિશ્વાસઘાત આચરનારાઓની સામે ફોજદારી-એફઆઈઆર કેમ ન થાય દાખલ..? 

ચોટીના રવાડે ચડનારાઓ હજુ પણ ચેતી જાવ, જોઈ લ્યો આ કૌભાંડના ઘટનાક્રમનો અંજામ : આ આખાય પ્રકરણમાં મુંબઈની સર્વાઈવલ કાર્ગો ઈન્ડીયા લી. કંપની અને તેના સુત્રધારો તો મોહરા જ બનયા, ચોટીએ ખેલ ગોઠવ્યો અને હવે ભોગવવાનું મુંબઈના આ કંપનીના માલિકોને પણ આવી રહ્યું છે...!

ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના એક એવા દીનદયાલ પોર્ટ-ડીપીએમાં વર્તમાન સમયે પ્રમાણિક, પ્રજાભિમુખ, કાર્યદક્ષ અને પોર્ટ યુજર્સ તથા સરકારની વચ્ચે સુચારૂરીતે કડીરૂપ બની રહેલા ચેરમેન શ્રી એસ કે મહેતાનો કાર્યકાળ પુર્ણ થવા પામ્યો છે. તેઓના સમયકાળમાં જ ડીપીએ-કંડલા પોર્ટમાં દસ જેટલા વે બ્રીજના જે કોન્ટ્રાટક અપાયા છે તેમાં અનેકવીધ ગેરીરીતીઓ આચરવામા આવી છે તેવી ફરીયાદ જાગૃત વર્ગ દ્વારા લેખિતમાં કરવામાં આવી હતી. ડીપીએ પ્રશાસન અને વિજિલન્સ વિભાગે આ કેસમાં ઉંડાણપૂર્વકની ઘનિષ્ઠ તપાસ કરી અને આયોજનબદ્ધ રીતે એક ભ્રષ્ટ ચોકકસ સિન્ડીકેટ દ્વારા આચરવામાં આવેલા આ કરોડોના કૌભાડ સમાન ટેન્ડરને અંતે ટર્મિનેટ એટલે કે રદ કરી દેવામા આવ્યુ હોવાના અહેવાલો ડીપીએ પ્રશાસનના સત્તાવાર સાધનો પાસેથી પ્રાપ્ત થવા પામી રહ્યા હોવાથી આ પૂર્વ ચેરમેન અને તપાસ કર્તા ટીમને ખરેખર આ બાબતે શાબાશી આપવી જ ઘટે.  
 આ બાબતે સામે આવેલી વિગતો અનુસાર ડીપીએ કંડલા દ્વારા ગત વરસે જાહેર કરેલ ૧૦ જેટલા નવા વે બ્રિજ બનાવવાનુ ટેન્ડર ઈન્વાઈટ કર્યુ હતુ અને તેમાં અમદાવાદની કવોલીફાઈ થતી પેઢીને બહાર કરી દીધી અને ડીસ્કવોલીફાઈ થતી લાગતી વળગતી મીલીભગત વાળી પેઢીને બારોબાર ઠેકો તાસકમાં જ ધરી આપી અને મોટુ કૌભાંડ લાખોનો ભ્રષ્ટાચાર આચરી દીધો હોવાની ફરીયાદ કરવામાં આવી હતી. આ ઘટના ડીપીએ કંડલા પોર્ટ સમક્ષ લેખિત ફરીયાદ સ્વરૂપે પણ પહોચાડી દેવાઈ હતી.  જે સાથોસાથ જ જાગૃત વ્યકિતઓ દ્વારા આ ફરીયાદ અરજી ડીપીએ કંડલા સીએમઈ વિભાગ, ટ્રાફિક વિભાગ, સ્થાનીક તથા દિલ્હીના વિજિલન્સ વિભાગ સહિતાઓને પણ આપવામાં આવી હતી. 
આયોજનબદ્ધ ષડયંત્ર અને કૌભાંડરૂપી આ ટેન્ડરને રદ કરી દેવામા આવ્યુ છે ત્યારે તેમાં કેવા કેવા પ્રકારની ફરીયાદમાં ઉલ્લેખ કરાયા હતા તેની જો વાત કરીએ તો આ મામલે ફરીયાદમાં જણાવ્યા મુજબની વિગતવાર વાત માંડીએ તો ડીપીએ દ્વારા ટેન્ડર ઈન્વાઈટ કરવામાં આવ્યુ હતુ. જે આધારે જુના છે તે નિષ્ક્રીય કરવા અને દસ નવા વે બ્રીજ લગાવવાના હતા.અને તે નવા વે બ્રિજ ફુલી ઓટોમેટીક જ ઓપરેટ થાય તેવી સુવિધાયુકત પણ હોવા જોઈએ. આ ટેન્ડર ચોટીએ મુંબઈની એક પાર્ટીને સાથે રાખીને ભર્યુ હતુ. આ ટેન્ડરમાં શરત હતી કે શીપીંગ કંપની હોવી જરૂરી છે. ચોટીએ તેની મળતાવળી મુંબઈની શીપીંગ કંપનીને આ ટેન્ડરમાં સાથે રાખી.મુંબઈની સર્વેલ કાર્ગો ઈન્ડીયા પ્રા.લી. નામની કેપનીને ચોટીએ તૈયાર કરી હતી. હવે ચોટી શીપીંગ કંપની તોશોધી લાવ્યો પણ ટેન્ડરમાં એવી શરત હતી કે, જે પાર્ટી ટેન્ડર ભરે તેનુ ત્રણ વર્ષનું સરેરાશ ટર્ન ઓવર છે તે છ કરોડ એટલે કે કુલ્લે ત્રણ વર્ષનુ ટર્ન ઓવર ૧૮ કરોડ થતું હોવુ જોઈએ. નિયમ ટેન્ડરનો આ હતો અને ચોટીવાળી શિપીંગ કંપનીનું ટર્ન ઓવર માત્ર ૧૧ કરોડ જ થવા પામતું હતુ.એટલે ચોટીએ પાર્ટીને કહ્યુ કે, ટેન્ડરની શરતો અનુસાર ટર્ન ઓવર થતુ નથી. પાર્ટીએ ઓડીટેડ એટલે કે સીએ પ્રમાણિત ૧૧ કરેાડના ટર્નઓવર વાળી બેલેન્સીટમાં જાતે જ ચેડા કરી અને ૧૧ના બદલે તેને ત્રણ વર્ષના ર૦ કરોડ દર્શાવીને રજુ કરી દીધા છે. આ બેલેન્સીટ પાર્ટીએ ખુદ સુધારેલી છે તે હકીકતમાં ટર્ન ઓવર ધરાવતી જ નથી.બાદમાં આ પેઢી વે બ્રીજનુ કામ કરશે તો તેનો અનુભવ પણ હોવો જોઈએ તેવુ શરતમાં ચોખ્ખુ દર્શાવેલ હતુ અને સર્વલ કાર્ગો ઈન્ડીયા તેમાં પણ ફીટ ન હોતી બેઠી. એટલે સર્વલ કાર્ગો ઈન્ડીયાએ તેમાં એન્ડેવર નામની પેઢી સાથે જોઈન્ટ વેન્ચર કર્યુ હતુ અને અનુભવના પ્રમાણપત્રો પણ એન્ડેવરની જાણ બહાર જ ખુદ ફેરફાર કરી અને ડીપીએ પોર્ટમાં બોગસ રજુ કર્યા હોવાનુ ફરીયાદમાં દર્શાવાયુ છે. અને આવી રીતે ખોટા બોગસ આધારો રજુ કરી ડીપીએના ટ્રાફિક અને સીએમઈ વિભાગના ભ્રષ્ટ તત્વો સાથે ગોઠવણીઓ કરી એન ખોટી રીતે આ ટેન્ડર પાસ કરાવી લીધુ હોવાનુ ફરીયાદમાં દર્શાવાયુ હતુ. એટલુ માત્ર જ નહી પરંતુ આ ટેન્ડર નવા વે બ્રિજ માટેનુ હતુ અને જુના છે તેને ચાલુ જ ન હોતા રાખવાના છતા એક બારાતુ મેડમ આ કેસમાં વચ્ચે પડયા અને આ બારાતુ મેડમના કહાગરા સીએમઈ વિભાગના એક કર્મચારી અને ટ્રાફિક વિભાગના જવાબદારોએ તેમા રસ લેતા આ મામલો બારોબાર ડીલ થઈ ગયો હોવાનુ પણ સામે આવ્યુ હતુ. હવે આ પ્રકરણમાં જાણે કે દેર સે આયે દુરસ્ત આયેના તાલે વિજિલન્સ વિભાગમાં થયેલી ફરીયાદ બાદ ડીપીએ કંડલા પોર્ટ પ્રશાસનને આ ઠેકો આપવામાં ગેરરીતી થઈ હોવાનુ સુચવી અને તપાસ કરી યોગ્ય પગલા લેવાનો આદેશ વછુટતાની સાથે જ ડીપીએ કંડલના પૂર્વ્‌ ચેરમેન શ્રી મહેતાએ તેની ઈન્કવાયરી વધારે ઝડપી રીતે શરૂ કરાવી દીધી હતી અને હવે તેના ભાગરૂપે જ આ ઠેકો રદ થવા પામી ગયો છે. કંડલા પોર્ટ પ્રશાસનના સત્તાવાર સાધનોને આ બાબતે પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, આ કામ રાખનારી પાર્ટી કાભાંડી નીકળી છે અને તે માટે તેનું ટેન્ડર ટર્મિનેટ કરી દેવામા આવ્યુ છે. હવે ડીપીએ કંડલા ખુદ જ હાલતુરંત તેનું સંચાલન કરશે. પોર્ટ વતીથી સત્તાવાર સાધનોએ કહ્યુ કે, આ કૌભાંડથી કોઈ જ રેવેન્યુ લોસ થવા નથી પામ્યો કારણ કે સબંધિત પાર્ટીએ કરેલા કામોના બીલો અટકાવી દેવાયા છે. ચુકવાયા જ નથી. એટલે પોર્ટને રેવેન્યુ લોસ થવા પામ્યો ન હોવાનુ જણાવાયું છે. અહી યાદ અપાવી શકાય કે, આ આખાય ટેન્ડરમાં વચેટીયાની ભુમિકામાં જેનુ નામ સામે અવ્યુ હતુ અને ેજેની સામે આધારો સાથે ફરીયાદ કરાઈ હતી તેવા ડીપીેએ કંડલાના એક કર્મચારીને તો સસ્પેન્ડ કરી જ દેવાયો છે અને તેની ઈન્કવારી તો ચાલી જ રહી છે પરંતુ હવે આખેઆખુ આ ટેન્ડર જ ટર્મિનેટ કરી દેવામા આવતા કૌભાંડી તત્વોમાં ફફડાટ જ ફેલાઈ જવા પામ્યો હોવાનો વર્તારો જોવાોય છે.

...........


તો ટ્રાફિક મેનેજર-સીએમઈ વિભાગની કેમ ન થાય ઉંડી તપાસ ?

ગાંધીધામ : ડીપીએ કંડલાના વે બ્રીજના ટેન્ડરમાં જે ગોટાળા થયા તે બાદ આ ઠેકો રદ કરી દેવામા આવ્યો છે ત્યારે હવે અહીના ચીફ મેકેનીકલ ઈન્જીનીયર વિભાગ, સીએમઈ તથા ટ્રાફિક મેનેજરની ભ્રષ્ટ બેદરકારી સામે પણ મોટા સવાલો ઉભા થવા પામી રહ્યા છે. ટેન્ડરની શરતો આજે પણ ઓનલાઈન મોજુદ છે. કોઈ પણ ચકાસી શકે તેમ છે. તેની ટર્ન ઓવર અને વે બ્રીજ સપ્લાય કરનારના અનુભવની શરતોમાં સર્વેલ કાર્ગો ફીટ બેસતી જ નથી  તે સૌ કોઈને ખબર છે. ઉપરાંત પણ આ પાર્ટીનો કોન્ટ્રાકટ અહી ધમધભમતો જ રહ્યો હતો. . બધાયને જે વાતની ખબર હોય તે સીએમઈ તથા ટ્રાફિક મેનેજરને ખબર ન હોય તેવુ કેમ બને? કહેવાય છે કે, સર્વેલ કાર્ગો ઈન્ડીયા દ્વારા ૩૦ લાખનો દલ્લો આપી અને આ ગેરકાયદેસર ટેન્ડર મંજુર કરાવાયુ હતુ. અહી ઓવરલોડ ધમધમી રહ્યુ હોય અને ટ્રાફિક વિભાગ-કંડલાને તે ન દેખાય કે તેઓ તેને અટકાવવા માટે કાર્યવાહી ન કરે તો શું સમજવું? હાલમાં ટેન્ડરને ટર્મિનેટ કરી દેવાયુ છે ત્યારે આ ટેન્ડર બાબતે સીએમઈ વિભાગ તથા તત્કાલીન ટ્રાફિક વિભાગ અને ટ્રાફિક મેનેજર સહિતનાઓની પણ ભુમિકાઓ જીવણવટભરી ચકાસવી જઘટે. 


......


ચોટી તો ગયો, બારાતુ મેડમને પણ ડુબાડી દીધી..!
ઠેકામાં ગેરરીતી કરનાર ટોળકીનો તપેલો ચડી ગયો.!

મુંછેે લીંબુ લટકાવનારાના નામે કુદાકુદ કરતી બારાતુ મેડમની પણ હવા થઈ ગઈ ટાઈટ..! ટેન્ડર ટર્મિનેટ થવા પામતા દૈનિક ૧૦ લાખ અને માસીક ૩ કરોડનો ગેરકાયદે દલ્લો આ ગેંગના હાથમાંથી સરકી ગયો..!




ગાંધીધામ : ડીપીએ કંડલામાં ૧૦ વે બ્રીજનો કોન્ટ્રાકટ જે ગેરકાયદેસર રીતે આપવામાં આવ્યો હતોે તેમાં એક મોટી રીંગ ગોઠવાઈ હોવાની ચર્ચા પણ તે વખતે સામે આવાવ પામી હતી. વે બ્રીજના ટેન્ડરમાં જે ચલકચલાણાઓ રચાયા તેમાં પડદા પાછળની મોટી ભુમિકામાં કચ્છમાં ચોટી તરીકે ચકચારી શખ્સની જ મલિન ભુમિકા હતી. ચોટી-બારાતુ મેડમ અને તેના આળતીયા-મળતીયાઓ મળીને આ ઠેકો બારોબાર લેવા ખોટુ કર્યુ હોવાનુ સામે આવ્યુ હતુ. હવે જયારે આ ઠેકો રદ કરી દેવામા આવ્યો છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, ચોટી તો ગયો, પરંતુ સાથોસાથ જ બારાતુ મેડમને પણ ડુબાડી દીધી. આ આખાય પ્રકરણમાં પાછળ તો બારાતુ મેડમ કે જે દાદાગીરીપૂર્વક અહી આતંક જ મચાવતી ફરતી હતી અને મુંછે લીુબુ લટકાવી ફરનારા અમુકના નામો આગળ કરી અને તેના નામે નિદોર્ષ લોકોને ધમધમાવતી ફરતી હતી. તેનો તો કોઈ વાળ પણ વાંકો નહી કરી શકે તેવો રૌફ પણ આ બારાતુ મેડમ દેખાડતી હતી. પરંતુ સાચને આંચ ન હોય તેમ હવે તેનો આખેઆખો ટેન્ડર જ રદ થઈ જવા પામ્યો છે અને તે પણ ફ્રોડલન્ટ એટલે કે કૌભાંડી પુરવાર થવાથી રદ કરવામા આવ્યો છે. આવામાં ચોટીની કરતુતો તો બધાય જાણતા જ હતા, પરંતુ હવે આ બારાતુ મેડમના કારનામાઓ પણ અહી ખુલ્લા પડી જવા પામ્યા છે. ચોટી અને બારાતુ મેડમ આણી ગેંગને આ ટેન્ડર રદ થવાથી દૈનિક અંદાજીત ૧૦ લાખ અને માસીક ત્રણેક કરોડની પરબારી રોકડી કરતા હતા તેનો મોટો ફટકો જ પડી જવા પામ્યો હોવાનુ જાણકારો કહી રહ્યા છે. 


...........

Comments

COMMENT / REPLY FROM