K U T C H U D A Y
Trending News

એક જ દિવસ નહીં રોજે રોજ ડોક્ટર-ડે ઉજવવો જોઈએ : ડો....

મીઠીરોહરના ગોડાઉનમાં કરંટ લાગતા  બે યુવાનોના આકસ્મ...

ગાંધીધામ કોર્ટમાં  ઈ-સેવા કેન્દ્રનો પ્રારંભ કરાયા

ભચાઉમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની હત્યાનો પ્રયાસ : ચ...

રાપરના ધારાસભ્યની રજુઆત ફળી : આજે સવારથી અંતે કચ્છ...

મુંદરામાં નોન બાસમતી ચોખા નિકાસનું  કૌભાંડ ઝડપાયું...

નાડાપા સીમમાં રાનીપશુ મોતકાંડ : તપાસ કેમ ઠંડા બક્ષ...

કચ્છની ૧પપ ‘ગ્રામ્ય સંસદ’ને ક્યારે મળશે ‘સુકાની’ ?

કાસેઝ બાદ હવે મુંદરામાં એજન્સીનો સપાટો : મુંબઈની પ...

હત્યાનો કેસ ચાલતો હોઈ મેઘપર કુંભારડીમાં યુવકે આત્મ...

કચ્છમાં સોલાર પેનલના ૪૧૬ ગ્રાહકો વીજ મીટરની જોઈ રહ...

કાસેઝમાં અમદાવાદ DRI નો સપાટો : સોપારી સ્મગલીંગના....

કંડલામાં શંકાસ્પદ ખાંડ-ચોખાની ગાડી-શખ્સો દબોચાયા,....

ગાંધીધામમાં શેરમાર્કેટમાં રોકાણના નામે રર.૩૮ લાખની...

તલવાણામાં કીચડમાં પડી જતા ગુંગળાઈ જવાથી યુવાનનું મ...

પૂર્વ્‌ કચ્છ એસપી ટીમ સાગર બાગમારનો સપાટો :  ૧ સામ...

ભુજની જદુરા સીમમાં અંજારના અબ્બાસ-મનીષ-રઝાકની મસમો...

વ્યાજખોરોથી ડરો નહીં-આગળ આવો-પોલીસ મદદ કરશે : એસપી...

કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પૂર્ણકા...

અદાણી ફાઉન્ડેશન દ્વારા ગૌતમ અદાણીના ૬૨મા જન્મ દિવસ...

રાપરમાં મહિને ૧૦ ટકા વ્યાજ ઉઘરાવતો ડાભુંડાનો શખ્સ....

હાય રે બેકારી... ઘરના બે છેડા ભેગા ન થતા શ્રમજીવીએ...

ડ્રગ્સના દુષણને ડામવા પૂર્વ કચ્છ પોલીસ કટિબદ્ધ

રાપરમાં બે આખલાની લડાઈમાં હડફેટે આવી જતા રપ વર્ષિય...

આખરે અંજારમાં કરોડો રૂપિયાનું ફુલેકું  ફેરવનાર બંગ...

શેખરણપીર પાસેથી બીએસએફને  ચરસના ૧૦ પેકેટ મળ્યા

ગાંધીધામમાં ગૌરક્ષાના નામે ચરી ખાનાર આંખલો કોણ ? ટ...

કચ્છ ખાણ ખનીજ વિભાગના આકરા તેવરથી બાંધકામ ક્ષેત્રમ...

સાપેડા બાયપાસ પર છોટા હાથી હડફેટે આધેડનું મોત 

ખારીરોહરના શાંતિલાલ ગોડાઉનમાંથી  ર.૯પ લાખની મસૂર દ...

દરિયાકાંઠે બિનવારસુ ચરસ શોધી ફોટો પડાવતી એજન્સીઓ મ...

બગડાની વાડી વિસ્તારમાં ખેડૂતોના વિરોધથી ગેટકોનું ક...

ચોપડવાની કંપનીમાં મીઠાના લોડિંગ વખતે પટકાતા યુવાન....

કચ્છનો કાંઠાળપટ્ટો જ નશાની ખેપ માટે કેમ સોફટતાર્ગે...

અંજારમાં સાત ટેન્કર અને ક્રેટા ગાડી માલિકની જાણ બહ...

અંજારના બંગાળી કારીગર સામે વધુ એક ૩૪ લાખની ઠગાઈની....

જિસકા ડર થા વહી હુઆ : મુંદરામાં ડીઝલની દાણચોરીના હ...

સિંચાઈ-પીવાનું પાણી કચ્છ શાખા નહેરમાં વેળાસર જ છોડ...

કચ્છના ક્ષતિગ્રસ્ત ઈવીએમ અને વીવીપેટ રીપેરીંગ માટે...

આજે સવારે સિંધોડીના દરિયા કિનારે ચરસના ૧૦ પેકેટ મળ...

ખા૨ી૨ોહરના રાયોટીંગના ગુનામાં  ૯ આરોપીઓની ગણતરીના....

અંજારમાં ખાણ-ખનીજ ઓફિસની બાજુમાં ટ્રાન્સપોર્ટરની હ...

ભચાઉમાં આધેડનું અપહરણ કરી વાડીએ લઈ જઈ ઢોર માર મારી...

વાગડમાં જોખમાતી કાયદો વ્યવસ્થા, ચોબારીમાં બે દિવસમ...

ખારીરોહરમાં પારિવારીક બાબતે ધીગાણું : ૧૩ સામે ફરિય...

કચ્છની મોટાભાગની લીઝ પર રદ્દ થવાની લટકતી તલવાર 

ટી- ર૦ વર્લ્ડકપ - ર૦ર૪ વિશ્વકપમાં ટીમ ઈન્ડિયા હો...

મુન્દ્રાના રિદ્ધિ-સિદ્ધિનગરમાં તસ્કરો ત્રાટક્યા :....

અંજારમાં સોની વેપારીએ આપઘાત કરી લેતા અરેરાટી

ચોબારીમાં મધરાત્રે ખૂની ખેલ : યુવાનનું ઢીમ ઢાળી દે...

વીજ વપરાશ વધુ હોવા છતાં લોડ વધારવા અરજી ન કરનાર ગ્...

સામખીયાળી પટ્ટામાં ૧પ કરોડનું ફુલેકું ફેરવી બે બંધ...

સ્થાનિક ડોક્યુમેન્ટના અભાવે કચ્છમાં પરપ્રાંતિય વિદ...

કચ્છમાં સરકાર દ્વારા ગરીબોને અપાતા મફત રાશનની કાળા...

... ને હવે વિઘાકોટ બોર્ડરેથી પાકિસ્તાની ઝડપાયો 

કચ્છના દરિયા કાંઠે ૧ર દિવસમાં ૧૪પ કરોડનું ડ્રગ્સ મ...

ગાંધીધામમાં વીજતંત્રનું ઢમઢોલ માહે પોલ : અધિકારીની...

રતનાલ પાસે પોલીસની મોટી કાર્યવાહી : ૧૯૬ કિલો પોષડો...

કચ્છમાં સૂર્યનારાયણની સંતાકુકડી વચ્ચે માંડવી પંથકમ...

માંડવીનો રીઢો બુટલેગર માધાપરમાં  દારૂ આપવા આવતા ઝડ...

કોમીએકતા સાથે કચ્છમાં ઈદ-ઉલ-અઝહાની ઉજવણી

મુંદરામાં ખનિજચોરી કરી સરકારી દંડ ભરપાઈ ન કરતાં વા...

ગરમી અને ઉકળાટ વચ્ચે મુન્દ્રા પંથકમાં વરસાદ 

શ્રદ્ધાની મોટી શક્તિપીઠ માતાનામઢમાં વિકાસકામોનો ધમ...

કચ્છ કલેકટર દરમ્યાનગીરી કરે : ઓસ્લો ઓવરબ્રીજને શરૂ...

કચ્છના ધોરીમાર્ગો પર ધમધમતા હાટડાઓને કયા પુરાવાઓના...

કચ્છના પ્રદીપ શર્મા, ગાંધીનગરના લાંગા બાદ હવે વલસા...

બીયુ પ્રમાણપત્રની ચકાસણીમાં બિલ્ડરોની ‘લાલચ’ અને જ...

ભુજના ગોરેવલી નજીક ફોરેસ્ટના ગોડાઉનમાં આગ : ઘાસનો....

મુંદરામાં કસ્ટમના કાળા ધોળા ડામો : ચીફ કમિશ્નરશ્રી...

કચ્છની ૮ ન.પા.નો વિકાસ બનશે વેગવંતો : રાજય સરકારે....

સિનુગ્રામાં મહિલા અને મેઘપર (કુંભારડી)માં યુવકે આપ...

ખારીરોહરના રેશનીંગની કાળાબજારી કરનાર પર તંત્ર ત્રા...

વરસામેડીમાં સરકારીકર્મીઓ પર હુમલો : માથાભારે  તત્વ...

કચ્છમાં શાળા સલામતી મુદ્દે કોઈ બાંધછોડ નહીં : સંજય...

ફરી ડ્રગ્સનો દરીયો બનતું કચ્છ : બિનવારસુ પેકેટસ ઝડ...

રાજ્યના પા. પુ. મંત્રી કુંવરજીભાઈએ કચ્છના વિવિધ કા...

મંગવાણા નજીક સીમાડામાં આગની જ્વાળાઓ ફાટી નીકળી

ચાંદ્રોડી અને જુના કટારિયાની ત્રણ પવનચક્કીમાંથી દો...

અબડાસામાં રેતીચોરો બેલગામ : ઘોર નિદ્રામાં ખાણ ખનીજ...

ભચાઉના યશોદાધામમાં બોગસ ડોકટર ઝડપાયો

ડિઝલની દાણચોરી મુદ્દે મુંદરા કસ્ટમ  એેસઆઈઆઈબીને સો...

શિકારપુરપટ્ટામાં મીઠાની જમીનના ડખ્ખામાં ખાખીની ભૂમ...

નાડાપામાં રાનીપશુનું મોત : ખાણખનિજ-વીજતંત્રની બલિહ...

અંજારમાં શોપીંગ મોલને લાગ્યા તાળાં

સામખિયાળી-રાધનપુર હાઈવે પર ૧૪.૩૦ લાખનું બાયોડીઝલ પ...

કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી કોરડીયાની લાલઆંખ :  ફરજ...

એમએચઓના નામે ડીઝલની દાણચોરી મુદ્દે મુંદરામાં તવાઈ....

મેઘપર બોરીચીમાં ૧૩.૭પ૦ કિલો પોશડોડા સાથે શખ્સની ધર...

પાણીની તરસે ૧પ ભેંસોના મોત બાદ હવે તંત્ર એનજીટી બો...

પટ્ટાવાળાએ આપેલી ‘ટીપ’ના આધારે અંજારની ૪૦ લાખની  લ...

ગુજરાતની સૌ પ્રથમ ‘એકમો’ સર્જરી ભુજમાં સફળ રીતે પા...

ખારીરોહરમાં સરકારી અનાજના કૌભાંડોના ખુલાસા સરાહનીય...

અંજારમાં ખાખીની ધાકના ધજાગરા : માથાભારે તત્વોનો આત...

મીઠીરોહર હાઈવે પર ત્રણ શખ્સોએ ટ્રક ડ્રાઈવર - ક્લિન...

સાઉથ અમેરિકા અને યુરોપના રૂટથી આવેલા કન્ટેઈનરમાં ડ...

મુંદરામાં એમએચઓના નામે ડિઝલના કન્ટેઈનર્સમાં રીપોર્...

મુંદરામાં હાઈડ્રો કાર્બન ઓઈલના નામે બાયોડિઝલ આયાતન...

ભુજના બહુમાળી એપાર્ટમેન્ટ પર તંત્રની ટીમો ત્રાટકી 

ખારીરોહરમાં ઝડપાયેલું ડ્રગ્સ ૧૩૦ કરોડનું કોકેઈન હો...

નખત્રાણા ભાજપનો ગઢ અજય : વિનોદ ચાવડા

કચ્છનો જનાદેશ : વિનોદ ચાવડાની વિજયની હેટ્રીક 

ગાંધીધામના ખારીરોહર સમીપે : ડ્રગ્સના ૧૩ પેકેટ ઝડપ્...

ગાંધીધામના વાહનના શો-રૂમમાં કર્મચારીઓએ ૩૭.૧૬ લાખ ચ...

ટી-ટવેન્ટી વર્લ્ડકપ શરૂ થતા કચ્છના બુકી - પંટરો ગે...

ભારતના લોકપ્રીય એશેશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી...

કામાખ્યા સાથે ભાગીદારી સાધીને ટકાઉ સેનિટરી પેડ્સ વ...

ગાંધીધામના ખોડિયારનગર ઝુપડામાં યુવાનની ઘાતકી હત્યા

મતગણતરી માટે તંત્રની આખરી તબકકાની તડામાર તૈયારીઓ :...

પ૦ ઈન્કમટેક્સ અધિકારીઓએ પુનઃ ઈન્સ્પેક્ટર બનવા કરી....

એજન્સીઓના ગજગ્રાહમાં અંતે માંડવીનો કુખ્યાત ડ્રગ્સ....

કચ્છના મદરેસાઓમાં શિક્ષણ તંત્રનું રિસર્વે સંપન્ન

અંજારના રતનાલમાં ગરીબોનું રાશન અનાજ ચરી જનારા શખ્સ...

મુંદરા કસ્ટમ કમિશ્નરશ્રી કે.ઈન્જીનીયરની લાલઆંખ : ....

ભુજમાં આધેડની જાણ બહાર મકાનના નામે અઢી લાખની લોન લ...

કચ્છમાં મેડિકલની માંગને ધ્યાનમાં રાખી વધુ બે કોર્ષ...

મત ગણતરી કેન્દ્ર ખાતે જરૂરી સુવિધાઓની કલેક્ટરે કરી...

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ક્રેડિટ રેટિંગ્સ અપગ્...

તો પૂર્વ કચ્છમાં આયાતી કોલસાના કાળા-કારોબારના નેટવ...

ભવાનીપરમાં શિકાર માટે નિકળેલી ટોળકી ઝડપાઈ

ભુજની એક્સિસ બેંકમાં ગોલ્ડ લોનના નામે ૩૩ લાખની ઠગા...

મુરચબાણમાં મોર નાચ્યો..! કોણે જોયો?ના તાલે ખનીજવિભ...

કંડલા-મુંદરામાં પેટ્રોલિયમ પદાર્થોની આયાત-હેરફેરમા...

ગાંધીધામમાં બિમાર માતા - પુત્રીએ એક સાથે દમ તોડતા....

ભચાઉ સમીપે ર.૮ની તીવ્રતાનું કંપન અનુભવાયું 

રાજકોટ અગ્નિકાંડ;  ભુજમાં સમીતીની રચના - મોલ-હોસ્પ...

તો કચ્છમાં હવે વોટરપાર્ક પર તવાઈ કયારે? શું કોઇ મો...

આદિપુર પીજીવીસીએલમાં અધિકારી-કર્મીઓ મસ્ત-પ્રજા ત્ર...

કચ્છમાં અનેક ખાનગી પ્રિ-સ્કૂલો અને કોચિંગ ક્લાસીસમ...

સામખિયાળી ટોલનાકે છોટાહાથીમાંથી બે લાખનો શરાબ ઝડપા...

ભીમાસરના પ્લોટમાંથી ૬.૭પ લાખનો ૯ હજાર લીટર શંકાસ્પ...

પૂર્વ કચ્છ એસપીશ્રી કરે જાત તપાસ : અંજાર પટ્ટામાં ...

કચ્છ કલેકટર કરે ત્વિરત લાલઆંખ : ગાંધીધામના પેટ્રોલ...

રાજકોટ અગ્નિકાંડ : ગાંધીધામના ગેમ ઝોનમાં પણ સલામતી...

કચ્છમાં ઘેટા-બકરાની જેમ પેસેન્જરો ભરી દોડતા ખાનગી....

કચ્છના મદરેસાઓમાં શિક્ષણતંત્રના રીસર્વેનો ધમધમાટ શ...

ભુજ ફલાઈંગ સ્કવોર્ડની સતર્કતા સરાહનીય : મુરચબાણમાં...

૪ શ્રીલંકન આતંકીઓની કચ્છ કડી તો નથી ને? એજન્સીઓ ગા...

કચ્છની રિયલ એસ્ટેટ લોબીના લલાટે ખેંચાઈ ચિંતાની લકી...

સામખિયાળી-લાકડીયા ધોરીમાર્ગ બન્યો રકતરંજીત : ૩ મોત

કચ્છમાથી કેન્દ્રીય એજન્સીએ ૧ સન્ધિને ઉઠાવ્યો?

નહીં તો વાગડમાં સુરબાવાંઢવાળી બનતા વાર નહીં થાય?

પોરબંદરમાં ગુજરાત એટીએસનુ સફળ ઓપરેશન : વધુ એક નાપા...

મોડવદર પુલિયા પર બ્રેકડાઉન ડમ્પરમાં બીજુ ડમ્પર ઘૂસ...

કાનભેર ભડાકાકાંડમાં નવા ધડાકા : વધુ ૪ શખ્સોના નામન...

ખારીરોહરમાં સસ્તા અનાજની દુકાન પર ગાંધીનગરની ટુકડી...

હવે ભચાઉના કણખોઈમાં વાડામાં છુપાવેલી દેશી બંદૂક ઝડ...

મુન્દ્રામાં ઘઉં દળાવવા ગયેલી સગીરાની છેડતી કરી માર...

માંડવી બીચ દુર્ઘટના : આખરે પેરાગ્લાઈડીંગના સંચાલક....

માંડવી શહેરનું કોઈ ધણી ધોરી છે કે નહી? બીચ પર વોટર...

ડીપીએ-કંડલા પોર્ટ પ્રશાસન લીંડબજશ ખાટવાની સસ્તી ની...

ડીપીએ-કંડલાના વે બ્રિજનો લોલમલોલ ઠેકો અંતે રદ કરોડ...

ઉનાળાની આડઅસર : કચ્છમાં દૈનિક દૂધ ઉત્પાદનમાં સવા લ...

ખેડોઈની રંંગલા પંજાબ હોટેલ પર ચોરીના કારસ્તાનનો પર...

શિકારપુર ફાયરિંગ કેસમાંં રાજકોટ હોસ્પિટલ બિછાને એક...

કચ્છમાં મત ગણતરીની તૈયારીઓનો ધમધમાટ શરૂ

અસગર ઉર્ફે કારા પર પૂર્વ કચ્છ પોલીસની તવાઈ : વધુ એ...

મીઠીરોહરના માથાભારે ઈસમ સિકંદર ઉર્ફે સિકલાને તડીપા...

જો ર૦૧૬-૧૭માં રાપરના પોલીસ અધિકારી તપાસમાં બેદરકાર...

ભુજ પંથકમાં ભર ઉનાળે વીજ ધાંધિયાનું વધ્યું પ્રમાણ....

કચ્છ રેન્જ આઇજીશ્રીની અધ્યક્ષતામાં પાલનપૂરમાં બાળક...

ભુજના આશાપુરાનગરમાં રાતના સમયે યુવાનની ઘાતકી હત્યા...

ગાંધીધામ નગરપાલીકા કુંભકર્ણિ નિંદ્રામાં : વરસાદી ન...

શિકારપુરના રણમાં મીઠાનું અગર ખાલી કરવા મુદ્દે ફાયર...

LCBત્રાટકી તો સ્થાનીકના કયા ખાખીધારીઓના ભરત-નટુ આણ...

આજથી ધોરણ-૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં ગુણ ચકા...

રણ માર્ગે શરાબની હેરફેર । ૪,૩ર૦ ક્વાર્ટરીયા સાથે ર...

ભચાઉની ખાનગી હોસ્પિટલમાં ફરી તબીબની બેદરકારી : પ્ર...

ભરૂચના નાપાક જાસુસીકાંડવાળી કચ્છમાં તો  હજુ’ય પણ ન...

લોદ્રાણીમાં ૪.ર૦ લાખના શરાબ સાથે બે શખ્સો ઝડપાયા

ધો. ૧૦ બોર્ડ પરીક્ષા : કચ્છનું ૮પ.૩૧ ટકા પરિણામ

ભુજની ભાગોળે ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ...

નાની ચીરઈમાં ગટરની કુંડીમાં ત્યજી દેવાયેલું ભ્રુણ....

કચ્છનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૪.ર૩ ટકા પરિણામ

કચ્છમાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું ૮૪.૩ર ટકા પરિણામ

શાબાશ છે ટીમ કચ્છ કલેકટર અમિત અરોરાને! લેકસભા ચૂંટ...

૧૧ ઉમેદવારોને ૧૧ લાખ મતદારોએ આપેલા મત હવે સ્ટ્રોંગ...

માંડવી પાતાળેશ્વર મહાદેવ જમીન પચાવી પાડવાના કેસમાં...

કચ્છમાં સોલાર પેનલની સળગતી સમસ્યા : વોલ્ટેજમાં વધ-...

તંત્રની વ્યસ્તતાનો લાભ ઉઠાવતા ખનિજ માફિયાઓ : કચ્છમ...

નાની અરલમાં ખીચડીમાં એસીડ ભેળવીને વૃદ્ધાનો આપઘાત

ઢળતીસાંજે-મોડી રાતે કચ્છમાં ખનીજચોરો મેદાનમાં ખાણખ...

કચ્છમાં ટીબીના ૧પ૦૦ થી વધુ દર્દીઓની ચિંતામાં વધારો

માંડવીનો શખ્સ દુબઈમાં જઈને ડ્રગ્સનો સોદો કરી આવ્યો...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ નામે ખનીજચોરી કરનારાઓ....

હવે મુંદરામાં માટીચોરો ચડયા ઝપ્ટે : દોઢ કરોડથી વધુ...

પૂર્વ કચ્છમાં ખનીજ ચોરો બેફામ : ખાણ ખનીજ કચેરીના સ...

આરટીઈ પ્રવેશના બીજા રાઉન્ડને ચૂંટણીની બ્રેક

માંડવીનો શખ્સ પાસામાં સુરત જેલમાં ધકેલાયો 

ગાંધીધામમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ યોજનાના ઓઠા હેઠળની ખની...

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ ટોળકીનો પગપેશારોે કયાંક ક...

ડબ્બાનો ડખ્ખો : હાલતુરંત એડહોક સમિતીનું જ કરી દયો....

Wednesday, 03 July
સ્થાનિક સમાચાર

ધો. ૧૦ બોર્ડ પરીક્ષા : કચ્છનું ૮પ.૩૧ ટકા પરિણામ

11 May


એ-૧ ગ્રેડમાં ૪ર૩ વિદ્યાર્થીઓને સ્થાન : જિલ્લામાં સૌથી વધુ બાલાસર કેન્દ્રનું ૯૮.૪૪ ટકા પરિણામ : જિલ્લાના તમામ કેન્દ્રોમાં સૌથી નીચું ખાવડા કેન્દ્રનું ૬૪.પ૦ ટકા પરિણામ :  જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓને આપ્યા અભિનંદન


ગત વર્ષની સરખામણીમાં ૧૬.૬૦ ટકા ઉંચું પરિણામ : જિલ્લામાં ૧૦૦ ટકા પરિણામ મેળવનારી શાળાઓની સંખ્યા ૧૦૦ : ત્રણ શાળાઓમાં એક પણ છાત્ર ઉત્તિર્ણ ન થયો : કચ્છ જિલ્લો રાજ્યમાં ૧૯માં ક્રમે

ભુજ : વિદ્યાર્થી કાળની સર્વપ્રથમ બોર્ડ પરીક્ષાનું કારકીર્દી ઘડતરમાં સવિશેષ મહત્વ રહેલું છે. ધો. ૧૦ના પરિણામ પરથી ઉચ્ચ અભ્યાસની રાહ નિર્ધારીત થતી હોય છે. સમગ્ર વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓએ કરેલી તનતોડ મહેનત અને સખ્ત પરિશ્રમની ફળશ્રુતિ રૂપે મળેલ પરિણામ ઉજ્જવળ ભવિષ્ય માટેની તકોનું નિર્માણ કરે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૪ માં લેવાયેલી ધોરણ-૧૦ ની બોર્ડ પરીક્ષાનું આજરોજ પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. જાહેર થયેલા પરિણામોમાં કચ્છ જિલ્લાનું ૮પ.૩૧ ટકા પરિણામ આવ્યું છે. જિલ્લામાં ચાલુ સાલે ૪ર૩ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળ થયા છે. 
આ અંગેની વિગતો મુજબ ધો. ૧૦ની પરીક્ષામાં કચ્છ જિલ્લામાં કુલ્લ ૧૮૮પ૬ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૧૮૭૪૧ છાત્રોએ પરીક્ષા આપી હતી જ્યારે આજરોજ જાહેર થયેલા પરિણામમાં ૧પ૯૮૮ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થતા જિલ્લાનું ૮પ.૩૧ ટકા પરિણામ રહ્યું છે. કચ્છ જિલ્લાના આજે જાહેર થયેલા પરિણામમાં સૌથી ઉચું બાલાસર કેન્દ્રનું ૯૮.૪૪ ટકા પરિણામ રહ્યું છે જ્યારે કચ્છમાં સૌથી નીચુ ભુજ તાલુકાના ખાવડા કેન્દ્રનું ૬૪.પ૦ ટકા પરિણામ આવ્યું છે. 
આજે સવારે ૮ કલાકે ગુજરાત બોર્ડની વેબસાઈટ પર પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું. દર વર્ષની મુજબ આ વર્ષે પણ પરિણામ ઓનલાઈન જાહેર કરાયું છે પરંતુ શાળાઓમાંથી પરિણામ પત્રક હવે મળવાનું હોઈ શાળાઓમાં વિદ્યાર્થીઓ જોવા મળ્યા ન હતા. આજે સવારથી વિદ્યાર્થીઓ અને વાલીઓ જેની ઉત્કંઠા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ધો. ૧૦નું પરિણામ ૮ વાગ્યે જાહેર કરાતા પરિણામ જાણીને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.ધો. ૧૦ના જાહેર થયેલા પરિણામ સંદર્ભે ઈન્ચાર્જ કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી ભુપેન્દ્રસિંહ વાઘેલાએ કચ્છઉદય સાથે વાતચીત કરતા જણાવ્યું કે, રાજ્યનું ૮ર.પ૬ ટકા પરિણામ રહ્યું જ્યારે કચ્છનું ૮પ.૩૧ ટકા પરિણામ આવ્યું હોઈ બોર્ડની તુલનાએ તે ખુબ જ સારૂં છે. એ-૧ ગ્રેડમાં પણ ૪ર૩ જ્યારે એ-ર ગ્રેડમાં ૧૯૯ર વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિદ્યાર્થીઓને તનતોડ મહેનત કરી સારૂં પરિણામ પ્રાપ્ત કરી કચ્છનું ગૌરવ અપાવનાર તેમજ ઉત્તિર્ણ થયેલા તમામ છાત્રોને અભિનંદન - શુભેચ્છાઓ પાઠવી હતી. 


.......

વાગડ ફરી આગળ : ૧૦માં બોર્ડમાં રાપરની દીકરી યેશાનો ડંકો

રાજયભરમાં મેળવ્યો છઠ્ઠો ક્રમ : ઠેર-ઠેરથી અભિનંદન વર્ષા


મુળ રાપરના વતની હાલ અમદાવાદમાં બિલ્ડર ક્ષેત્રમાં સેવારત અનિલ મહેતાની પુત્રીએ મેળવી અનોખી સિદ્ધી : એવન ગ્રેડ સાથે થઈ ઉતિર્ણ : નિરંજના પંકજ મહેતા શાળામાં ધો.૧થી ૬ સુધીનો કર્યો છે અભ્યાસ

ગાંધીધામ : આજરોજ ધો.૧૦નું પરીણામ જાહેર થવા પામયું છે. કચ્છમાં કેન્દ્રવાર પરીણામમાં રાપરના બાલાસર કેન્દ્રનુ સોથી વધુ પરીણામ અવ્યુ છે તો વળી રાજયમાં પણ મુળ રાપરની વતની એવી અમદાવાદ અભ્યાસર્થે સ્થાયી થયેલ યેશાએ પણ રાજયભરમાં છઠ્ઠો ક્રમાંક મેળવી કચ્છ-રાપરનો ડંકો ગજવી દીધો છે. આ અંગે મળતી માહીતી અનુસાર ધોરણ ૧૦માં અમદાવાદમાં રાપર નુ ગૌરવ વધારતી વિધાર્થીની રાજયમા છઠ્ઠા નંબર પર ઉત્તિર્ણ થઈ  છે. મુળ રાપરના વતની અને હાલ અમદાવાદમાં બિલ્ડર લાઇન મા જોડાયેલા અનિલ હેમચંદ મહેતા ની પુત્રી યેશા અમદાવાદ ખાતે અભ્યાસ કરે છે અને તેણીએએક થી છ સુધી રાપર ની નિરંજના 
પંકજ મહેતા સ્કૂલ મા અભ્યાસ કર્યો હતો.યેશા ઠકકર દ્વારા મેળવાયેલી સિદ્ધી બદલ તેના પર ઠેરઠેરથી અભિનંદન વર્ષા થવા પામી રહી છે.  તદુપરાંત રાપર ની એન.પી.મહેતા સ્કૂલ મા અભ્યાસ કરતા હેત પ્રકાશભાઈ ઠક્કરને પી.આર.૯૭.૫૧,દાવડા મમતા કેતન ભાઈ એ ૯૮.૯૯,મહેતા શૈવલ વિપુલ ભાઈ એ ૯૮.૯૦., તો વળી .સરસ્વતી કન્યા વિદ્યાલય મા અભ્યાસ કરતી વિદ્યાર્થીની ભ્રાસડીયા હરસિતા ભચુભાઈ એ ૯૩.૦૦ નંબર મેળવી એ વન મા આવ્યા હતા ઉપરાંત રાપર સરકારી હાઇસ્કૂલ મા એક તથા રાપર તાલુકા ની અન્ય શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એ પણ સારા માર્કસ મેળવી એ વન મા નંબર મેળવ્યો છે.

........

રાજયબોર્ડના પ્રમાણમાં કચ્છનું પરિણામ સારૂ છે,
ટીમ કચ્છ શિક્ષણજગતને અભિનંદન : શ્રી ભુપેન્દ્રસિંહ


ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધીકારીએ કચ્છઉદય સાથે કરી ખાસ વાતચીત

ભુજ : ધો. ૧૦ના જાહેર થયેલા પરિણામ સંદર્ભે ઈન્ચાર્જ કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી ભુપેન્દ્રસિંહ વાઘેલાએ કચ્છઉદય સાથે વાતચીત કરતા જણાવ્યું કે, રાજ્યનું ૮ર.પ૬ ટકા પરિણામ રહ્યું જ્યારે કચ્છનું ૮પ.૩૧ ટકા પરિણામ આવ્યું હોઈ બોર્ડની તુલનાએ તે ખુબ જ સારૂં છે. એ-૧ ગ્રેડમાં પણ ૪ર૩ જ્યારે એ-ર ગ્રેડમાં ૧૯૯ર વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિદ્યાર્થીઓને તનતોડ મહેનત કરી સારૂં પરિણામ પ્રાપ્ત કરી કચ્છનું ગૌરવ અપાવનાર તેમજ ઉત્તિર્ણ થયેલા તમામ છાત્રોને અભિનંદન - શુભેચ્છાઓ પાઠવી હતી. ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધીકારીશ્રીએ સમગ્ર ટીમ કચ્છ શિક્ષણ જગતને અભિનંદન આપવાની સાથોસાથ જ એવન ગ્રેડ ઉપરાંત કચ્છનુ ઉજળુ પરીણામ લાવનારા સૌ કોઈ વિદ્યાર્થીઓને પણ આ તબક્કેથી વિશેષ અભિનંદન આપી અને ભાવી અભ્યાસ માટેની શુભકામનાઓ પાઠવી હતી.


........


જિલ્લાનું ગ્રેડ વાર પરિણામ
ગ્રેડ    સંખ્યા
એ-૧    ૪૨૩
એ-ર    ૧૯૯૨
બી-૧    ૩૩૩૦
બી-ર    ૪૩૩૩
સી-૧    ૩૯૧૪
સી-ર    ૧૮૮૫
ડી    ૧૦૯

.......


સરકારી શાળાનું પરિણામ સુધર્યું

બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામ જોતા આ વખતે  કચ્છમાં ૧૬.૬૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. ૧૦૦ ટકા પરિણામ લાવનારી ૧૦૦ જેટલી શાળા છે. તેમજ ૩૦ ટકાથી ઓછું પરિણામ આવ્યું હોય તેવી માત્ર પાંચ શાળા અને જીરો ટકા પરિણામવાળી ત્રણ શાળા છે. ગત વર્ષની તુલનાએ પરિણામમાં ઉછાળો આવ્યો છે. જેની સામે શાળાઓમાં પરિણામ સુધર્યું છે. ખાનગી શાળાની તુલનાએ સરકારી શાળામાં આ વર્ષે શિક્ષકો દ્વારા કરાયેલી મહેનત, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા કરાતું પ્રીબોર્ડ એક્ઝામીનેશનના આયોજનના કારણે સરકારી શાળામાં પરિણામ ઉંચુ લાવવામાં સફળતા મળી છે. છેવાડાનો વિસ્તાર ગણાતા બાલાસર કેન્દ્રનું ૯૮.૪૪ ટકા પરિણામ આવ્યું છે. જે સારા શિક્ષણની સાક્ષી પુરે છે. ધો.૧ર સામાન્ય પ્રવાહમાં આખા રાજ્યમાં સૌથી ઓછું પરિણામ ખાવડા કેન્દ્રનું હતું. જોકે, ધો.૧૦ માં અહીં ૬૪.પ૦ ટકા પરિણામ આવ્યું છે. 

..........


સરકારી શાળાનું પરિણામ સુધર્યું

બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામ જોતા આ વખતે  કચ્છમાં ૧૬.૬૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. ૧૦૦ ટકા પરિણામ લાવનારી ૧૦૦ જેટલી શાળા છે. તેમજ ૩૦ ટકાથી ઓછું પરિણામ આવ્યું હોય તેવી માત્ર પાંચ શાળા અને જીરો ટકા પરિણામવાળી ત્રણ શાળા છે. ગત વર્ષની તુલનાએ પરિણામમાં ઉછાળો આવ્યો છે. જેની સામે શાળાઓમાં પરિણામ સુધર્યું છે. ખાનગી શાળાની તુલનાએ સરકારી શાળામાં આ વર્ષે શિક્ષકો દ્વારા કરાયેલી મહેનત, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા કરાતું પ્રીબોર્ડ એક્ઝામીનેશનના આયોજનના કારણે સરકારી શાળામાં પરિણામ ઉંચુ લાવવામાં સફળતા મળી છે. છેવાડાનો વિસ્તાર ગણાતા બાલાસર કેન્દ્રનું ૯૮.૪૪ ટકા પરિણામ આવ્યું છે. જે સારા શિક્ષણની સાક્ષી પુરે છે. ધો.૧ર સામાન્ય પ્રવાહમાં આખા રાજ્યમાં સૌથી ઓછું પરિણામ ખાવડા કેન્દ્રનું હતું. જોકે, ધો.૧૦ માં અહીં ૬૪.પ૦ ટકા પરિણામ આવ્યું છે. 

કેન્દ્ર    નોંધાયેલા    બેઠા    પાસ    ટકાવારી
બાલાસર    ૧૩૦    ૧૨૮    ૧૨૬    ૯૮.૪૪
ઝરપરા    ૧૮૭    ૧૮૬    ૧૭૭    ૯૫.૧૬
કોડાયપુલ    ૨૭૧    ૨૭૦    ૨૫૩    ૯૩.૭૦
ભુજોડી    ૨૩૩    ૨૩૨    ૨૧૩    ૯૧.૮૧
કુકમા    ૨૬૪    ૨૬૨    ૨૩૯    ૯૧.૨૨
માધાપર    ૪૬૮    ૪૬૭    ૪૨૬    ૯૧.૨૨
ફતેહગઢ    ૧૭૦    ૧૬૭    ૧૫૨    ૯૧.૦૨
માનકુવા    ૨૯૬    ૨૯૬    ૨૬૮    ૯૦.૫૪
મોથાળા    ૧૪૧    ૧૪૧    ૧૨૭    ૯૦.૦૭
ભુજ    ૨૪૯૫    ૨૪૯૧    ૨૨૨૯    ૮૯.૪૮
કેરા    ૩૬૩    ૩૬૨    ૩૨૩    ૮૯.૨૩
કટારીયા    ૧૫૮    ૧૫૬    ૧૩૯    ૮૯.૧૦
માંડવી    ૧૨૦૧    ૧૧૮૭    ૧૦૪૫    ૮૮.૦૪
આદીપુર    ૧૫૩૬    ૧૫૩૦    ૧૩૩૦    ૮૬.૯૩
ઢોરી    ૨૨૧    ૨૨૧    ૧૯૨    ૮૬.૮૮
રાપર    ૭૬૭    ૭૬૦    ૬૫૭    ૮૬.૪૫
રતનાલ    ૨૪૬    ૨૪૩    ૨૧૦    ૮૬.૪૨
ભુજપુર    ૨૧૯    ૨૧૯    ૧૮૯    ૮૬.૩૦
વિથોણ    ૧૫૯    ૧૫૯    ૧૩૭    ૮૬.૧૬
બિદડા    ૨૦૪    ૨૦૨    ૧૭૪    ૮૬.૧૪
મુન્દ્રા    ૯૩૫    ૯૨૮    ૭૯૯    ૮૬.૧૦
કોટડા (જ.)    ૨૬૧    ૨૬૦    ૨૨૨    ૮૫.૩૮
નખત્રાણા    ૪૪૮    ૪૪૬    ૩૭૮    ૮૪.૭૫
ગાંધીધામ    ૨૧૫૮    ૨૧૧૨    ૧૭૮૨    ૮૪.૩૮
ભચાઉ    ૭૭૬    ૭૭૬    ૬૪૬    ૮૩.૨૫
અંજાર    ૧૭૦૬    ૧૬૯૭    ૧૪૦૫    ૮૨.૭૯
ગઢશીશા    ૫૨૮    ૫૨૬    ૪૩૫    ૮૨.૭૦
પાન્ધ્રો    ૧૫૯    ૧૫૯    ૧૨૮    ૮૦.૫૦
નલીયા    ૩૩૩    ૩૨૬    ૨૫૮    ૭૯.૧૪
સામખિયાળી    ૩૪૫    ૩૪૦    ૨૬૮    ૭૮.૮૨
ગાગોદર    ૧૭૫    ૧૭૫    ૧૩૬    ૭૭.૭૧
આડેસર    ૧૯૪    ૧૯૪    ૧૫૦    ૭૭.૩૨
કોઠારા    ૨૫૭    ૨૫૩    ૧૮૪    ૭૨.૭૩
દયાપર    ૨૯૪    ૨૯૩    ૨૧૩    ૭૨.૭૦
મનફરા    ૧૯૯    ૧૯૯    ૧૪૦    ૭૦.૩૫
લાકડીયા    ૧૫૯    ૧૫૮    ૧૦૯    ૬૮.૯૯
ખાવડા    ૨૦૦    ૨૦૦    ૧૨૯    ૬૪.૫૦
કુલ્લ    ૧૮૮પ૬    ૧૮૭૪૧    ૧પ૯૮૮    ૮પ.૩૧
.......

Comments

COMMENT / REPLY FROM